Indian Army News: હિંસાગ્રસ્ત મણીપુરને ધ્રુજાવવાની સતત કોશીશો કરવામાં આવી રહી છે. ભારતીય સેનાની સક્રિયતાને કારણે આવા ષડયંત્રની કોઈ અસર થઈ રહી નથી. ભારતીય સેનાની…
Trishul News Gujarati News પાકિસ્તાનના મનસુબા પર ફરી વળ્યું પાણી, જુઓ ભારતીય સેનાની પ્રશંસનીય કામગીરીભારતીય સેના
હિમપ્રપાત વચ્ચે દેવદૂત બની ભારતીય સેના: 500 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ વીડિયો
Indian Army: ભારતીય સેનાએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા છે. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ…
Trishul News Gujarati News હિમપ્રપાત વચ્ચે દેવદૂત બની ભારતીય સેના: 500 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ વીડિયોભારતીય સેનામાં અગ્નિવીરની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ- જાણો છેલ્લી તારીખ
Recruitment ofAgniveer: ભારતીય સેનાના ભૂમિદળમાં અગ્નિવીર(Recruitment ofAgniveer) તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો 22 માર્ચ સુધીમાં www.cdnindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અગ્નિવીર બનાવા ઇચ્છતા ઉમેદવારે…
Trishul News Gujarati News ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ- જાણો છેલ્લી તારીખદુશ્મની દેશોમાં ફેલાશે ભયનો માહોલ: ભારતીય સેનામાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો થશે સમાવેશ, સેનાની તાકાતમાં કરશે વધારો
Apache Attack Helicopter News: ભારતીય સેનામાં ટૂંક સમયમાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો સમાવેશ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે દુશ્મનની કિલ્લેબંધીને ભેદવામાં માહિર છે. આર્મી…
Trishul News Gujarati News દુશ્મની દેશોમાં ફેલાશે ભયનો માહોલ: ભારતીય સેનામાં AH-64E અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરનો થશે સમાવેશ, સેનાની તાકાતમાં કરશે વધારોપ્રેક્ટીસ દરમિયાન T-90 ટેન્કની બેરલ ફાટતા ભારતના બે જવાન થયા શહીદ “ઓમ શાંતિ”
આજે ઝાંસી નજીક બેબીના કેન્ટોનમેન્ટ ખાતે ફિલ્ડ ફાયરિંગ કવાયત દરમિયાન T-90 ટેન્કના બેરલમાં વિસ્ફોટ થતાં એક JCO સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો. આ…
Trishul News Gujarati News પ્રેક્ટીસ દરમિયાન T-90 ટેન્કની બેરલ ફાટતા ભારતના બે જવાન થયા શહીદ “ઓમ શાંતિ”12 પાસ માટે નોકરીની સુવર્ણ તક- દર મહીને મળશે 81,100 રૂપિયા પગાર
ઇન્ડિયન આર્મી એર ડિફેન્સ કોલેજે લેબોરેટરી આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) અને સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની જગ્યા પર ભરતી માટે સૂચના અપલોડ કરી છે. જાહેરાત પ્રકાશિત…
Trishul News Gujarati News 12 પાસ માટે નોકરીની સુવર્ણ તક- દર મહીને મળશે 81,100 રૂપિયા પગારકાશ્મીરમાં ભારતીય સેનાએ હિઝબુલના આંતકીને ગોળીએ વીંધી નાખ્યો- ઘટનાસ્થળેથી મળી આવ્યું…
જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના અનંતનાગ જિલ્લામાં રાતોરાત થયેલી અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન(Hezbollah Mujahideen)નો એક આંતકી માર્યો ગયો હતો. આ અથડામણમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયાના…
Trishul News Gujarati News કાશ્મીરમાં ભારતીય સેનાએ હિઝબુલના આંતકીને ગોળીએ વીંધી નાખ્યો- ઘટનાસ્થળેથી મળી આવ્યું…BIG NEWS: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા
નવી દિલ્હી(New Delhi): જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) પોલીસે સોમવારે ભારતીય સેના(Indian Army) સાથેના સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba)ના આતંકવાદી(Terrorist) મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને સોપોરના હૈગુમ ગામમાંથી…
Trishul News Gujarati News BIG NEWS: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતાદુશ્મનની સામે હશે ભારતીય સેના તો પણ આ તંબુમાં નહિ દેખાય- ઇન્ડિયન આર્મીને મળ્યું જોરદાર સુરક્ષા ઘર
સેના દ્વારા જંગલ, રણ, બરફીલા વિસ્તારોમાં ચલાવવામાં આવતા વિશેષ ઓપરેશન દરમિયાન હવે સૈનિકો દુશ્મનોને સરળતાથી ચકમો આપી શકશે. દુશ્મનનું રડાર પણ સૈનિકોની હાજરી પારખી શકશે…
Trishul News Gujarati News દુશ્મનની સામે હશે ભારતીય સેના તો પણ આ તંબુમાં નહિ દેખાય- ઇન્ડિયન આર્મીને મળ્યું જોરદાર સુરક્ષા ઘરBIG NEWS: ભારતીય સેનાને મળી મોટી સફળતા, એક પાકિસ્તાની આંતકીને કર્યો ઠાર અને બીજાને જીવતો પકડી પાડ્યો
શ્રીનગર(Srinagar): ભારતીય સેના(Indian Army)એ ઉત્તર કાશ્મીર(North Kashmir)માં એલઓસી(LOC) પર ઉરી સેક્ટર(Uri Sector)માં પાકિસ્તાની આતંકવાદી(Pakistani terrorists)ની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આ સાથે એક આતંકવાદી માર્યો…
Trishul News Gujarati News BIG NEWS: ભારતીય સેનાને મળી મોટી સફળતા, એક પાકિસ્તાની આંતકીને કર્યો ઠાર અને બીજાને જીવતો પકડી પાડ્યોશહીદ થયાં હોવા છતાં લોકોના દિલમાં કાયમ માટે અમર થયાં ભારતનાં આ વીર સપુત- આજે છે જન્મદિન
24 વર્ષનો છોકરો જે કહેતો હતો કે મેં કોઈપણ જગ્યાએ હારીને ઉભા રહેતા નથી શીખ્યું. તેમનું વલણ જોઈને તેમના સાથીઓ જુસ્સાથી ભરાઈ જતા અને દુશ્મનોનો…
Trishul News Gujarati News શહીદ થયાં હોવા છતાં લોકોના દિલમાં કાયમ માટે અમર થયાં ભારતનાં આ વીર સપુત- આજે છે જન્મદિનસ્વતંત્રતા દિવસ: જમ્મુ અને કાશ્મીરમાં Loc પર ભારતીય જવાનોએ અને પાકિસ્તાની સૈનિકોએ એક બીજાને ખવડાવી મીઠાઈ
ભારતીય સેનાના અધિકારીઓએ શનિવારે તેમના પાકિસ્તાની સમકક્ષોને પડોશી દેશના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર મીઠાઈની આપ…
Trishul News Gujarati News સ્વતંત્રતા દિવસ: જમ્મુ અને કાશ્મીરમાં Loc પર ભારતીય જવાનોએ અને પાકિસ્તાની સૈનિકોએ એક બીજાને ખવડાવી મીઠાઈ