Mehsana Accident: મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બેચરાજી ખાતે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આધેડનું ટ્રકની…
Trishul News Gujarati મહેસાણામાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત- વ્હીલ ફળી વળતા ઘટના સ્થળે જ આધેડનું મોતAhemdabad
ACB ટીમનો સપાટો: પોલીસ સ્ટેશનમાં જ ASIને જુગારના આરોપી પાસેથી 1.35 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા, કોન્સ્ટેબલ ફરાર
ACB Trap: ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે.ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર(ACB Trap) અને…
Trishul News Gujarati ACB ટીમનો સપાટો: પોલીસ સ્ટેશનમાં જ ASIને જુગારના આરોપી પાસેથી 1.35 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા, કોન્સ્ટેબલ ફરારઅમદાવાદના સુભાષબ્રિજ નજીક 150થી વધુ ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરતા મહિલાઓ અને પોલીસ વચ્ચે બઘડાટી
Ahemdabad Demolition: હાલમાં અમદાવાદમાં ગેરકાયદેસર મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આ વચ્ચે આજે અમદાવાદના(Ahemdabad Demolition) સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ…
Trishul News Gujarati અમદાવાદના સુભાષબ્રિજ નજીક 150થી વધુ ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરતા મહિલાઓ અને પોલીસ વચ્ચે બઘડાટીPM મોદીનું આજે ગુજરાતમાં આગમન- વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટ-ડાઉન શરૂ
Vibrant Gujarat 2024: હાલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે. યુદ્ધધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ…
Trishul News Gujarati PM મોદીનું આજે ગુજરાતમાં આગમન- વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટ-ડાઉન શરૂઅમદાવાદ/ PM મોદીની લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી
PM Modi Wedding Card: લોકોને સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ કેટલીકવાર તેનો ઉપયોગ મીમ્સના રૂપમાં અથવા અન્ય રીતે કરવામાં આવે છે. ત્યારે ગત…
Trishul News Gujarati અમદાવાદ/ PM મોદીની લગ્નની કંકોત્રી વાયરલ કરનાર સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધીવાઈબ્રન્ટ પહેલા ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો, JN.1 વેરિયન્ટના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં
Corona variant JN.1 Updates : નવા વર્ષ પહેલા દેશમાં કોરોના JN.1ના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસ JN.1 ના 40 નવા કેસ નોંધાયા છે.…
Trishul News Gujarati વાઈબ્રન્ટ પહેલા ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો, JN.1 વેરિયન્ટના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાંગુજરાત માટે કોરોના ફરી ખતરાની ઘંટડી! અમદાવાદમાં વૃદ્ધાનું કોરોનાથી મોત- જાણો સમગ્ર મામલો
An old man died of corona in Ahmedabad: રાજ્યમાં કોરોના વાયરસ ધીરે ધીરે ફરી ડરામણો બની રહ્યો છે.કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1(An old man died…
Trishul News Gujarati ગુજરાત માટે કોરોના ફરી ખતરાની ઘંટડી! અમદાવાદમાં વૃદ્ધાનું કોરોનાથી મોત- જાણો સમગ્ર મામલોઅમદાવાદમાં હાર્ટઅટેકથી વધુ એકનું મોત: બુક બાઇન્ડિગ કરતા દુકાનમાં અચાનક ઢળી પડ્યો યુવક
Young men of heart attack in ahemdabad: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાને કારણે ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ…
Trishul News Gujarati અમદાવાદમાં હાર્ટઅટેકથી વધુ એકનું મોત: બુક બાઇન્ડિગ કરતા દુકાનમાં અચાનક ઢળી પડ્યો યુવકભારતના 25 કરોડ કુર્મી સમાજના લોકો ઉભું કરશે તાકાતવર બિનરાજકીય સંગઠન, ઉમિયાધામ ઉંજા ખાતે યોજાયું સંમેલન
Ahemdabad(અમદાવાદ): લગભગ છેલ્લા ત્રણ દાયકાથી પાટિદાર સમાજ(Patidar samaj)ની તમામ સંસ્થાઓમાં સેવા આપી રહેલા ઉમેશ હાંસલિયા અને યુવા આગેવાન સંજય પટેલ દ્વારા આ બે દિવસીય ચિંતન…
Trishul News Gujarati ભારતના 25 કરોડ કુર્મી સમાજના લોકો ઉભું કરશે તાકાતવર બિનરાજકીય સંગઠન, ઉમિયાધામ ઉંજા ખાતે યોજાયું સંમેલનભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા ગુજરાત આવશે પ્રધાનમંત્રી મોદી- સાથે લાવશે આ ખાસ મહેમાન
IND vs AUS 3rd Test: પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે, આગામી 9 માર્ચે ગુજરાતની મુલાકાત લેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના…
Trishul News Gujarati ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા ગુજરાત આવશે પ્રધાનમંત્રી મોદી- સાથે લાવશે આ ખાસ મહેમાનઅમદાવાદમાં કરોડપતિ બાપના દીકરાએ 122ની સ્પીડે કાર હંકારી ચાર લોકોને કચડ્યા- ગાડીમાં દારૂ સાથે મળ્યો ભાજપનો ખેસ
અમદાવાદ(Ahemdabad): રાજયમાં હીટ એન્ડ રન(Hit and run)ની ઘણી ઘટના બને છે, જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આજે ફરીએકવાર અમદાવાદ(Ahemdabad)માં હીટ એન્ડ રનની ઘટના…
Trishul News Gujarati અમદાવાદમાં કરોડપતિ બાપના દીકરાએ 122ની સ્પીડે કાર હંકારી ચાર લોકોને કચડ્યા- ગાડીમાં દારૂ સાથે મળ્યો ભાજપનો ખેસશતાબ્દી મહોત્સવમાં અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનોએ પ્રમુખસ્વામીને અર્પણ કરી પુષ્પાંજલિ
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: ગઈકાલે ‘સમરસતા દિન’ના ભાગરૂપે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં ભારતના અનેકવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને…
Trishul News Gujarati શતાબ્દી મહોત્સવમાં અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનોએ પ્રમુખસ્વામીને અર્પણ કરી પુષ્પાંજલિ