સુરત(Surat): આજના દરેક યુવાનો સોશિયલ મીડિયા (Social media)નો વપરાશ કરતા જ હોય છે. જેમાંથી કેટલાક લોકો ન કરવાના કામો કરતા હોય છે. આવી જ એક…
Trishul News Gujarati News પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર યુવતીઓ માટે લાલબતી સામન કિસ્સો: વાંચો સુરતની આ યુવતીની આપવીતીbhavnagar
‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહી
ગુજરાત(gujarat): આ વર્ષે તો ઉનાળા (Summer)ની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં ગુજરાત(Gujarat) રાજ્યમાં ફરી વાર ગરમી (Heat)નો પારો ઉચકાયો છે. મળતી…
Trishul News Gujarati News ‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહીમોટા સમાચાર: જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાંથી જ ધોરણ 6, 7 અને 8 ના વાર્ષિક પરીક્ષાના પેપરો ચોરાયા
ગુજરાત(Gujarat): શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)ના જીલ્લા ભાવનગર(Bhavnagar)માં એક શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાની પોલીસ ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, તળાજા(Talaja) તાલુકાની…
Trishul News Gujarati News મોટા સમાચાર: જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાંથી જ ધોરણ 6, 7 અને 8 ના વાર્ષિક પરીક્ષાના પેપરો ચોરાયાભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ
ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati News ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખભાવનગરમાં પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવી દીધો- મરણચીસોથી ફફડી ઉઠયું આખું ઘર
ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં તળાજા(Talaja)ના સરતાનરપર(Sartanarpar) ગામે ઘરકંકાસ(Domestic violence)ને લઈને થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું કરુણ મોત થયું હતું. આ ઘટના અંગે તળાજા…
Trishul News Gujarati News ભાવનગરમાં પત્નીએ પતિને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવી દીધો- મરણચીસોથી ફફડી ઉઠયું આખું ઘરવિડીયો: ટાંકી રીપેર કરવા સમય જ નથી- જીતુ વાઘાણીના શહેરમાં એક લાખથી વધુ લોકો દુષિત પાણી પીવા મજબુર
ભાવનગર(Bhavnagar): સરકારની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Waghani)ના ભાવનગરમાં આવેલ કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા અમુક મહિનાથી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો…
Trishul News Gujarati News વિડીયો: ટાંકી રીપેર કરવા સમય જ નથી- જીતુ વાઘાણીના શહેરમાં એક લાખથી વધુ લોકો દુષિત પાણી પીવા મજબુરરાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયો
ભાવનગર(ગુજરાત): હાલમાં રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ(Firing) કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ઉભી થઇ છે. ભાવનગર(Bhavnagar)ના મહુવા(Mahuva)ના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણા(R.C. Makwana)ના પુત્ર અમિત મકવાણા(Amit…
Trishul News Gujarati News રાજયકક્ષાના મંત્રીના દીકરાએ જાહેરમાં જ ફાયરિંગ કર્યું, તેમછતાં કોઈ કાર્યવાહી ન થઇ! જુઓ LIVE વિડીયોગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું નિધન- પંચમહાભૂતમાં થયા વિલીન- ‘ઓમ શાંતિ’
ભાવનગર(ગુજરાત): તાજેતરમાં રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન વજુભાઇ જાની(Vajubhai Jani)નું ભાવનગર(Bhavnagar) ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વજુભાઈ જાનીનું 90 વર્ષની…
Trishul News Gujarati News ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન વજુભાઇ જાનીનું નિધન- પંચમહાભૂતમાં થયા વિલીન- ‘ઓમ શાંતિ’LRD જવાને પોલીસ ક્વાર્ટરની અગાસીમાં જ વાયર સાથે લટકી જીવન ટુંકાવ્યું- સુસાઈડ નોટમાં થયો મોટો ઘટસ્ફોટ
ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar) શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા LRD જવાને ગત ગુરુવારના રોજ પોલીસ ક્વાર્ટર(Police Quarters)ની અગાસીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ બેડામાં અને સમગ્ર…
Trishul News Gujarati News LRD જવાને પોલીસ ક્વાર્ટરની અગાસીમાં જ વાયર સાથે લટકી જીવન ટુંકાવ્યું- સુસાઈડ નોટમાં થયો મોટો ઘટસ્ફોટભાવનગરમાં આખલાના આંતકે લીધો આધેડનો જીવ- 23 દિવસની લાંબી સારવાર બાદ નીપજ્યું કરુણ મોત
ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar) જિલ્લામાં રખડતા ઢોર અને આખલાના આંતકનો વધુ એક વ્યક્તિ શિકાર બની છે. 4 ડિસેમ્બરના રોજ બનેલી એક ઘટનામાં ઘાયલ થયેલા એક આધેડનું 23…
Trishul News Gujarati News ભાવનગરમાં આખલાના આંતકે લીધો આધેડનો જીવ- 23 દિવસની લાંબી સારવાર બાદ નીપજ્યું કરુણ મોતતંત્રનું કાબિલે તારીફ કાર્ય- સાત મહિના પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિને સ્વર્ગમાં જઈને આપ્યો રસીનો બીજો ડોઝ
ગુજરાત(Gujarat): હાલમાં રાજ્યમાં રસીકરણ(Vaccination)ને લઇને થયેલી લોલમલોલના અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ છબરડો ભાવનગર(Bhavnagar)થી સામે આવ્યો છે. જેમાં એક…
Trishul News Gujarati News તંત્રનું કાબિલે તારીફ કાર્ય- સાત મહિના પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિને સ્વર્ગમાં જઈને આપ્યો રસીનો બીજો ડોઝત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ અચાનક જ ધડામ દઈને તૂટી પડ્યું- એક મહિલાનું કમકમાટીભર્યું મોત, 3 ઈજાગ્રસ્ત
ગુજરાત(Gujarat): રાજ્યમાં ભાવનગર(Bhavnagar) શહેરમાં આજે વહેલી સવારે જર્જરિત ઈમારત ધારાશાયી(Dilapidated building collapsed) થઇ હતી. જેમાં દટાઈ જવાને કારણે એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે…
Trishul News Gujarati News ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ અચાનક જ ધડામ દઈને તૂટી પડ્યું- એક મહિલાનું કમકમાટીભર્યું મોત, 3 ઈજાગ્રસ્ત