બદલાતા જતા આધુનિક સમયની સાથોસાથ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત સોશિયલ મીડિયાનાં કેટલાક પ્લેટફોર્મનો ઉપયોગ દિવસેને દિવસે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો હવે…
Trishul News Gujarati News રૂપાળી યુવતી વિડીયો કોલમાં કાઢી નાંખે છે કપડા! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ન કરતાં આ ભૂલahmedabad
અમદાવાદમાં ધંધૂકા-બગોદરા રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- 4 મહિલાના મોત
અમદાવાદ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દિવસેને દિવસે અકસ્માત(Accident)ની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અકસ્માતમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેવો જ એક બનાવ આજે વહેલી…
Trishul News Gujarati News અમદાવાદમાં ધંધૂકા-બગોદરા રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- 4 મહિલાના મોતઅમદાવાદમાં હિટ એન્ડ રન: ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને મહિલાને અડફેટે લેતા નીપજ્યું કમકમાટીભર્યું મોત
અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં એક…
Trishul News Gujarati News અમદાવાદમાં હિટ એન્ડ રન: ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને મહિલાને અડફેટે લેતા નીપજ્યું કમકમાટીભર્યું મોતઅમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી: ગણતરીનાં દિવસોમાં જ સિવિલમાંથી નવજાત બાળકીને ઉપાડી જનાર આરોપીને પકડી પાડ્યો
રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાં આજથી 7 દિવસ અગાઉ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાંથી તાજી જન્મેલ બાળકીનું અડધી રાત્રે અપહરણ થયાની ઘટના બનતા અમદાવાદ પોલીસ માટે ખુબ…
Trishul News Gujarati News અમદાવાદ પોલીસની પ્રશંસનીય કામગીરી: ગણતરીનાં દિવસોમાં જ સિવિલમાંથી નવજાત બાળકીને ઉપાડી જનાર આરોપીને પકડી પાડ્યોધંધુકા-બગોદરા રોડ પર પલટી ખાઈ ગઈ મુસાફરોથી ભરેલી બસ- 35 ઈજાગ્રસ્ત અને 11ની હાલત નાજુક
અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતો હોય છે. તેવામાં ફરી એકવાર અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી…
Trishul News Gujarati News ધંધુકા-બગોદરા રોડ પર પલટી ખાઈ ગઈ મુસાફરોથી ભરેલી બસ- 35 ઈજાગ્રસ્ત અને 11ની હાલત નાજુકઅમદાવાદમાં દીકરીના જન્મદિવસે અમેરિકન દંપત્તિએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર દીકરીને દત્તક લીધી
અમદાવાદ(ગુજરાત): અમેરિકન દંપત્તિ-નાથન અને જેસિકાએ અમદાવાદના ઓઢવના શિશુગૃહમાં 5 વર્ષની અર્પિતા નામની દીકરીને દત્તક લીધી છે.ઓઢવ શિશુ ગૃહમાં ભાવસભર વાતાવરણમાં યોજોયેલા આ દિકરીને દત્તક લેવાના…
Trishul News Gujarati News અમદાવાદમાં દીકરીના જન્મદિવસે અમેરિકન દંપત્તિએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર દીકરીને દત્તક લીધીપત્નીની જાણ બહાર અમદાવાદી પતી ભાગી ગયો કેનેડા, ત્યાં જઈને પત્નીને વિડીયો કોલ કરી કરાવતો હતો એવું કામ કે..
અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં એક શ્રીમંત ઘરનો દિકરો પત્નીને કહ્યા વગર જ કેનેડા ચાલ્યો ગયો હતો. જેના લીધે પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ દહેજ મામલે ત્રાસ આપતા હોવાની ફરિયાદ…
Trishul News Gujarati News પત્નીની જાણ બહાર અમદાવાદી પતી ભાગી ગયો કેનેડા, ત્યાં જઈને પત્નીને વિડીયો કોલ કરી કરાવતો હતો એવું કામ કે..સોશિયલ મીડિયામાં યુવકો સાથે ફ્રેન્ડશીપ કરનાર યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો- અમદાવાદની સગીરાને…
અમદાવાદ(ગુજરાત): સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી સમાન બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા બાદ…
Trishul News Gujarati News સોશિયલ મીડિયામાં યુવકો સાથે ફ્રેન્ડશીપ કરનાર યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો- અમદાવાદની સગીરાને…અમદાવાદના નવયુવાનનું નવું સોપાન: નજીવા ખર્ચમાં બનાવી નાંખી ઇલેક્ટ્રોનિક સાઇકલ, ખાસિયતો જાણીને…
દેશના શિક્ષિત યુવાનો કેટલીક અવનવી શોધ કરતા હોય છે. કોરોના બાદ અનેકવિધ મુશ્કેલીઓ સાથે લઈને આવ્યો હતો. અમુક લોકો કોરોના વખતે હિમ્મત હાર્યા તો અમુક…
Trishul News Gujarati News અમદાવાદના નવયુવાનનું નવું સોપાન: નજીવા ખર્ચમાં બનાવી નાંખી ઇલેક્ટ્રોનિક સાઇકલ, ખાસિયતો જાણીને…સુહાગરાતના દિવસે જ પતિએ પત્નીના નગ્ન ફોટો વાઈરલ કરવાની ધમકી આપી માંગ્યા 20 લાખ
અમદાવાદ(ગુજરાત): સોશિયલ મીડિયામાં પતિએ પત્નીના નગ્ન ફોટો વાઈરલ કરી દેવાની ધમકી આપીને 20 લાખ દહેજ પેટે આપે તો છૂટાછેડા આપવાનું દબાણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ…
Trishul News Gujarati News સુહાગરાતના દિવસે જ પતિએ પત્નીના નગ્ન ફોટો વાઈરલ કરવાની ધમકી આપી માંગ્યા 20 લાખઅમદાવાદમાં LG હોસ્પિટલમાં દર્દીના 2 સગાને નજીવા કારણ માટે સિક્યોરિટી ગાર્ડે માર્યો ઢોરમાર
અમદાવાદ(ગુજરાત): અમદાવાદના મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં ભરતી થયેલ દર્દીના 2 સગાંને અંદર જવા બાબતે સિક્યુરિટીના માણસોએ ઢોરમાર માર્યાનો બનાવ જોવા મળ્યો હતો. આ ઘટનામાં સિક્યુરિટીના…
Trishul News Gujarati News અમદાવાદમાં LG હોસ્પિટલમાં દર્દીના 2 સગાને નજીવા કારણ માટે સિક્યોરિટી ગાર્ડે માર્યો ઢોરમારજુવાનજોધ દીકરાની માતાએ પ્રેમી સાથે કરી લીધા લગ્ન- દીકરાનો બાટલો ફાટતા ‘ખેલાયો ખૂની ખેલ’ -જુઓ વિડીયો
અમદાવાદ(ગુજરાત): અમદાવાદ જિલ્લામાં હત્યાની એક ઘટના જોવા મળી છે. આ બનાવમાં પુત્રએ માતાના પ્રેમીની હત્યા કરી નાખી છે. એક વ્યક્તિ એક મહિલાને પ્રેમ લગ્ન કરીને…
Trishul News Gujarati News જુવાનજોધ દીકરાની માતાએ પ્રેમી સાથે કરી લીધા લગ્ન- દીકરાનો બાટલો ફાટતા ‘ખેલાયો ખૂની ખેલ’ -જુઓ વિડીયો