ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana) શહેરમાં જન્મદિવસ(Birthday) નિમિત્તે ફોટા પડાવવા નીકળેલો કિશોર ઘરે પરત ન ફરતા પરિવાર હેરાન-પરેશાન થઇ ગયો છે. મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં કિશોર…
Trishul News Gujarati “ફોટા પડાવવા જાઉ છું” તેવું કહીને કહીને નીકળેલો 16 વર્ષીય કિશોર લાપતા- જન્મદિવસે જ થયો ગુમમહેસાણા
અલ્પેશ ઠાકોર થોડી તો શરમ કરો! નેતાજીની હાજરીમાં નિયમોના ઉડ્યા ધજાગરા- ત્રીજી લહેરને ‘વેલકમ’
કોરોના વાયરસની(Corona virus) મહામારી વચ્ચે સંભવિત ત્રીજી લહેર(third wave)ની ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારે(gujarat Government) આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ અપીલ કરી છે. ગુજરાતમાં છેલ્લા…
Trishul News Gujarati અલ્પેશ ઠાકોર થોડી તો શરમ કરો! નેતાજીની હાજરીમાં નિયમોના ઉડ્યા ધજાગરા- ત્રીજી લહેરને ‘વેલકમ’ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત
ગુજરાત(Gujarat): મહેસાણાના(Mehsana) વીસનગર(Visnagar) તાલુકામાં ગઈ કાલે સાંજે ડમ્પર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત(Accident) સર્જાતાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજતા ચકચાર…
Trishul News Gujarati ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત- એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોતલગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: દીકરી માટે સગપણ જોવા ગયેલ પરિવારને અકસ્માત નડતા માતા સહિત બેનાં કરુણ મોત
ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ બુડાસણ ગામ (Budasan village) ના એક પરિવારને નંદાસણ નજીક અકસ્માત (Accident) નડતા કાર (The car) ના ડ્રાઈવર (Driver)…
Trishul News Gujarati લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: દીકરી માટે સગપણ જોવા ગયેલ પરિવારને અકસ્માત નડતા માતા સહિત બેનાં કરુણ મોત“પેટ્રોલએ જીવનજરૂરી ચીજવસ્તુમાં ના આવે” આવું કહેનાર CM ભુપેન્દ્ર પટેલે પેટ્રોલને લઈ કહી દીધી એવી વાત કે…
ગુજરાત: રાજ્ય (State) ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) મહેસાણા (Mehsana) ના પ્રવાસે ગયા છે ત્યારે તેમના હસ્તે હિરપુરમાં કુલ 213 કરોડના ખર્ચે…
Trishul News Gujarati “પેટ્રોલએ જીવનજરૂરી ચીજવસ્તુમાં ના આવે” આવું કહેનાર CM ભુપેન્દ્ર પટેલે પેટ્રોલને લઈ કહી દીધી એવી વાત કે…ઊંઝા ઉમિયાધામ સંસ્થાનું નવું સોપાન: પટેલ સમાજનો કોઈ જવાન શહીદ થાય તો પરિવારને આપશે લાખ રૂપિયાની સહાય
મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થા (Unjha Umiya Mataji Institute) ને ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સ (Indo-Tibet Board Force) ની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી તથા બોર્ડરથી ઊંઝા (Unza)…
Trishul News Gujarati ઊંઝા ઉમિયાધામ સંસ્થાનું નવું સોપાન: પટેલ સમાજનો કોઈ જવાન શહીદ થાય તો પરિવારને આપશે લાખ રૂપિયાની સહાયબાઈક સવારોને બચાવવા જતાં 8 મુસાફરોથી ભરેલ કાર કુવામાં ખાબકી, દોઢ વર્ષીય બાળક સહિત આટલાનાં મોત
ગુજરાત: માર્ગ અકસ્માત (Road accident) ની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી ઘટનાઓમાં કેટ-કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય…
Trishul News Gujarati બાઈક સવારોને બચાવવા જતાં 8 મુસાફરોથી ભરેલ કાર કુવામાં ખાબકી, દોઢ વર્ષીય બાળક સહિત આટલાનાં મોતમાતાજીના દર્શન કરી પરત ફરી રહેલ મામા-ફોઈના બન્ને ભાઈઓ બન્યા મોતનો કોળીયો- પરિવારમાં છવાયો માતમ
ગુજરાત: મહેસાણા જિલ્લા (Mehsana District) માં આવેલ કડી તાલુકામાં આજે ફરી એકવાર અકસ્માત (Accident) ની ઘટના સામે આવી રહી છે કે, જેમાં મળી રહેલ જાણકારી…
Trishul News Gujarati માતાજીના દર્શન કરી પરત ફરી રહેલ મામા-ફોઈના બન્ને ભાઈઓ બન્યા મોતનો કોળીયો- પરિવારમાં છવાયો માતમમહેસાણા પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને ચોરી કરતી ગેગને પકડીને એકસાથે 17 ગુનાનો ઉકેલ્યો ભેદ
મહેસાણા(ગુજરાત): મહેસાણા(Mehsana)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લામાં મજૂરી કામ કરીને આસપાસના વિસ્તારમાં રેકી કર્યા પછી ઘર ફોડ અને મંદિરોમાં ચોરીની ઘટના(Incident of…
Trishul News Gujarati મહેસાણા પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને ચોરી કરતી ગેગને પકડીને એકસાથે 17 ગુનાનો ઉકેલ્યો ભેદપોલીસે જ પોલીસ સામે નોંધાવી ફરિયાદ, પોલીસકર્મીના ઘરેથી દારૂની પેટી મળી આવતા ખળભળાટ
ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana) તાલુકામાં ફતેપુરા સર્કલ(Fatehpura Circle)ની પાસે દારૂ ભરેલી એક ટ્રકને પસાર થવા દેવા મામલે ચેકીંગ દરમિયાન હાજર રહેલા પોલીસકર્મીઓએ બે દારૂ ની પેટીઓ પડાવી…
Trishul News Gujarati પોલીસે જ પોલીસ સામે નોંધાવી ફરિયાદ, પોલીસકર્મીના ઘરેથી દારૂની પેટી મળી આવતા ખળભળાટમહેસાણામાં જળબંબાકાર- નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા
મહેસાણા(ગુજરાત): છેલ્લા બે દિવસથી મહેસાણા(Mehsana) જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો થયો છે. જેના લીધે અનેક જગ્યાઓ પર…
Trishul News Gujarati મહેસાણામાં જળબંબાકાર- નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયાકિશોરીને શરુ ચાર્જરે મોબાઈલ પર વાત કરવી પડી ભારે, ફોન ફાટતા ઘટના સ્થળે જ નીપજ્યું કમકમાટીભર્યુ મોત
આપને સૌ જાણીએ છીએ કે, અવારનવાર મોબાઈલ ફાટવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને મોબાઈલ ફાટવાનું મુખ્ય કારણ ચાર્જીંગમાં રાખીને ફોન ઘુમડવો. અવાર નવાર ફોન…
Trishul News Gujarati કિશોરીને શરુ ચાર્જરે મોબાઈલ પર વાત કરવી પડી ભારે, ફોન ફાટતા ઘટના સ્થળે જ નીપજ્યું કમકમાટીભર્યુ મોત