ACB Trap In Bharuch Latest News: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. આજરોજ ACB ની…
Trishul News Gujarati ACB ટીમનો સપાટો: ભરૂચમાં રેવન્યુ તલાટી 1600 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા- જાણો શેના માટે માંગ્યા રૂપિયાભરૂચ
ભરૂચમાં કોમ્પલેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ- ગ્રાહકો સાથે કઠંગી હાલતમાં ઝડપાઈ 3 રૂપલલનાઓ
Sex racket was caught in Bharuch: ભરૂચ બી ડીવીઝન પોલીસે જંબુસર રોડ પર આવેલા બેંક ઓફ બરોડા પાસેના સબર કોમ્પલેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ(Sex racket…
Trishul News Gujarati ભરૂચમાં કોમ્પલેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ- ગ્રાહકો સાથે કઠંગી હાલતમાં ઝડપાઈ 3 રૂપલલનાઓદિવાળી પર્વ પર મહેકી માનવતાની મહેક… યંગીસ્તાન ગ્રૂપ દ્વારા ભરૂચમાં 145 બાળકોને કરવામાં આવ્યું કીટ વિતરણ
Kit distribution in Bharuch: હિંદુ ધર્મનો તહેવાર દિવાળી માત્ર ખુશીઓ જ ઉજવવાનો નહીં પરંતુ ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. ત્યારે દિવાળી પર્વ પર સોશ્યલ મીડિયાના યંગીસ્તાન ગ્રૂપે…
Trishul News Gujarati દિવાળી પર્વ પર મહેકી માનવતાની મહેક… યંગીસ્તાન ગ્રૂપ દ્વારા ભરૂચમાં 145 બાળકોને કરવામાં આવ્યું કીટ વિતરણફરી એકવખત સામે આવી ડોક્ટરોની ઘોર બેદરકારી! 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો રહ્યો યુવાન- જાણો ગુજરાતમાં ક્યાં બની ઘટના
Gross negligence of doctors in Bharuch: ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરનો એક યુવાન છેલ્લા 5 વર્ષથી પેટમાં ચપ્પુ…
Trishul News Gujarati ફરી એકવખત સામે આવી ડોક્ટરોની ઘોર બેદરકારી! 5 વર્ષથી પેટમાં ચપ્પુ લઈને ફરતો રહ્યો યુવાન- જાણો ગુજરાતમાં ક્યાં બની ઘટનાભરૂચ-અંકલેશ્વરમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, પોલીસે દરોડા પાડીને 24 લોકોની કરી ધરપકડ
Police raid on spa center in Bharuch Ankleshwar arrests 24: અંકલેશ્વર શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પડતા ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર…
Trishul News Gujarati ભરૂચ-અંકલેશ્વરમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, પોલીસે દરોડા પાડીને 24 લોકોની કરી ધરપકડએકસાથે એક જ પરિવારની છ નનામીઓ નીકળતા હિબકે ચડ્યું આખું ગામ, અંતિમયાત્રામાં ટોળેટોળા ઉમટ્યા
Six Person died in Bharuch: ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામમાંથી એક મોટી દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ બાળકો…
Trishul News Gujarati એકસાથે એક જ પરિવારની છ નનામીઓ નીકળતા હિબકે ચડ્યું આખું ગામ, અંતિમયાત્રામાં ટોળેટોળા ઉમટ્યાભરૂચમા વહેલી સવારે સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ- 1.70 કિલો વજન સાથે સ્વસ્થ બાળકનો જન્મ
Bharuchma 108 Successful delivery in ambulance: સિઝેરીયનના યુગમાં પણ નોર્મલ ડિલીવરી થઇ રહી છે અલબત્ત ઘરેથી હોસ્પિટલ જતી વેળા રસ્તામાં આવા કિસ્સાઓ વધુ બને છે.…
Trishul News Gujarati ભરૂચમા વહેલી સવારે સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ- 1.70 કિલો વજન સાથે સ્વસ્થ બાળકનો જન્મગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- ભરૂચમાં 12.06 લાખનું MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ
Couple arrested with MD drugs worth 12.06 lakhs in Bharuch: હાલ ગુજરાત રાજ્યમાં દારૂની સાથે સાથે ડ્રગ્સ પણ પકડવામાં આવે છે. હાલ ભરૂચની SOG પોલીસની…
Trishul News Gujarati ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- ભરૂચમાં 12.06 લાખનું MD ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડભરૂચમાં ધોધમાં ન્હાવા પડેલા 2 મિત્રોનું ડૂબી જતાં મોત- પરિવારજનોના હૈયાફાટ રુદનથી સર્જાયા કરુણ દ્રશ્યો
2 people died after bathing in the falls in Bharuch: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં મેઘરાજા મને…
Trishul News Gujarati ભરૂચમાં ધોધમાં ન્હાવા પડેલા 2 મિત્રોનું ડૂબી જતાં મોત- પરિવારજનોના હૈયાફાટ રુદનથી સર્જાયા કરુણ દ્રશ્યોIPL ની ફાઈનલ તો બગડશે જ પણ અમદાવાદીની મજા પણ બગાડશે હવામાન વૈજ્ઞાનિક વિજીન લાલની આગાહી
છેલ્લા દોઢ મહિનાથી રમાઈ રહેલી ipl ની ફાઇનલ હાલમાં અધ્ધરતાલ છે. ગઈકાલે ipl ની ફાઇનલ દરમિયાન વરસાદ (Rain in IPL forecast) પડતા એક પણ બોલ…
Trishul News Gujarati IPL ની ફાઈનલ તો બગડશે જ પણ અમદાવાદીની મજા પણ બગાડશે હવામાન વૈજ્ઞાનિક વિજીન લાલની આગાહીભરૂચ હિબકે ચઢ્યું: એકસાથે એક જ પરિવારની છ નનામીઓ નીકળી, અંતિમયાત્રામાં ટોળેટોળા ઉમટ્યા
Six Person died in Bharuch drowned in sea: ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામમાંથી એક મોટી દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ…
Trishul News Gujarati ભરૂચ હિબકે ચઢ્યું: એકસાથે એક જ પરિવારની છ નનામીઓ નીકળી, અંતિમયાત્રામાં ટોળેટોળા ઉમટ્યાકરજણ નદીમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના 5 સભ્યોનાં ડૂબી જવાથી કરુણ મોત ‘ઓમ શાંતિ’
ભરૂચ(ગુજરાત): તાજેતરમાં નર્મદા(Narmada) જિલ્લાના નાંદોલ(Nandol) તાલુકાના માંડણ(Mandan) ફરવા આવેલા ભરૂચ(Bharuch) જિલ્લાના જૌલવા(Joulava) ગામના એક જ પરિવારના પાંચ સભ્યો કરજણ નદી(Karjan river)માં ડૂબી ગયા છે. ઘટનાને…
Trishul News Gujarati કરજણ નદીમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના 5 સભ્યોનાં ડૂબી જવાથી કરુણ મોત ‘ઓમ શાંતિ’