Covid Vaccine Certificate: એક તરફ કોવિશિલ્ડ વેક્સીનને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.…
Trishul News Gujarati News વેક્સિન સર્ટિફિકેટમાંથી મોદીનો ફોટો કેમ હટાવાયો? કોવિશીલ્ડ વિવાદ બાદ પગલું કે અન્ય કોઈ કારણ, જાણો વિગતેપીએમ મોદી
‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી; ધારણ કર્યો કેસરિયો…
Anupama Rupali Ganguly joins BJP: ટેલિવિઝન સુપરસ્ટાર રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે. 1 મેના રોજ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ…
Trishul News Gujarati News ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીની રાજકારણમાં એન્ટ્રી; ધારણ કર્યો કેસરિયો…પીએમ મોદી રામલલાની ‘સૂર્ય તિલક’ની તસવીરો જોઈ થયા ભાવુક; પગરખાં ઉતારી, એક હાથ છાતી પર રાખી કર્યા દર્શન
Ram Lalla Surya Tilak: રામનવમી નિમિત્તે આજે અયોધ્યામાં રામ લલ્લાના ભવ્ય ‘સૂર્ય તિલક’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં ચૂંટણી…
Trishul News Gujarati News પીએમ મોદી રામલલાની ‘સૂર્ય તિલક’ની તસવીરો જોઈ થયા ભાવુક; પગરખાં ઉતારી, એક હાથ છાતી પર રાખી કર્યા દર્શનUPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કેટલા ગુજરાતીઓએ મારી બાજી, જુઓ લિસ્ટ
UPSC exam Results: UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે,…
Trishul News Gujarati News UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર: જાણો કેટલા ગુજરાતીઓએ મારી બાજી, જુઓ લિસ્ટભારત સેમિકન્ડક્ટરનું બનશે હબ: PM મોદી આજે કરશે ત્રણ પ્લાન્ટનો શિલાન્યાસ, 1.25 લાખ કરોડની યોજના…
Semiconductor plant in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્લાન્ટો ગુજરાતના ધોલેરા, સાણંદ…
Trishul News Gujarati News ભારત સેમિકન્ડક્ટરનું બનશે હબ: PM મોદી આજે કરશે ત્રણ પ્લાન્ટનો શિલાન્યાસ, 1.25 લાખ કરોડની યોજના…નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં PM મોદીએ નિવેદન આપતાં કહ્યું કે, ‘આ ચૂંટણીમાં પણ સફાયો થઇ જશે’…
National Creators Awards: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કારોનું વિતરણ કર્યું અને આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ ક્રિએટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં…
Trishul News Gujarati News નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં PM મોદીએ નિવેદન આપતાં કહ્યું કે, ‘આ ચૂંટણીમાં પણ સફાયો થઇ જશે’…લોકસભા ચૂંટણી માટે આ મહિનામાં બહાર પડશે BJP ની પહેલી યાદી! આ દિગ્ગજ નેતાઓના કપાઈ જશે પત્તાં, જાણો
Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024( Lok Sabha Election 2024 )ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ પણ સતત ત્રીજી વખત હેટ્રિક ફટકારવાની…
Trishul News Gujarati News લોકસભા ચૂંટણી માટે આ મહિનામાં બહાર પડશે BJP ની પહેલી યાદી! આ દિગ્ગજ નેતાઓના કપાઈ જશે પત્તાં, જાણોસંસદનું શિયાળુ સત્ર શરૂ થતા પહેલા PM મોદીની વિપક્ષને સલાહ- કહ્યું: ‘અત્યારનો ગુસ્સો…’
Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં હાજરી આપવા આવેલા પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ…
Trishul News Gujarati News સંસદનું શિયાળુ સત્ર શરૂ થતા પહેલા PM મોદીની વિપક્ષને સલાહ- કહ્યું: ‘અત્યારનો ગુસ્સો…’COP-28 Summit માં ભાગ લેવા દુબઈ પહોંચેલા PM મોદી- ‘મોદી-મોદી’, ‘અબકી બાર મોદી સરકાર’ ના નારા સાથે થયું સ્વાગત
PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈ પહોંચી ગયા છે. અહીં એનઆરઆઈ દ્વારા ભારતીય પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર…
Trishul News Gujarati News COP-28 Summit માં ભાગ લેવા દુબઈ પહોંચેલા PM મોદી- ‘મોદી-મોદી’, ‘અબકી બાર મોદી સરકાર’ ના નારા સાથે થયું સ્વાગતચંદ્રયાન-3ને મળી વધુ એક સફળતા: રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર ત્રણમાંથી બે કામ કર્યા પૂર્ણ- ISRO જાહેર કરી માહિતી
Chandrayaan-3 update news: ચંદ્રયાન-3ની સફળતાથી આખો દેશ હાલ ઉત્સાહિત છે અને ISROને પણ ચારે બાજુથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમની સફળ લેન્ડિંગ…
Trishul News Gujarati News ચંદ્રયાન-3ને મળી વધુ એક સફળતા: રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર ત્રણમાંથી બે કામ કર્યા પૂર્ણ- ISRO જાહેર કરી માહિતીPM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’
રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…
Trishul News Gujarati News PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’UP એક્ઝિટ પોલઃ યુપીમાં ભાજપનું ઐતિહાસિક પુન:રાગમનનું સૌથી મોટું પાત્ર કોણ, મોદી કે યોગી?
UP એક્ઝિટ પોલ(UP Exit Poll): ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) વિધાનસભા ચૂંટણી(Assembly elections)ના પરિણામો 10 માર્ચના રોજ આવી શકે છે, પરંતુ એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ(BJP) પ્રચંડ બહુમતી…
Trishul News Gujarati News UP એક્ઝિટ પોલઃ યુપીમાં ભાજપનું ઐતિહાસિક પુન:રાગમનનું સૌથી મોટું પાત્ર કોણ, મોદી કે યોગી?