બિહારના રાજકારણ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતિશકુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઠેંગો બતાવીને લાલુપ્રસાદ યાદવ ની…
Trishul News Gujarati News બિહારના રાજકારણ અંગે એક મોટા સમાચાર આવ્યા સામે- ભાજપ સાથે ગઠબંધન તોડનાર નીતીશને ફ્લોર ટેસ્ટમાં…ભાજપ
ભાજપ માટે 11 ઓગસ્ટ પહેલા આવી શકે છે ખરાબ સમાચાર- મહારાષ્ટ્રમાં સરકાર બનાવી પણ આ મોટું રાજ્ય હાથમાંથી જશે
નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપ વચ્ચે બધુ બરાબર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારની નીતિ આયોગની બેઠકને અવગણવાના બિહારના મુખ્ય…
Trishul News Gujarati News ભાજપ માટે 11 ઓગસ્ટ પહેલા આવી શકે છે ખરાબ સમાચાર- મહારાષ્ટ્રમાં સરકાર બનાવી પણ આ મોટું રાજ્ય હાથમાંથી જશેઆમ તો કેમ ઉજવાશે ઘર-ઘર તિરંગા અભિયાન? ભાજપ કાર્યાલય પર ૧૦ રૂ. થી હજાર રૂ. માં વેચાઈ રહ્યા છે ત્રિરંગા
મધ્યપ્રદેશ(Madhya Pradesh): ઘર ઘર તિરંગા અભિયાન(Ghar Ghar Tricolor Campaign) અંતર્ગત ભાજપ હવે સામાન્ય લોકોને પણ તિરંગો(Indian flag) આપશે. મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે ભાજપના પ્રદેશ મુખ્યાલય ખાતે…
Trishul News Gujarati News આમ તો કેમ ઉજવાશે ઘર-ઘર તિરંગા અભિયાન? ભાજપ કાર્યાલય પર ૧૦ રૂ. થી હજાર રૂ. માં વેચાઈ રહ્યા છે ત્રિરંગાલ્યો બોલો, એક વાર્તા કહેવા બોગસ રીતે ભાજપ સાશિત સુરત SMC એ 1880 રૂપિયા લુંટાવ્યા
સુરત(Surat): નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેતા વિપક્ષ અને AAPના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા(Rakesh Hirpara)એ શિક્ષણ સમિતિના એક કૌભાંડને ખુલ્લું પાડ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ…
Trishul News Gujarati News લ્યો બોલો, એક વાર્તા કહેવા બોગસ રીતે ભાજપ સાશિત સુરત SMC એ 1880 રૂપિયા લુંટાવ્યાવિધાનસભા ચુંટણીમાં ભાજપ-આપને ફેઈલ કરવા કોંગ્રેસની નવી રણનીતિ- બે જ મહિનામાં કોંગ્રેસ કરશે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ…
Trishul News Gujarati News વિધાનસભા ચુંટણીમાં ભાજપ-આપને ફેઈલ કરવા કોંગ્રેસની નવી રણનીતિ- બે જ મહિનામાં કોંગ્રેસ કરશે…કોંગ્રેસી ધારાસભ્યોનું ભાજપને ‘આઈ લવ યુ’, 11 માંથી 9 ધારાસભ્યો ભાજપમાં જવા બેબાકળા બન્યા
રવિવારે ભારે નાટક વચ્ચે, ગોવામાં કોંગ્રેસે તેના બે વરિષ્ઠ નેતાઓ, માઇકલ લોબો અને દિગંબર કામત પર આરોપ મૂક્યો હતો કે તેઓ કથિત રીતે ભાજપ સાથે…
Trishul News Gujarati News કોંગ્રેસી ધારાસભ્યોનું ભાજપને ‘આઈ લવ યુ’, 11 માંથી 9 ધારાસભ્યો ભાજપમાં જવા બેબાકળા બન્યાઆંકડાઓ કહે છે મહારાષ્ટ્રમાં ભાજપે હંમેશા શિવસેનાને આપ્યુ હતુ વધુ મહત્વ- મહત્વકાંક્ષાઓએ ઉદ્ધવ ઠાકરેનો ભોગ લીધો
ભાજપ(BJP) અને શિવસેના(Shiv Sena) વચ્ચે 33 વર્ષ પહેલા 1989માં હિન્દુત્વ(Hindutva)ની લહેર વચ્ચે ગઠબંધન થયું હતું. જોકે, ભાજપ સાથે શિવસેનાનું જોડાણ 1984માં જ શરૂ થયું હતું.…
Trishul News Gujarati News આંકડાઓ કહે છે મહારાષ્ટ્રમાં ભાજપે હંમેશા શિવસેનાને આપ્યુ હતુ વધુ મહત્વ- મહત્વકાંક્ષાઓએ ઉદ્ધવ ઠાકરેનો ભોગ લીધોગુંડા બનેલા ભાજપ કાર્યકરોની સામે કડક પગલા ભરવામાં આવે – ગુજરાતના તમામ જિલ્લાઓમાં AAPએ આપ્યા આવેદન
ગુજરાત(GUJARAT): સમગ્ર ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી(AAP)ના વધતા પ્રભાવને કારણે ભાજપ(BJP)ના ગુંડાઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.…
Trishul News Gujarati News ગુંડા બનેલા ભાજપ કાર્યકરોની સામે કડક પગલા ભરવામાં આવે – ગુજરાતના તમામ જિલ્લાઓમાં AAPએ આપ્યા આવેદનઇસુદાન ગઢવીએ ફ્રી વીજળી મુદ્દે એવો તો શું સવાલ કર્યો કે, ભાજપ નેતાઓનો પરસેવો છુટી ગયો
ગુજરાત(gujarat): રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મોટા પાયા પર શરૂ કરવામાં આવેલ ફ્રી વીજળી આંદોલન અંગે જણાવતા ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ…
Trishul News Gujarati News ઇસુદાન ગઢવીએ ફ્રી વીજળી મુદ્દે એવો તો શું સવાલ કર્યો કે, ભાજપ નેતાઓનો પરસેવો છુટી ગયોશિક્ષણનું મંદિર છે કે ભાજપનું કાર્યાલય? ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થીનીઓને ફરજિયાત ભાજપ કાર્યકર્તા તરીકે જોડાવાનું ફરમાન
ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ ગુજરાત રાજ્યમાં ચુંટણી પણ નજીક આવતી જાય છે. ત્યારે ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં તમામ પક્ષો…
Trishul News Gujarati News શિક્ષણનું મંદિર છે કે ભાજપનું કાર્યાલય? ભાવનગરની કોલેજમાં વિદ્યાર્થીનીઓને ફરજિયાત ભાજપ કાર્યકર્તા તરીકે જોડાવાનું ફરમાનગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?
ગુજરાત(Gujarat): રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) અંગે જો વાત કરવામાં આવે તો ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યની કેટલીય શાળાઓ ખુબ જ ખરાબ…
Trishul News Gujarati News ગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?પોકળ સાબિત થયા અરવિંદ કેજરીવાલના દાવા! માત્ર કાગળો પર જ જોવા મળી 458 બેડની હોસ્પિટલ
દિલ્હી(Delhi): આમ આદમી પાર્ટી(aap) અને ભાજપ(bjp) વચ્ચેની ટક્કર એક ડગલું આગળ વધી ગઈ છે. બંને પક્ષો વચ્ચે તાજેતરની તકરાર હોસ્પિટલના બાંધકામને લઈને છે. ભાજપે AAP…
Trishul News Gujarati News પોકળ સાબિત થયા અરવિંદ કેજરીવાલના દાવા! માત્ર કાગળો પર જ જોવા મળી 458 બેડની હોસ્પિટલ