ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.…
Trishul News Gujarati News ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 4 લોકોના કરુણ મોત- પડીકું વળી ગયેલ કારના પતરા ચીરીને બહાર કઢાયા મૃતદેહaccident
લોહી-લુહાણ થયો રાજકોટ-અમદાવાદ હાઇવે: ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
હાલ અકસ્માત (Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવે(Rajkot Ahmedabad Highway) પર માલીયાસણ(Maliasan) ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત…
Trishul News Gujarati News લોહી-લુહાણ થયો રાજકોટ-અમદાવાદ હાઇવે: ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોતપુરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ BRTSની રેલિંગ તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી – જુઓ હચમચાવી દેતા અકસ્માતનો LIVE વિડીયો
અમદાવાદ(Ahmedabad): શહેરમાંથી હાલ એક હચમચાવી દેતા અકસ્માત (Accident)ના CCTV સામે આવ્યા છે. જેમાં બુધવારના રોજ સાંજના સમયે દાણાપીઠ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ…
Trishul News Gujarati News પુરપાટ ઝડપે આવી રહેલી AMTS બસ BRTSની રેલિંગ તોડી પેટ્રોલ પંપમાં ઘૂસી – જુઓ હચમચાવી દેતા અકસ્માતનો LIVE વિડીયોદ્વારકા દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત- એક જ પરિવારના 2 લોકોના મોત થતાં છવાયો માતમ
સુરેન્દ્રનગર(Surendranagar): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ (Ahmedabad)થી દ્વારકા(Dwarka) જતી વખતે ચોટીલા(Chotila) હાઇવે પર ટ્રક પાછળ કાર…
Trishul News Gujarati News દ્વારકા દર્શને જઈ રહેલા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત- એક જ પરિવારના 2 લોકોના મોત થતાં છવાયો માતમવહેલી સવારે બેકાબુ બનેલી કારે મેદાનમાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ તોડ્યો દમ
અમદાવાદ(Ahmedabad): હાલ શહેરમાંથી અકસ્માત (Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં બોપલ ઘુમા રોડ પર વહેલી સવારે એક કારચાલક મુખ્ય રોડ પરથી પચીસેક ફૂટ…
Trishul News Gujarati News વહેલી સવારે બેકાબુ બનેલી કારે મેદાનમાં કસરત કરી રહેલા વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ તોડ્યો દમમોડી રાત્રે મોટરસાયકલ અને કાર વચ્ચે ભયંકર અથડામણ થતા એક જ ગામના બે મિત્રોના કરુણ મોત
પંચમહાલ(Panchmahal): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં હાલોલ અરાદ રોડ(Halol Arad Road) ઉપર અભેટવા પાસે મોટરસાયકલ ઇકો…
Trishul News Gujarati News મોડી રાત્રે મોટરસાયકલ અને કાર વચ્ચે ભયંકર અથડામણ થતા એક જ ગામના બે મિત્રોના કરુણ મોતલગ્નમાંથી પરત ફરી રહેલી બસને નડ્યો ગોઝારો અકસ્માત, કન્ટેનરની જોરદાર ટક્કરથી એક સાથે 10 જાનૈયા…
છત્તીસગઢ(Chhattisgarh)ના રાયગઢ(Raigarh)માં એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) થયો છે. રાયગઢના ખોપોલી ખાતે ખાનગી બસ અને કન્ટેનર વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા…
Trishul News Gujarati News લગ્નમાંથી પરત ફરી રહેલી બસને નડ્યો ગોઝારો અકસ્માત, કન્ટેનરની જોરદાર ટક્કરથી એક સાથે 10 જાનૈયા…બાઇક સવારને બચાવવા જતા પલટી શાળાની બસ, બે બાળકોના દુઃખદ મોત અને 35 લોકો… ‘ઓમ શાંતિ’
અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj)માં બાઇક સવારને બચાવવા માટે સ્પીડમાં આવતી બસ રોડ…
Trishul News Gujarati News બાઇક સવારને બચાવવા જતા પલટી શાળાની બસ, બે બાળકોના દુઃખદ મોત અને 35 લોકો… ‘ઓમ શાંતિ’દર્દનાક અકસ્માતમાં જાણીતા મહંતનું નિધન, શોકમાં સરી પડ્યા ભક્તો- ‘ઓમ શાંતિ’
પંચમહાલ(Panchmahal): પાવાગઢ(Pavagadh) નજીક સર્જાયેલા અકસ્માત(Accident)માં ગોધરાના મહંત(Godhra Mahant)નું નિધન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગોધરાના શિવ લક્ષ્મીનારાયણ મંદિર(Shiva Lakshminarayan Temple)ના મહંતનું નિધન થતાં તેમના…
Trishul News Gujarati News દર્દનાક અકસ્માતમાં જાણીતા મહંતનું નિધન, શોકમાં સરી પડ્યા ભક્તો- ‘ઓમ શાંતિ’વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માત નડતા લેવાયો મોટો નિર્ણય- હવે કરવામાં આવશે આ કામ
ગુજરાત(Gujarat): ઉદઘાટન બાદથી જ વંદેભારત ટ્રેન(Vandebharat Train) પાટા પર દોડાવવી મુશ્કેલ બની ગઈ છે. આ ટ્રેનને અત્યાર સુધી પાંચ અકસ્માત(Accident) નડ્યા છે. ટ્રેનને આડે રખડતા…
Trishul News Gujarati News વંદેભારત ટ્રેનને વારંવાર અકસ્માત નડતા લેવાયો મોટો નિર્ણય- હવે કરવામાં આવશે આ કામધ્રુજાવી દેતા અકસ્માતનો LIVE વિડીયો- શરુ ગાડીએ ગળામાં ફાંસીના ફંદા જેમ ફસાયું દોરડું, થોડી વારમાં…
અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આ અકસ્માતોમાં ન જાણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ આવા…
Trishul News Gujarati News ધ્રુજાવી દેતા અકસ્માતનો LIVE વિડીયો- શરુ ગાડીએ ગળામાં ફાંસીના ફંદા જેમ ફસાયું દોરડું, થોડી વારમાં…સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં જ થયો કાળનો ભેટો, એકસાથે 7 લોકો… ‘ઓમ શાંતિ’
જુનાગઢ(Junagadh): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલી (Vanthali)ના કોઈલી ફાટક પાસે નવા બનતા નેશનલ…
Trishul News Gujarati News સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં જ થયો કાળનો ભેટો, એકસાથે 7 લોકો… ‘ઓમ શાંતિ’