ગુજરાત(Gujarat)ના સચિન નવસારી રોડ(Sachin Navsari Road) પર સોમવારે સાંજે શેરડી ભરેલો એક ટ્રક પલ્ટી મારી જતા રીક્ષાને જોરદાર ટક્કર લાગી હતી. જેના કારણે ત્રણ વ્યક્તિને…
Trishul News Gujarati શેરડી ભરેલો ટ્રક પલટી જતા, આખેઆખી રીક્ષા નીચે દબાઈ- એક યુવકનું મોત અને બે ઘાયલનવસારી
28 વર્ષીય પરણિતાનું માર્ગ અકસ્માતમાં મોત- સાત વર્ષીય દીકરાએ નાની ઉંમરે ગુમાવી માતાની છત્રછાયા
આજકાલ નવસારી(Navasari) શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી અકસ્માત(Accident)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જયારે અકસ્માતમાં મોટા ભાગનાં બાઇક ચાલક અને રાહદારીઓનું ઘટના સ્થળે જ…
Trishul News Gujarati 28 વર્ષીય પરણિતાનું માર્ગ અકસ્માતમાં મોત- સાત વર્ષીય દીકરાએ નાની ઉંમરે ગુમાવી માતાની છત્રછાયાજીવ બચાવવા નવસારીના દર્શ સહિત 40થી વધુ છાત્રો, આખી રાત માઇનસ 5 ડિગ્રીમાં 35 કિમી ચાલ્યા
નવસારી(ગુજરાત): હાલ જયારે રશિયા-યુક્રેન(Russia-Ukraine) યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે નવસારી(Navsari) જિલ્લાના અનેક લોકો યુક્રેનમાં ફસાયેલ હોવાથી છાત્રો ત્યાંથી પોલેન્ડ(Poland) તરફ જવા રવાના થયા છે. જોકે,…
Trishul News Gujarati જીવ બચાવવા નવસારીના દર્શ સહિત 40થી વધુ છાત્રો, આખી રાત માઇનસ 5 ડિગ્રીમાં 35 કિમી ચાલ્યાપ્રેમલગ્નનું આટલું ભયંકર પરિણામ: પિતાએ પુત્રીની સામે જ માતાને ચપ્પુના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ
બીલીમોરા(નવસારી): હાલમાં રાજ્યમાંથી હત્યાનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બીલીમોરા(Billimora)ની મુસ્લિમ યુવતી અને નવસારી(Navsari) વિજલપોર(Vijalpor)ના મહારાષ્ટ્રીયન યુવક વચ્ચે સચિન(Sachin) ખાતે નોકરી કરવા દરમિયાન…
Trishul News Gujarati પ્રેમલગ્નનું આટલું ભયંકર પરિણામ: પિતાએ પુત્રીની સામે જ માતાને ચપ્પુના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટડ્રિન્ક એન્ડ ડ્રાઈવ? બેકાબુ કાર ચાલકે ત્રણ બાઈક ચાલકોને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત
ગુજરાત(Gujarat): નવસારી(Navsari)ની કોન્વેન્ટ હાઇસ્કૂલ પાસે કાર ચાલકે ગફલત ભરી રીતે પુરપાટ ઝડપે કાર હાંકતા સામેથી આવી રહેલા ત્રણ બાઇક ચાલકો(Accident)ને અડફેટે લીધા હતા. જથી ત્રણેય…
Trishul News Gujarati ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ? બેકાબુ કાર ચાલકે ત્રણ બાઈક ચાલકોને અડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માતનવસારી નજીક એકસાથે બે બાઇક સામસામે અથડાઈ, ત્રણ લોકોના મોત થતા હાઈવે થયો સુમસામ
ગુજરાત: વાંસદા (Vansada) તાલુકામાં આવેલ વાંસદા-ધરમપુર (Vansada-Dharampur) રોડ પરનાં વાડીચોંઢા ગામ (Village) ના વચલું ફળિયામાં વળાંક નજીક સામસામે બાઈક અથડાતાં 2 લોકોનાં ઘટનાસ્થળે મોત (2…
Trishul News Gujarati નવસારી નજીક એકસાથે બે બાઇક સામસામે અથડાઈ, ત્રણ લોકોના મોત થતા હાઈવે થયો સુમસામભાજપના નગરસેવક રોડના કામમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે પોતાના ખર્ચે કરાવશે ટેસ્ટિંગ
નવસારી(Navsari): શહેરમાં દશેરા(Dussehra)ના દિવસથી નવા રોડ બનાવવાની શરૂઆત કરાઈ હતી. જે રોડના કામોમાં ભ્રષ્ટાચાર(Corruption)ના થાય અને ટેન્ડર(Tender) પ્રમાણે ગુણવત્તા પ્રમાણે કામો થાય એ માટે વૉર્ડ…
Trishul News Gujarati ભાજપના નગરસેવક રોડના કામમાં ભ્રષ્ટાચાર ન થાય તે માટે પોતાના ખર્ચે કરાવશે ટેસ્ટિંગનવસારીમાં 25 વર્ષીય યુવાને ઈલેક્ટ્રિક થાંભલા પર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું- કારણ અકબંધ
ગુજરાત(Gujarat): રાજ્યના નવસારી(Navsari) જિલ્લાની કોર્ટની પાછળ આવેલા મતિયા પાટીદાર વાડીની સામેની વસાહતમાં રહેતા 25 વર્ષીય યુવાન જય રાજુભાઈ રાઠોડ સાબુની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. આજે…
Trishul News Gujarati નવસારીમાં 25 વર્ષીય યુવાને ઈલેક્ટ્રિક થાંભલા પર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું- કારણ અકબંધસંસ્કારી નગરી નવસારીને લાગ્યો કલંક: દારૂની મહેફિલ માણતી 7 મહિલા સહિત 11 લોકોની ધડપકડ
નવસારી(ગુજરાત): અવારનવાર ગુજરાત(Gujarat)માંથી દારૂનો અડ્ડો ઝડપાતો હોય છે. તેવામાં રાત્રિના સમયે નવસારીના જૂનાથાણા રોડ(Junathana Road, Navsari) ઉપર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટ(Chanakya apartment)માં કેટલાક લોકો ઉંચા મ્યુઝિકના…
Trishul News Gujarati સંસ્કારી નગરી નવસારીને લાગ્યો કલંક: દારૂની મહેફિલ માણતી 7 મહિલા સહિત 11 લોકોની ધડપકડગુજરાતના આ શહેરમાં દારૂની મહેફીલ માણતી 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા
ગુજરાત: સમગ્ર રાજ્યમાં દારૂબંધી (Alcoholism) હોવા છતા ઘણીવખત દારૂની હેરાફેરી (Alcohol rigging) ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ નવસારી (Navsari) માં દારૂની…
Trishul News Gujarati ગુજરાતના આ શહેરમાં દારૂની મહેફીલ માણતી 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયાએવું તો શું કાંડ કર્યો કે, વડોદરા નજીક ચીખલી પોલીસ મથકના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત PI ની થઈ અટકાયત
ગુજરાત: ચીખલી (Chikhli) પોલીસ સ્ટેશન (Police station) માં બે મહિના પહેલા થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસ દ્વારા હત્યા (Murder) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યા…
Trishul News Gujarati એવું તો શું કાંડ કર્યો કે, વડોદરા નજીક ચીખલી પોલીસ મથકના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિત PI ની થઈ અટકાયતનવસારીની મહિલાએ ગૃહઉદ્યોગમાં મેળવી મોટી સફળતા, દેશ-વિદેશમાં પાપડ વેચીને દર વર્ષે કરે છે લાખોની કમાણી
નવસારી(ગુજરાત): નવસારીની જસુબેને પોતાના ગૃહઉધોગને સખત મહેનત કરનારને વિદેશમાં પણ પોતાનું વેચાણ કર્યું હતું. લોકડાઉનમાં ઘણા લોકોના ધંધા પડી ભાગ્યા હતા. ત્યારે જશુબેન પોતાના કાંડાનું…
Trishul News Gujarati નવસારીની મહિલાએ ગૃહઉદ્યોગમાં મેળવી મોટી સફળતા, દેશ-વિદેશમાં પાપડ વેચીને દર વર્ષે કરે છે લાખોની કમાણી