ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાથે જતાંની સાથે જ હવે મહાનગરપાલિકાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.…
Trishul News Gujarati News ગાંધીનગરમાં મેયરના પદ માટે આ નામો છે રેસમાં, ચર્ચાઓએ પકડ્યું ભારે જોર- જાણો કોણ બનશે પાટનગરનો રાજાbjp
જાણો ભાજપ કોનાં હાથમાં સોંપશે પાટનગરની કમાન? મેયર પદ માટે આ નામે પકડ્યું જોર- જાણો જલ્દી…
ગુજરાત: ગાંધીનગર (Gandhinagar) મનપામાં ભાજપ (BJP) નાં હાથમાં જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે એને લઈ ચર્ચાઑએ જોર પકડયું છે ત્યારે મળી…
Trishul News Gujarati News જાણો ભાજપ કોનાં હાથમાં સોંપશે પાટનગરની કમાન? મેયર પદ માટે આ નામે પકડ્યું જોર- જાણો જલ્દી…ELECTION BREAKING: પાટનગરમાં લહેરાયો ભગવો, ભાજપની 41 બેઠક પર પ્રચંડ જીત, કોંગ્રેસ-આપના કાંગરા ખર્યા
ગુજરાત(Gujarat): રાજ્યની પાટનગરની ચૂંટણીના પરીણામ(Gandhinagar Municipal Corporation Election) પર જનતાની નજર હતી અને આજે તેનું પરીણામ આવી ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત…
Trishul News Gujarati News ELECTION BREAKING: પાટનગરમાં લહેરાયો ભગવો, ભાજપની 41 બેઠક પર પ્રચંડ જીત, કોંગ્રેસ-આપના કાંગરા ખર્યાભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફ
ગુજરાત(Gujarat): રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજવામાં આવ્યું હતું, જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જયારે…
Trishul News Gujarati News ભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફકેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયું
ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)એ વધુ એક મહાનગરપાલિકામાં જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું છે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનાં પરિણામો(Gandhinagar Municipal Corporation Election)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી…
Trishul News Gujarati News કેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયુંગાંધીનગર જીતવાના સપના જોતી આમ આદમી પાર્ટીની છાતીના પાટીયા બેસી ગયા- ભાજપ જંગી બહુમત સાથે બનાવશે મનપા
ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા એક મહિનાથી રાજકારણ(Politics)માં ખુબ મોટી ઉથલપાથલ અને હલચલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી સાથે આખેઆખી સરકાર બદલી નાંખી અને…
Trishul News Gujarati News ગાંધીનગર જીતવાના સપના જોતી આમ આદમી પાર્ટીની છાતીના પાટીયા બેસી ગયા- ભાજપ જંગી બહુમત સાથે બનાવશે મનપામમતા દીદીનું સિંહાસન બચી ગયું! ભવાનીપુરથી હાંસલ કરી લીધી બમ્પર લીડ- TMC કાર્યકરોમાં જશ્નનો માહોલ
West Bengal Bypoll Results Today 2021: પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો પર યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટીએમસી(TMC) બંગાળમાં વિરોધીઓની ધૂળ સાફ કરવાની દિશામાં આગળ વધી રહી…
Trishul News Gujarati News મમતા દીદીનું સિંહાસન બચી ગયું! ભવાનીપુરથી હાંસલ કરી લીધી બમ્પર લીડ- TMC કાર્યકરોમાં જશ્નનો માહોલરાજકારણમાં મચ્યો હડકંપ: ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ બીજા જ દિવસે કેપ્ટન અમરિંદરનું સૌથી મોટું એલાન
રાજકારણ(Politics): પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે(Capt. Amarinder Singh) સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ(BJP)માં નથી જઈ રહ્યા પરંતુ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ કોંગ્રેસ(Congress)માં પણ…
Trishul News Gujarati News રાજકારણમાં મચ્યો હડકંપ: ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ બીજા જ દિવસે કેપ્ટન અમરિંદરનું સૌથી મોટું એલાનરાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતા
પંજાબ(Punjab)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) આજે એટલે કે 28 સપ્ટેમ્બર દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહ પહેલા…
Trishul News Gujarati News રાજકારણમાં ખળભળાટ: કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત- ભાજપમાં જોડાઈ તેવી શક્યતાચુંટણી પહેલા રાહુલ ગાંધી ચાલ્યા મોટી ચાલ: ગુજરાત કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ બે યુવા નેતા- જાણો કોણ?
ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીએ પોતાની તમામ તૈયારીઓ શરુ કરી દીધી છે. પછી કે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે, આમ આદમી પા(AAP)ર્ટી…
Trishul News Gujarati News ચુંટણી પહેલા રાહુલ ગાંધી ચાલ્યા મોટી ચાલ: ગુજરાત કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ બે યુવા નેતા- જાણો કોણ?રાજ્યના મુખ્યમંત્રીએ આપી દીધું રાજીનામુ- બોલ્યા મારુ અપમાન થયું
રાજકારણ(Politics): કેપ્ટન અમરિંદર સિંહે(Capt. Amarinder Singh) પંજાબ(Punjab)ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે CLP ની બેઠક પહેલા તેઓ રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને પોતાનું રાજીનામું…
Trishul News Gujarati News રાજ્યના મુખ્યમંત્રીએ આપી દીધું રાજીનામુ- બોલ્યા મારુ અપમાન થયુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 72 કિલોની કેક કાપી કરવામાં આવી અનોખી ઉત્સાહભેર ઉજવણી- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)નો આજે જન્મદિવસ(Birthday) છે ત્યારે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે જિલ્લા ભાજપ(BJP) સંગઠન દ્વારા ઇટળવા(Italva)માં બી.આર.ફાર્મ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું…
Trishul News Gujarati News વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 72 કિલોની કેક કાપી કરવામાં આવી અનોખી ઉત્સાહભેર ઉજવણી- જુઓ વિડીયો