Congress Leader Kamal Nath: કોંગ્રેસના નેતા કમલનાથ શનિવારે (17 ફેબ્રુઆરી)ના રોજ દિલ્હી પહોંચ્યા એવા અહેવાલો વચ્ચે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું વિચારી રહ્યા છે.…
Trishul News Gujarati News કોંગ્રેસને મોટો ઝટકો! ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર કમલનાથ કોંગ્રેસ છોડી જશે ભાજપમાં?bjp
લોકસભા ચૂંટણી પહેલા CAA નોટિસ જારી કરવામાં આવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું…
Trishul News Gujarati News લોકસભા ચૂંટણી પહેલા CAA નોટિસ જારી કરવામાં આવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાનરાહુલ ગાંધીએ મોદીની જાતિને લઈને કર્યા પ્રહાર..! કહ્યું, મોદી OBCમાં જન્મ્યા ન હતા- ભાજપવાળા લોકોને મૂર્ખ બનાવે છે
Rahul Gandhi Attack on PM Modi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન…
Trishul News Gujarati News રાહુલ ગાંધીએ મોદીની જાતિને લઈને કર્યા પ્રહાર..! કહ્યું, મોદી OBCમાં જન્મ્યા ન હતા- ભાજપવાળા લોકોને મૂર્ખ બનાવે છેદબંગ ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ! MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર લગાવ્યો તોડપાણીનો આક્ષેપ
MLA Kumar Kanani: ગુજરાત સરકાર અને સુરત પોલીસ સબ સલામતની વાતો કરે છે ત્યારે સુરત વરાછા રોડના અને ભાજપના જ ધારાસભ્યએ(MLA Kumar Kanani) પોલીસ કમિશ્નરને…
Trishul News Gujarati News દબંગ ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ! MLA કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસ પર લગાવ્યો તોડપાણીનો આક્ષેપબંગાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાર પર ઈંટો અને પથ્થરોથી હુમલો, હુમલાખોરોના નામ આવ્યાં સામે? જુઓ વિડીયો
Attack on Rahul Gandhi’s Car: હાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. યાત્રા સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા…
Trishul News Gujarati News બંગાળમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાર પર ઈંટો અને પથ્થરોથી હુમલો, હુમલાખોરોના નામ આવ્યાં સામે? જુઓ વિડીયોવાઘોડિયા બેઠકના અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપશે રાજીનામું- કેસરિયો ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ
MLA Dharmendra Singh Vaghela: હાલમાં ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો છે.અન્ય પક્ષમાંથી આવેલા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમજ ભાજપ દ્વારા 26 કાર્યાલયના ઉદ્ઘાટન પણ કરવામાં…
Trishul News Gujarati News વાઘોડિયા બેઠકના અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપશે રાજીનામું- કેસરિયો ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા લોકસભા ચુંટણી પહેલા જોડાશે ભાજપમાં
Congress leader Arjun Modhwadia: જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે,તેમ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે.તેમાં પણ કોંગ્રેસમાં અમુક કેટલાક ધારાસભ્ય રાજીનામુ આપી ભાજપમાં…
Trishul News Gujarati News ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા લોકસભા ચુંટણી પહેલા જોડાશે ભાજપમાંભાજપે ગુજરાતમાં લોકસભા પહેલા વધુ એક પ્રયોગ અજમાવ્યો: મોટા ભાગના સાંસદોની ટીકીટ કાપવાનો કોણે સંકેત આપ્યો?
Lok Sabha Elections: ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમે દેશમાં સૌ પ્રથમ તમામ 26 લોકસભા મતવિસ્તારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોને મંગળવારે ખુલ્લા મૂક્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ…
Trishul News Gujarati News ભાજપે ગુજરાતમાં લોકસભા પહેલા વધુ એક પ્રયોગ અજમાવ્યો: મોટા ભાગના સાંસદોની ટીકીટ કાપવાનો કોણે સંકેત આપ્યો?ગુજરાત કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો! વિપુલ પટેલ, મેઘરજના પીઢ કોંગ્રેસી જતિન પંડ્યા અને તેમના પત્નીએ પંજો છોડ્યો, ધારણ કરશે કેસરીયો
Loksabha Election 2024: કોંગ્રેસના માટે એક બાદ એક ઝટકા રુપ સમાચાર ઉત્તર ગુજરાતમાંથી મળી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અરવલ્લી જિલ્લામાં મુલાકાત બાદ જ…
Trishul News Gujarati News ગુજરાત કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો! વિપુલ પટેલ, મેઘરજના પીઢ કોંગ્રેસી જતિન પંડ્યા અને તેમના પત્નીએ પંજો છોડ્યો, ધારણ કરશે કેસરીયોઆસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી: રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો વિગતે
Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાને(Bharat Jodo Nyay Yatra) આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવી હતી. વાસ્તવમાં, જ્યારે…
Trishul News Gujarati News આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી: રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો વિગતેલોકસભાની ટિકિટ મેળવવા ઘરમાં ડખ્ખા? અહેમદ પટેલની દીકરી બાદ દીકરાએ કરી મોટી જાહેરાત
Lok Sabha Election 2024: હાલમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે ચૂંટણી(Lok Sabha Election 2024) પહેલા ભરૂચના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.અંકલેશ્વર…
Trishul News Gujarati News લોકસભાની ટિકિટ મેળવવા ઘરમાં ડખ્ખા? અહેમદ પટેલની દીકરી બાદ દીકરાએ કરી મોટી જાહેરાતસુરતમાં હાર્દિક પટેલ પર થયેલા કેસમાં કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો: જાણો કોર્ટે શું હુકમ કયો
MLA Hardik Patel: 03 ડિસેમ્બર વર્ષ 2017 ના રોજ સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જન ક્રાંતિ મહાસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે(MLA Hardik Patel) ભાજપ…
Trishul News Gujarati News સુરતમાં હાર્દિક પટેલ પર થયેલા કેસમાં કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો: જાણો કોર્ટે શું હુકમ કયો