અમદાવાદ(Ahmedabad): શહેરમાં 13 જુલાઈની રાત્રે સોલા વિસ્તારના જનતાનગર ફાટક પાસે RJ કૃણાલના પિતા ઈશ્વર દેસાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની…
Trishul News Gujarati News 6 વર્ષ પહેલા પત્ની અને હવે પિતાનો આપઘાત, જાણો શું છે સમગ્ર ઘટનાahmedabad
જાહેરમાં જ બાઈક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરવા અમદાવાદી યુવતીને મોંઘી પડી ગયા- જુઓ LIVE વિડીયો
અમદાવાદ(Ahmedabad): આજકાલ સોશિયલ મીડિયા (Social media)માં રીલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેથી લોકો ફેમસ થવા યુવાનો તેમજ યુવતીઓ માટે અવનવા અખતરાઓ કરતા હોય છે.…
Trishul News Gujarati News જાહેરમાં જ બાઈક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટંટ કરવા અમદાવાદી યુવતીને મોંઘી પડી ગયા- જુઓ LIVE વિડીયોએક જ રાતમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકતા અમદાવાદીઓની મદદ માટે પોકાર, પરંતુ મુખ્ય કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ
અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગઈકાલ રાતથી જ મુશળધાર વરસાદ વરસવાનો ચાલુ થયો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જાણવા મળ્યું છે કે, સોમવારે સવારે 7…
Trishul News Gujarati News એક જ રાતમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકતા અમદાવાદીઓની મદદ માટે પોકાર, પરંતુ મુખ્ય કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ22 ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયા ગામો- ઠેરઠેર પાણી ભરાતા સેંકડો લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ
હાલ અમદાવાદ(Ahmedabad), વલસાડ (Valsad)માં તારાજીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર(Chhotaudepur) જિલ્લાના બોડેલી (Bodeli)માં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો…
Trishul News Gujarati News 22 ઇંચ વરસાદથી બેટમાં ફેરવાયા ગામો- ઠેરઠેર પાણી ભરાતા સેંકડો લોકોની ઘરવખરી પાણીમાં તણાઈઅમદાવાદના આ કારચાલકે ધોળે દિવસે જોઈ લીધો યમરાજનો દરબાર
અમદાવાદ(Ahmedabad): શહેરમાં ભારે વરસાદ પછી ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આખા અમદાવાદ શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર, તમામ જગ્યાઓ પાણી પાણી થઇ…
Trishul News Gujarati News અમદાવાદના આ કારચાલકે ધોળે દિવસે જોઈ લીધો યમરાજનો દરબારતળાવ બન્યું એપાર્ટમેન્ટનું બેઝમેન્ટ! આખેઆખી ગાડીઓ પાણીમાં ડૂબી- જુઓ LIVE વિડીયો
અમદાવાદ(Ahmedabad): શહેરમાં મોડી રાત્રે વરસેલા ધમાકેદાર વરસાદ(Heavy rain)ના કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે…
Trishul News Gujarati News તળાવ બન્યું એપાર્ટમેન્ટનું બેઝમેન્ટ! આખેઆખી ગાડીઓ પાણીમાં ડૂબી- જુઓ LIVE વિડીયોઅમદાવાદ તો થયું જળબંબાકાર, હવે શું સુરતનો વારો? કામ વગર બહાર ન નીકળશો- અતિભારે વરસાદનું રેડ અલર્ટ
ગુજરાત(Gujarat): રાજ્યમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ(Heavy rain) પછી રવિવારના રોજ આખું અમદાવાદ(Ahmedabad)માં જળબંબાકાર થઈ ગયું હતું.…
Trishul News Gujarati News અમદાવાદ તો થયું જળબંબાકાર, હવે શું સુરતનો વારો? કામ વગર બહાર ન નીકળશો- અતિભારે વરસાદનું રેડ અલર્ટદારૂડિયાએ તો ગામ માથે લીધું! અમદાવાદમાં દારૂ પીને પાણીની ટાંકી પર ચડી ગયો યુવક, પછી તો એવા ખેલ થયા કે…
ઘણી વાર દારૂડિયાઓ દારૂ પીને અવનવા નાટકો કરતા જોવા મળતા હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad)માં તો શોલે(Sholay) ફિલ્મ જેવો સીન જોવા મળ્યો છે. ત્યાના સારંગપુર…
Trishul News Gujarati News દારૂડિયાએ તો ગામ માથે લીધું! અમદાવાદમાં દારૂ પીને પાણીની ટાંકી પર ચડી ગયો યુવક, પછી તો એવા ખેલ થયા કે…છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો
અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં…
Trishul News Gujarati News છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યોઅમદાવાદ: AAPના 7000થી વધારે કાર્યકર્તાઓએ કેજરીવાલની હાજરીમાં લીધા શપથ- આ દ્રશ્યો જોઇને ભાજપની ઊંઘ થઇ હરામ
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે…
Trishul News Gujarati News અમદાવાદ: AAPના 7000થી વધારે કાર્યકર્તાઓએ કેજરીવાલની હાજરીમાં લીધા શપથ- આ દ્રશ્યો જોઇને ભાજપની ઊંઘ થઇ હરામ‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકાર
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને…
Trishul News Gujarati News ‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકારરથયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સાફ કર્યો રોડ, ‘જય રણછોડ, માખણ ચોર’ ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર
અમદાવાદ(Ahmedabad): ગુજરાતના(Gujarat) અમદાવાદથી(Ahmedabad) નીકળતી જગન્નાથ યાત્રા(Jagannath Yatra) શરૂ થઈ ગઈ છે. શુક્રવારે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પહિંદ વિધિથી જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સીએમ પટેલે…
Trishul News Gujarati News રથયાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સાફ કર્યો રોડ, ‘જય રણછોડ, માખણ ચોર’ ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર