Veer Narmad South Gujarat University: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચલણી નોટ મૂકવા સહિત અભદ્ર…
Trishul News Gujarati પરીક્ષામાં વિદ્યાર્થી ચિઠ્ઠી કે પૈસા મુકશે તો વિદ્યાર્થી સામે થશે કડક કાર્યવાહી, ગુજરાતની આ યુનિવર્સિટી બહાર પાડ્યું જાહેરનામુંવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
સુરત/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બહુવિધ શિક્ષણ અને સંશોધન ને વેગ આપવા PMUSHA હેઠળ પ્રાપ્ત થઈ 100 કરોડની ગ્રાન્ટ
VNSGU: સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને લઈ મોટા સમાચાર મળી રહ્યાં છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને(VNSGU) બહુવિધ શિક્ષણ અને સંશોધનને વેગ આપવા PMUSHA…
Trishul News Gujarati સુરત/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને બહુવિધ શિક્ષણ અને સંશોધન ને વેગ આપવા PMUSHA હેઠળ પ્રાપ્ત થઈ 100 કરોડની ગ્રાન્ટVNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ATKT વધુ આવતા પેપર પેટર્ન બદલવા વિચારણા
Consideration of changing paper pattern in VNSGU: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સ ચોથા સેમેસ્ટર ની ATKT નું રિજલ્ટ જાહેર કારાયું હતું..જે ચિંતાજનક…
Trishul News Gujarati VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ATKT વધુ આવતા પેપર પેટર્ન બદલવા વિચારણાVNSGUની ઓનલાઈન પરીક્ષામાં ભેજાબાજ વિધાર્થીઓએ એવી રીતે ચોરી કરી કે શિક્ષક પણ ગોટે ચડી ગયા
સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)એ નવેમ્બરમાં Bcom છઠ્ઠા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવી હતી. ત્યારે એવામાં જ એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજ(S.D. Jain International…
Trishul News Gujarati VNSGUની ઓનલાઈન પરીક્ષામાં ભેજાબાજ વિધાર્થીઓએ એવી રીતે ચોરી કરી કે શિક્ષક પણ ગોટે ચડી ગયાVNSGU દ્વારા પરીક્ષા ફીમાં વધારો ઝીંકાતા વિધાર્થી સંગઠન આવ્યું મેદાનમાં, આવેદન પત્ર આપી કરી પ્રબળ રજૂઆત
સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) ખાતે છેલ્લા કેટલાક સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ આવી રહી છે કે યુનિવર્સિટી દ્વારા તેમની પાસેથી પરીક્ષા ફી(Increase…
Trishul News Gujarati VNSGU દ્વારા પરીક્ષા ફીમાં વધારો ઝીંકાતા વિધાર્થી સંગઠન આવ્યું મેદાનમાં, આવેદન પત્ર આપી કરી પ્રબળ રજૂઆતસુરતમાં પેપર ચેકિંગ મુદ્દે વિધાર્થી સંગઠને VNSGU યુનિવર્સીટીનો કર્યો ઘેરાવો, વહીવટી વિભાગના ગેટ પર કરાઈ તાળાબંધી
સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VSGU)ની અંદર પરીક્ષા પ્રક્રિયામાં અનેક છબરડાઓ અનેકવાર બહાર આવતા રહેતા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ની વિદ્યાર્થી…
Trishul News Gujarati સુરતમાં પેપર ચેકિંગ મુદ્દે વિધાર્થી સંગઠને VNSGU યુનિવર્સીટીનો કર્યો ઘેરાવો, વહીવટી વિભાગના ગેટ પર કરાઈ તાળાબંધીસુરતના વિધાર્થીઓની મહેનત લાવી રંગ, એક જ ઝાટકે આટલા પોલીસકર્મીઓની થઇ બદલી- બે અધિકારી સસ્પેન્ડ
સુરત(Surat): શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં ગરબાના મામલામા પોલીસ અને વિદ્યાર્થી યુનિયન(Student Union) ABVP સામ સામે આવી જતો મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વિદ્યાર્થીઑનું…
Trishul News Gujarati સુરતના વિધાર્થીઓની મહેનત લાવી રંગ, એક જ ઝાટકે આટલા પોલીસકર્મીઓની થઇ બદલી- બે અધિકારી સસ્પેન્ડવીર નર્મદ યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓ અસુરક્ષિત, દરરોજ હોસ્ટેલની બહાર ફરતા લુખ્ખા તત્વો કરે છે છેડતી
સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની ગર્લ્સ હોસ્ટેલ(Girls Hostel)માં રહેતી વિદ્યાર્થિનીઓએ ઉમરા પોલીસ સ્ટેશન(Umra Police Station)માં રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી કે, હોસ્ટેલની આસપાસ…
Trishul News Gujarati વીર નર્મદ યુનિવર્સિટીમાં ભણતી દીકરીઓ અસુરક્ષિત, દરરોજ હોસ્ટેલની બહાર ફરતા લુખ્ખા તત્વો કરે છે છેડતીસુરતમાં ABVPના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, રસ્તાઓ અને કોલેજો કરાવી બંધ- વિધાર્થીઓની એક જ માંગ જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે
સુરત(Surat): નવરાત્રિના આયોજન દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ(Friction between student and police)નો મામલો વધુ બિચકતો જઈ રહ્યો છે.…
Trishul News Gujarati સુરતમાં ABVPના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, રસ્તાઓ અને કોલેજો કરાવી બંધ- વિધાર્થીઓની એક જ માંગ જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવેવીર નર્મદ યુનીવર્સીટી મામલો વધુ બીચકયો, વિધાર્થીઓની એક જ માંગ કે… પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે
ગુજરાત: સુરત (Surat) માં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) માં AVBP દ્વારા નવરાત્રિ (Navratri) નું આયોજન થયું હતું કે,…
Trishul News Gujarati વીર નર્મદ યુનીવર્સીટી મામલો વધુ બીચકયો, વિધાર્થીઓની એક જ માંગ કે… પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવેસુરત પોલીસનો ગુંડારાજ: માસ્ક વિના ગરબે ઝૂમતા વિદ્યાર્થીઓને કપડા ફાડીને માર્યો ઢોરમાર- જુઓ વાઈરલ વિડીયો
ગુજરાત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) ના વિદ્યાર્થીઓ (Students) માટે નવરાત્રિ (Navratri) નું આયોજન કરાયું હતું. નવરાત્રિમાં ફક્ત યુનિવર્સિટીના વિભાગના…
Trishul News Gujarati સુરત પોલીસનો ગુંડારાજ: માસ્ક વિના ગરબે ઝૂમતા વિદ્યાર્થીઓને કપડા ફાડીને માર્યો ઢોરમાર- જુઓ વાઈરલ વિડીયોવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગીકરણને લઈને વિદ્યાર્થી સંગઠને થાળી-વેલણ વગાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ
રાજ્ય સરકાર દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) સલગ્ન કોલેજોના ખાનગીકરણનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારથી વિદ્યાર્થીઓમાં ખુબ જ ભારે રોષ જોવા મળી રહ્યો…
Trishul News Gujarati વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગીકરણને લઈને વિદ્યાર્થી સંગઠને થાળી-વેલણ વગાડીને નોંધાવ્યો ઉગ્ર વિરોધ