બિહાર(Bihar): છપરા(chapra)માં એક 15 વર્ષનો છોકરો કાનમાં ઈયરફોન(Earphones) લગાવીને ગીત સાંભળી રહ્યો હતો. તે રેલવે ટ્રેક પર સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન, તેને…
Trishul News Gujarati ઈયરફોને લીધો માસુમનો જીવ: રેલ્વે ટ્રેક પાર કરતી વેળાએ ટ્રેનનો અવાજ ન સંભળાતા ટ્રેન નીચે કચડાયોBihar
ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, ડ્રીમ-11માં 59 રૂપિયાનું રોકાણ કરીને જીત્યા 2 કરોડ
આ દિવસોમાં દેશભરમાં આઈપીએલ(IPL)એ ધૂમ મચાવી છે. ક્રિકેટ(Cricket) પ્રેમીઓ દરેક મેચની મજા માણી રહ્યા છે. ત્યારે કેટલાક ક્રિકેટ ચાહકો કરોડપતિ પણ બની રહ્યા છે. આ…
Trishul News Gujarati ડ્રાઈવરની નોકરી કરતો વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ, ડ્રીમ-11માં 59 રૂપિયાનું રોકાણ કરીને જીત્યા 2 કરોડકોલેજમાં ખોદકામ કરતા થયો અદ્ભુત ચમત્કાર, પંચમુખી શિવલિંગ મળી આવતા દર્શન કરવા માટે લાગી લાંબી લાઈનો
બિહાર(Bihar)ના ઔરંગાબાદ(Aurangabad)માં સિન્હા કોલેજ(Sinha College)માં કોમર્સ બિલ્ડિંગના નિર્માણ માટેના પાયાના ખોદકામ દરમિયાન પંચમુખી શિવલિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારથી શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ખોદકામ…
Trishul News Gujarati કોલેજમાં ખોદકામ કરતા થયો અદ્ભુત ચમત્કાર, પંચમુખી શિવલિંગ મળી આવતા દર્શન કરવા માટે લાગી લાંબી લાઈનોપ્રશાંત કિશોરનું મોટું એલાન- અલગથી રાજકીય પાર્ટી નહિ બનાવે પરંતુ કરશે આ ખાસ કામ
પ્રશાંત કિશોર(Prashant Kishor)ની આગામી ચાલ વિશેની સસ્પેન્સનો અંત કર્યો. ચૂંટણીની રણનીતિ બનાવનાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ અત્યારે કોઈ રાજકીય પક્ષ(Political party) બનાવશે…
Trishul News Gujarati પ્રશાંત કિશોરનું મોટું એલાન- અલગથી રાજકીય પાર્ટી નહિ બનાવે પરંતુ કરશે આ ખાસ કામ‘રબ ને બના દી જોડી’ – 36 ઇંચનો વરરાજો અને 34 ઇંચની દુલ્હને પ્રભુતામાં પાડ્યા પગલા
કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે અને પૃથ્વી પર મળે છે. બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)માં આવી જ એક જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ અનોખા લગ્નમાં હજારો…
Trishul News Gujarati ‘રબ ને બના દી જોડી’ – 36 ઇંચનો વરરાજો અને 34 ઇંચની દુલ્હને પ્રભુતામાં પાડ્યા પગલામાતાની સારવાર માટે ગયેલી યુવતીને આરોગ્ય કર્મચારી સાથે જ થઇ ગયો પ્રેમ અને પછી…
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, તે ન તો જાતિ જોતો કે ન દાન, દહેજ. જો પ્રેમ સાચો હોય તો તે તેના મુકામ સુધી…
Trishul News Gujarati માતાની સારવાર માટે ગયેલી યુવતીને આરોગ્ય કર્મચારી સાથે જ થઇ ગયો પ્રેમ અને પછી…આજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યું
આકરી ગરમીથી લોકોને રાહત આપતું હવામાન(weather) હવે બદલાવાનું છે. સોમવારથી આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી (Bay of Bengal)માંથી આવતા ભેજવાળા પવનો ઉત્તર ભારત (North…
Trishul News Gujarati આજથી હવામાનમાં મોટો પલટો, આ વિસ્તારોમાં ગરમી સાથે વરસાદ પણ પડશે- જાણો હવામાન વિભાગે શું કહ્યુંછેલ્લા ચાર વર્ષથી યુવતીની છાતીમાં ફસાયો હતો સિક્કો, અચાનક તબિયત લથડતા…
બિહાર (Bihar)ના બેતિયા (Betiya)માં વર્ષો પહેલા એક છોકરી રમતમાં સિક્કો(Coin) ગળી ગઈ હતી. તે સમયે તેણીને કંઈ થયું ન હતું, પરંતુ ઘટનાના ચાર વર્ષ પછી,…
Trishul News Gujarati છેલ્લા ચાર વર્ષથી યુવતીની છાતીમાં ફસાયો હતો સિક્કો, અચાનક તબિયત લથડતા…જાણો એવું તો શું થયું કે 1710 કરોડના ખર્ચે બની રહેલો પુલ બને તે પહેલા જ તૂટી પડ્યો?
બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)માં મોટા વાહનોની અવરજવર માટે જે પુલ બનાવવામાં આવી રહ્યો હતો તે બનતા પહેલા જ તૂટી પડ્યો હતો. લગભગ 1710 કરોડના ખર્ચે બનેલો આ…
Trishul News Gujarati જાણો એવું તો શું થયું કે 1710 કરોડના ખર્ચે બની રહેલો પુલ બને તે પહેલા જ તૂટી પડ્યો?નકલી નોટો છાપવાનું મશીન સાથે લઈને ફરતી હતી ગેંગ, જ્યાં જરૂર પડે ત્યાં છાપવા લાગતા- મળ્યા 12 લાખ રોકડા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ચંદૌલી (Chandauli)માં પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે નકલી નોટો છાપતી અને યુપી-બિહાર (Bihar)માં ખર્ચ કરતી હતી. ખાસ કરીને…
Trishul News Gujarati નકલી નોટો છાપવાનું મશીન સાથે લઈને ફરતી હતી ગેંગ, જ્યાં જરૂર પડે ત્યાં છાપવા લાગતા- મળ્યા 12 લાખ રોકડાRajkot માં બે નરાધમો 12 વર્ષની કિશોરી પર છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતા હતા, ગર્ભ રહેતા ખુલાસો થયો
દરરોજ ન જાણે કેટલીય દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે. સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં પણ હવે તો આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં…
Trishul News Gujarati Rajkot માં બે નરાધમો 12 વર્ષની કિશોરી પર છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતા હતા, ગર્ભ રહેતા ખુલાસો થયોપ્રેમીએ લગ્ન કરવાની ના કહી તો, પ્રેમિકા સહીત 6 યુવતીઓએ ગટગટાવી લીધું ઝેર
બિહાર(Bihar)ના ઔરંગાબાદ(Aurangabad)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં પ્રેમિકા અને તેની બહેનપણીઓએ ઝેર ગટગટાવી લીધું હતું, જેમાંથી 3 યુવતીના…
Trishul News Gujarati પ્રેમીએ લગ્ન કરવાની ના કહી તો, પ્રેમિકા સહીત 6 યુવતીઓએ ગટગટાવી લીધું ઝેર