Navasari Accident: નવસારી જિલ્લાના વાંદરવેલા ગામ નજીક એક કંપાવી નાખતા અકસ્માતની ઘટા સામે આવી છે અહીંયા ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં વાંસદા…
Trishul News Gujarati વાંસદા નજીક ઝાડ સાથે કાર અથડાતા કચ્ચણઘાણ નીકળી ગયો; એક યુવાનનું ઘટનાસ્થળે જ મોતનવસારી
નવસારી: અંબિકા નદીમાં ન્હાવા પડેલા એકનું ડૂબી જવાથી મોત
Navsari news: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એક કરુણ ઘટના બની હતી. મિત્રની બર્થ ડેની ઉજવણી કરી ચારથી પાંચ યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. નદીમાં ન્હાવા…
Trishul News Gujarati નવસારી: અંબિકા નદીમાં ન્હાવા પડેલા એકનું ડૂબી જવાથી મોતનવસારી: ટેમ્પો અને બસ વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત; 15 થી વધુ મુસાફરો…
Navasari Accident: નવસારી નેશનલ હાઈવે નં-48 પર ચીખલી-બલવાડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. બલવાડા પાસેની સાંઈ ક્રિષ્ણા હોટલ પાસે આઈસર ટેમ્પો(Navasari Accident)…
Trishul News Gujarati નવસારી: ટેમ્પો અને બસ વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત; 15 થી વધુ મુસાફરો…CR પાટીલ અને નૈષદ દેસાઈ આમનેસામને: નવસારીમાં કોંગ્રેસ નેતા નૈષદ દેસાઈએ ગાંધી વેશમાં ભર્યું ઉમેદવારી ફોર્મ…
Candidate Naishad Desai: ઉમેદવારો વિજય મૂહુર્તમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ત્યારે પાટીલ સામે ઉભા રહેનારા નવસારીના ઉમેદવાર નૈષેધ દેસાઈ ઉમેદવારી કરતા સમયે ચર્ચામાં…
Trishul News Gujarati CR પાટીલ અને નૈષદ દેસાઈ આમનેસામને: નવસારીમાં કોંગ્રેસ નેતા નૈષદ દેસાઈએ ગાંધી વેશમાં ભર્યું ઉમેદવારી ફોર્મ…હાર્ટએટેકનો સિલસિલો યથાવત્ત: નવસારીમાં પ્રાથમિક શાળામાં ચુંટણી ફરજ દરમિયાન ઝોનલ અધિકારી અચાનક ઢળી પડતાં મોત
Navasari Heart attack: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. ત્યારે નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી…
Trishul News Gujarati હાર્ટએટેકનો સિલસિલો યથાવત્ત: નવસારીમાં પ્રાથમિક શાળામાં ચુંટણી ફરજ દરમિયાન ઝોનલ અધિકારી અચાનક ઢળી પડતાં મોતપોક્સો વીથ મર્ડરના આરોપીની પોલીસે ફિલ્મીઢબે કરી ધરપકડ: રાજસ્થાનમાં સલૂન ચલાવતાં આરોપીને પોલીસે ગ્રાહક બની દબોચ્યો
Navasari News: 8 જાન્યુઆરી 2023 ના રોજ નવસારીમાં રહેતો મોતીરામ નીંબારામ નાઈ નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ પાસે સલૂનની દુકાન ચલાવતો હતો.જેમાં તેણે અભ્યાસ કરતી…
Trishul News Gujarati પોક્સો વીથ મર્ડરના આરોપીની પોલીસે ફિલ્મીઢબે કરી ધરપકડ: રાજસ્થાનમાં સલૂન ચલાવતાં આરોપીને પોલીસે ગ્રાહક બની દબોચ્યોનવસારીમાં દિવ્યાંગ નકલી પગમાં ગાંજો સંતાડી બેખોફ વેચતો- બંને પગ કપાઈ જતાં નશાના વેપારમાં સંડોવાયો, જાણો તેની કહાની
Navasari News: નવસારીમાં ખેરગામ પોલીસે બાતમીને આધારે આર્ટિફિશિયલ પગમાં ગાંજાની પડીકી રાખી નશાનો વેપલો કરતા દિવ્યાંગ યુવક સાથે ગાંજો(Navasari News) આપવા આવેલા તેના મિત્રને 5,000થી…
Trishul News Gujarati નવસારીમાં દિવ્યાંગ નકલી પગમાં ગાંજો સંતાડી બેખોફ વેચતો- બંને પગ કપાઈ જતાં નશાના વેપારમાં સંડોવાયો, જાણો તેની કહાનીનવસારી/ રોંગ સાઇડમાં આવતો ટેમ્પો પિતા-પુત્રી માટે બન્યો કાળ! બાઇકને અડફેટે લેતાં બાપ-દીકરીનું ઘટના સ્થળે જ મોત
Navasari Accident: વાંસદા-ધરમપુર હાઇવે પર આવેલા જામલીયા ગામના એચ.પી.ગેસના ગોડાઉનની(Navasari Accident) સામે ગઈ કાલે સવારે અંતાપુર ડોલવણથી બાઈક ઉપર પિતા-પુત્રી બરૂમાળ ધરમપુર જઈ રહ્યાં હતા.…
Trishul News Gujarati નવસારી/ રોંગ સાઇડમાં આવતો ટેમ્પો પિતા-પુત્રી માટે બન્યો કાળ! બાઇકને અડફેટે લેતાં બાપ-દીકરીનું ઘટના સ્થળે જ મોતનવસારી LCB પોલીસની સફળતા- ચોરાયેલા 1922ની સાલના સોનાના સિક્કા સાથે બીલીમોરાથી 4 મજૂરોની કરી ધરપકડ
Navasari news: નવસારીના બીલીમોરા શહેરના બજાર સ્ટ્રીટમાં આવેલા વર્ષો જુના જર્જર મકાનનો કાટમાળ ઉતારતા મજૂરોને મકાનના ખોદકામ કરતા મળેલા 100 વર્ષ જુના સોનાના સિક્કા પ્રકરણમાં…
Trishul News Gujarati નવસારી LCB પોલીસની સફળતા- ચોરાયેલા 1922ની સાલના સોનાના સિક્કા સાથે બીલીમોરાથી 4 મજૂરોની કરી ધરપકડનવસારીમાં જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની ધરાશાયી- 40 વર્ષીય મહિલાના મોતથી છવાયો માતમ
Navsari Complex Collapses News: નવસારીમાં કોમ્પલેક્ષની ગેલેરી એક મહિલા માટે કાળ બની હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, નવસારીમાં એક જર્જરિત કોમ્પલેક્ષના પહેલા…
Trishul News Gujarati નવસારીમાં જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની ધરાશાયી- 40 વર્ષીય મહિલાના મોતથી છવાયો માતમએવું તો શું દુઃખ આવી પડ્યું કે, માત્ર 19 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવી લીધું જીવન
19 year old daughter dies in Navsari: રાજ્યમાં આપઘાતના બનાવવામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવતા ચકચાર…
Trishul News Gujarati એવું તો શું દુઃખ આવી પડ્યું કે, માત્ર 19 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવી લીધું જીવનજાણો ક્યાં પકડાયું ડુપ્લિકેટ ડીગ્રી-માર્કશીટનું કૌભાંડ, 22,000 ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
Duplicate Certificate Scam in Navsari: નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આવેલા લીલાવતી નગરમાં પોલીસે બોગસ દસ્તાવેજો જેવા કે લિવિંગ સર્ટિફિકેટ, જોબ એક્સપિરિયન્સ લેટર અને ગુજરાત…
Trishul News Gujarati જાણો ક્યાં પકડાયું ડુપ્લિકેટ ડીગ્રી-માર્કશીટનું કૌભાંડ, 22,000 ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ