Organ Donation in Surat: અંગદાનના નામે ખ્યાતી પામેલા સુરતમાં વધુ એક અંગદાનની ઘટના સામે આવી રહી છે. હનુમાન જયંતિના દિવસે જ યુવકના અંગોના દાન કરવામાં…
Trishul News Gujarati સુરત | હનુમાન જયંતિના દિવસે વધુ એક અંગદાન; જરૂરિયાતમંદો માટે યુવકના હાથ, હ્રદય અને લિવર બન્યા ‘સંકટમોચક’હનુમાન જયંતિ
આ શું બોલી ગયા ભાજપ નેતા… ‘છોકરીઓ એવા ગંદા કપડાં પહેરીને નીકળે છે કે…’ વાયરલ થયો વિડીયો
ભાજપ(BJP)ના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)એ ઈન્દોરમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે છોકરીઓના કપડા પર સવાલ ઉઠાવતા કહ્યું કે છોકરીઓએ સારા કપડાં પહેરવા જોઈએ, નહીં તો…
Trishul News Gujarati આ શું બોલી ગયા ભાજપ નેતા… ‘છોકરીઓ એવા ગંદા કપડાં પહેરીને નીકળે છે કે…’ વાયરલ થયો વિડીયોગૃહમંત્રી અમિત શાહે કર્યું ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન, કિંગ ઓફ સાળંગપુરના હાઈટેક રસોડામાં એકસાથે તૈયાર થશે 20,000 લોકોનું ભોજન
સાળંગપુર(Salangpur): કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Union Home Minister Amit Shah) આજે હનુમાન જયંતિ(Hanuman Jayanti) નિમિત્તે ગુજરાતના બોટાદ શહેરમાં આવેલ સાળંગપુર ખાતે પોહ્ચ્યા હતા. ત્યાં તેઓ 54…
Trishul News Gujarati ગૃહમંત્રી અમિત શાહે કર્યું ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું ઉદ્ઘાટન, કિંગ ઓફ સાળંગપુરના હાઈટેક રસોડામાં એકસાથે તૈયાર થશે 20,000 લોકોનું ભોજનહનુમાન જયંતિના પર્વે સુરતમાં હનુમાનજીને ધરાવાયો 4500 કિલોનો વિશાળ લાડુ
સુરત(surat): આજના દિવસે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી જોવા મળશે. ત્યારે સુરતમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના…
Trishul News Gujarati હનુમાન જયંતિના પર્વે સુરતમાં હનુમાનજીને ધરાવાયો 4500 કિલોનો વિશાળ લાડુહનુમાન જયંતિ- આજના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ કામ, નહીતર નારાજ થઇ જશે દાદા
હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. હનુમાન ખૂબ…
Trishul News Gujarati હનુમાન જયંતિ- આજના દિવસે ભૂલથી પણ નહિ કરતા આ કામ, નહીતર નારાજ થઇ જશે દાદા