ધોળેદિવસે રાજકોટમાં મહિલાના ગાળા માંથી મંગળસૂત્ર અને સોનાનો ચેઈન લઈને ફરાર થયો ઇસમ

રાજકોટ(ગુજરાત): વધુ એક ચીલઝડપની ઘટના રાજકોટમાં જોવા મળી છે. રાજકોટ શહેરના હંસરાજનગર પાસે રેલનગરના નાલા પાસે 2 મહિલા ચાલતા જઈ રહી હતી. તે સમયે ગળામાંથી…

Trishul News Gujarati ધોળેદિવસે રાજકોટમાં મહિલાના ગાળા માંથી મંગળસૂત્ર અને સોનાનો ચેઈન લઈને ફરાર થયો ઇસમ

પુત્રના નિધન બાદ સાસુ સસરાએ માવતર વિનાની દીકરીના પુનઃલગ્ન કરાવી સમાજમાં નવો પ્રકાશ પાથર્યો

રાજકોટ(ગુજરાત): સાસરિયાંના ત્રાસના અનેક બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ રાજકોટમાંથી સમાજ માટે પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે. સાસુ-સસરાએ પુત્રના મૃત્યુ બાદ માતા-પિતા બની પુત્રવધૂનું…

Trishul News Gujarati પુત્રના નિધન બાદ સાસુ સસરાએ માવતર વિનાની દીકરીના પુનઃલગ્ન કરાવી સમાજમાં નવો પ્રકાશ પાથર્યો

પિતાએ હેવાનિયતની તમામ હદો કરી પાર: મસ્તી કરતા પોતાના 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત

રાજકોટ શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા 8 વર્ષીય પુત્રને તેમના પિતાએ માર મારતા તેમનું મોત નીપજ્યું…

Trishul News Gujarati પિતાએ હેવાનિયતની તમામ હદો કરી પાર: મસ્તી કરતા પોતાના 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત

તંત્રનું બુલડોઝર ફરતા મહિલાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે… ક્યાં ખાઈશું? ક્યા જશું? અમારા બાળકોનું શું થશે?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયગાળા બાદ ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 13 માં આવેલા ખોડીયારનગરમાં 80 મકાન પર બુલડોઝર ફેરવીને…

Trishul News Gujarati તંત્રનું બુલડોઝર ફરતા મહિલાએ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે… ક્યાં ખાઈશું? ક્યા જશું? અમારા બાળકોનું શું થશે?

જાણો ક્યાં મનપાએ ૮૦ મકાનો પર ફેરવ્યું બુલડોઝર- ૧૨૦ જેટલા પરિવારો સીધા રસ્તા પર આવ્યા

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લાંબા સમયગાળા બાદ ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 13 માં આવેલા ખોડીયારનગરમાં 80 મકાન પર બુલડોઝર…

Trishul News Gujarati જાણો ક્યાં મનપાએ ૮૦ મકાનો પર ફેરવ્યું બુલડોઝર- ૧૨૦ જેટલા પરિવારો સીધા રસ્તા પર આવ્યા

દોઢ વર્ષની ઉંમરે રાજકોટની દીકરીએ એવું કામ કરી બતાવ્યું કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

રાજકોટ(ગુજરાત): રાજકોટના દંપતીને ઘેર પુત્રીના જન્મના એક જ વર્ષમાં પતિનું અવસાન થયું હતું, કુદરતના આ નિર્ણય પછી પણ પત્નીએ હાર માની ન હતી. જીવનના મોટા…

Trishul News Gujarati દોઢ વર્ષની ઉંમરે રાજકોટની દીકરીએ એવું કામ કરી બતાવ્યું કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

લગ્ન પહેલા જ યુવતીએ આપ્યો બાળકીને જન્મ- કારણ જાણી પરિવારે ત્યજી દીધી બાળકી અને…

રાજકોટ(ગુજરાત): આજકાલ દુષ્કર્મના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન પડધરી નજીક એક તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. સમગ્ર મામલાની જાણ 108 થતાં…

Trishul News Gujarati લગ્ન પહેલા જ યુવતીએ આપ્યો બાળકીને જન્મ- કારણ જાણી પરિવારે ત્યજી દીધી બાળકી અને…

સૌરાષ્ટ્રના આ શહેરમાં નોંધાયો લવ જેહાદનો પહેલો કેસ, ધર્મપરિવર્તન માટે મુસ્લિમ યુવાન કરી રહ્યો હતો દબાણ

રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ દિવસેને દિવસે લવ જેહાદનો કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કાયદો લાગુ થયા બાદ યુવતીઓ જબરદસ્તી ધર્મ પરિવર્તન અને માનસિક…

Trishul News Gujarati સૌરાષ્ટ્રના આ શહેરમાં નોંધાયો લવ જેહાદનો પહેલો કેસ, ધર્મપરિવર્તન માટે મુસ્લિમ યુવાન કરી રહ્યો હતો દબાણ

પ્રેમલગ્નનું આટલું ભયંકર પરિણામ? છુટાછેડા થતા પરિણીતાએ એવું પગલું ભર્યું કે… જાણીને તમે પણ ચોકી ઉઠશો 

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા ઘણા વધી રહ્યા છે. આ દરમિયાન, રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ ગળાફાસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી છે. જેમાં મહિલાએ જે…

Trishul News Gujarati પ્રેમલગ્નનું આટલું ભયંકર પરિણામ? છુટાછેડા થતા પરિણીતાએ એવું પગલું ભર્યું કે… જાણીને તમે પણ ચોકી ઉઠશો 

યુવા નેતા જીગ્નેશ મેવાસાની દરિયાદિલી: અત્યાર સુધી ૪૦ નો ભોગ લઇ ચુકેલા નાળાએ અકસ્માતગ્રસ્ત બનેલા લોકોનો જીવ બચાવ્યો

ભાવનગર: ભાવનગર જીલ્લાના રાજકોટ હાઈવે જે રંઘોળા ગામ થી રંઘોળા ચોકડી વચ્ચે અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે. અકસ્માત રાજકોટ હાઈવે પર અવારનવાર બની રહ્યા છે…

Trishul News Gujarati યુવા નેતા જીગ્નેશ મેવાસાની દરિયાદિલી: અત્યાર સુધી ૪૦ નો ભોગ લઇ ચુકેલા નાળાએ અકસ્માતગ્રસ્ત બનેલા લોકોનો જીવ બચાવ્યો

પતિએ પત્નીને હોટલમાં લઇ જવાની ના પડવા બદલ પત્નીએ એવું જીવલેણ પગલું ભર્યું કે…, જાણીને તમે પણ ચોકી જશો 

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટમાંથી આપઘાતનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને હોટલમાં જમવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…

Trishul News Gujarati પતિએ પત્નીને હોટલમાં લઇ જવાની ના પડવા બદલ પત્નીએ એવું જીવલેણ પગલું ભર્યું કે…, જાણીને તમે પણ ચોકી જશો 

બીમારીથી કંટાળી રાજકોટની વૃદ્ધાએ સાતમાં માળેથી લગાવી મોતની છલાંગ: જુઓ LIVE CCTV વિડીયો

રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાએ માનસિક બીમારીના કારણે કંટાળીને આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને હાલમાં…

Trishul News Gujarati બીમારીથી કંટાળી રાજકોટની વૃદ્ધાએ સાતમાં માળેથી લગાવી મોતની છલાંગ: જુઓ LIVE CCTV વિડીયો