Mango theft in Navsari: આપણે બંધ મકાન, દુકાન અને મંદિરમાંથી ચોરીના બનાવો વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટાના ગામોમાં…
Trishul News Gujarati ગુજરાતમાં હવે આ જગ્યાએ આંબાની રખવાળી કરશે પોલીસ, ઝાડ પર લટકતી 7.5 કરોડ રૂપિયાની કેરીની ચોરીદક્ષીણ ગુજરાત
પોલીસ મારું કાઈ નહી ઉખાડી લે બોલ્યો હતો હવે રીક્ષા ચાલકને જાહેરમાં પોલીસે શીખવ્યો સબક
મહિલાઓ અને યુવતીઓની છેડતીની અનેક ઘટનાઓ છાસ વારે સામે આવતી જ હોય છે, ત્યારે વધુ એક એવીજ ઘટના દક્ષીણ ગુજરાતના વાપી (Vapi) માંથી સામે આવી…
Trishul News Gujarati પોલીસ મારું કાઈ નહી ઉખાડી લે બોલ્યો હતો હવે રીક્ષા ચાલકને જાહેરમાં પોલીસે શીખવ્યો સબકસુરતનો ધાર્મિક બન્યો હાથ દાન કરનાર, મૃત્યુ બાદ પણ છ લોકોને આપ્યું નવજીવન
ગુજરાત: સુરત (Surat) માં ભારત (India) ના સૌથી નાની ઉંમરના એટલે કે, 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયુ છે. લેઉવા પટેલ સમાજ (Leuva…
Trishul News Gujarati સુરતનો ધાર્મિક બન્યો હાથ દાન કરનાર, મૃત્યુ બાદ પણ છ લોકોને આપ્યું નવજીવનનિષ્ઠુર જનેતાની ક્રૂરતા તો જુઓ! સુરતમાં નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી
ગુજરાત: સુરત શહેર (Surat city) માં ફરી એકવાર નિષ્ઠુર જનેતાની ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. શિયાળા (Winter) ની ગુલાબી ઠંડીમાં જન્મેલ નવજાત બાળકી (Newborn baby…
Trishul News Gujarati નિષ્ઠુર જનેતાની ક્રૂરતા તો જુઓ! સુરતમાં નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધીસુરતમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ- ‘મમ્મી હું તૈયાર થઈને આવું’ કહીને દીકરી રૂમમાં ગઈ અને….
ગુજરાત: સુરત શહેર (Surat city) માં આવેલ ડભોલી વિસ્તાર (Dabholi area) માં તૈયાર થઈને આવું છું એમ કહીને ગયેલ દીકરી 30 મિનિટ પછી જ રૂમમાંથી…
Trishul News Gujarati સુરતમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ- ‘મમ્મી હું તૈયાર થઈને આવું’ કહીને દીકરી રૂમમાં ગઈ અને….જન્મજાતથી અનેક બીમારીથી પીડાતી સુરતની 13 વર્ષીય આ દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેકોર થઈ રહી છે વાહ વાહી!
ગુજરાત: શારીરિક ખામીને એક બાજુ ખસેડીને અથાગ પરિશ્રમ તથા કોઠાસૂઝથી યોગાસન (Yogasana) માં આગવું પ્રદાન કરનાર સુરત (Surat) ની દિવ્યાંગ દીકરી (Daughter) નું રાષ્ટ્રપતિ (President)…
Trishul News Gujarati જન્મજાતથી અનેક બીમારીથી પીડાતી સુરતની 13 વર્ષીય આ દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું કે, ચારેકોર થઈ રહી છે વાહ વાહી!સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટે ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ દુનિયાને કહ્યું અલવિદા- માતાનું હૈયાફાટ રુદન
ગુજરાત: સુરત (Surat) માં સ્મીમેર હોસ્પિટલ (Schmeier Hospital) ની મહિલા રેસિડેન્ટ તબીબે ઈન્જેક્શન (Injection) ના ઓવરડોઝથી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ…
Trishul News Gujarati સુરતની સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટે ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ દુનિયાને કહ્યું અલવિદા- માતાનું હૈયાફાટ રુદનઅરે બાપ રે! એક જ દિવસમાં સુરતીલાલાઓ ઝાપટી ગયા 8 કરોડ રૂપિયાની 1.30 લાખ કિલો ઘારી
ગુજરાત: આપને જણાવી દઈએ કે, ચંદી પડવાના દિવસ અગાઉ જ સુરત શહેર (Surat city) માં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે. ચંદી પડવા…
Trishul News Gujarati અરે બાપ રે! એક જ દિવસમાં સુરતીલાલાઓ ઝાપટી ગયા 8 કરોડ રૂપિયાની 1.30 લાખ કિલો ઘારીવીર નર્મદ યુનીવર્સીટી મામલો વધુ બીચકયો, વિધાર્થીઓની એક જ માંગ કે… પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે
ગુજરાત: સુરત (Surat) માં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) માં AVBP દ્વારા નવરાત્રિ (Navratri) નું આયોજન થયું હતું કે,…
Trishul News Gujarati વીર નર્મદ યુનીવર્સીટી મામલો વધુ બીચકયો, વિધાર્થીઓની એક જ માંગ કે… પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવેનવલી નવરાત્રીમાં પણ મેઘરાજાએ સુરતમાં કરી ધમાકેદાર બેટિંગ: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો દોઢ ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
ગુજરાત: અરબી સમુદ્ર (Arabian Sea) માં ડીપ ડિપ્રેશનને લીધે હાલમાં ફરી એકવાર વરસાદી માહોલ (Rainy weather) સક્રિય થયુ હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે રાજ્યના…
Trishul News Gujarati નવલી નવરાત્રીમાં પણ મેઘરાજાએ સુરતમાં કરી ધમાકેદાર બેટિંગ: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો દોઢ ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીસુરત પોલીસનો ગુંડારાજ: માસ્ક વિના ગરબે ઝૂમતા વિદ્યાર્થીઓને કપડા ફાડીને માર્યો ઢોરમાર- જુઓ વાઈરલ વિડીયો
ગુજરાત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ના વિદ્યાર્થીઓ (Students) માટે નવરાત્રિ (Navratri) નું આયોજન કરાયું હતું. નવરાત્રિમાં ફક્ત યુનિવર્સિટીના વિભાગના…
Trishul News Gujarati સુરત પોલીસનો ગુંડારાજ: માસ્ક વિના ગરબે ઝૂમતા વિદ્યાર્થીઓને કપડા ફાડીને માર્યો ઢોરમાર- જુઓ વાઈરલ વિડીયોમુખ્યમંત્રી બન્યા બાદ CM ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમવાર બનશે સુરતના મહેમાન- આ ખાસ કામ માટે આવશે મુલાકાતે
આગામી તારીખ 15 ઓક્ટોબરનાં રોજ નવા નિમાયેલ રાજ્ય (State) ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ) સુરત (Surat) ખાતે આવી રહ્યા છે. સુરત કામરેજ રોડ…
Trishul News Gujarati મુખ્યમંત્રી બન્યા બાદ CM ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમવાર બનશે સુરતના મહેમાન- આ ખાસ કામ માટે આવશે મુલાકાતે