કોરોનાવાયરસ ના કારણે દેશભરમાં lockdown ની પરિસ્થિતિ છે. ત્યારે કર્ણાટક રાજ્ય એક હાઈપ્રોફાઈલ લગ્નનું સાક્ષી બન્યું. પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ના દીકરા નિખિલ કુમારસ્વામીએ કર્ણાટકની…
Trishul News Gujarati News લોકડાઉન સામાન્ય પ્રજાને લાગુ પડે, નેતાઓને નહી, જુઓ કેવી ધામધુમથી પરણ્યો પૂર્વ મુખ્યમંત્રીનો દીકરોcorona virus
લોકડાઉન દરમિયાન નોકરી, પગાર કાપ્યો તો કંપનીઓની PM મોદી ખુદ લેશે ખબર- જાણો કોને કરવી ફરિયાદ
કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ સાથે રાજ્ય કર્મચારી વીમા નિગમ એટલે કે એસ આઇ સી સાથે સંગઠનથી ક્ષેત્રમાં નોકરીમાં થયેલી છટણી અને…
Trishul News Gujarati News લોકડાઉન દરમિયાન નોકરી, પગાર કાપ્યો તો કંપનીઓની PM મોદી ખુદ લેશે ખબર- જાણો કોને કરવી ફરિયાદગરીબોને ભોજન આપતી વખતે સેલ્ફી પાડી તો હવે જશો જેલ- જાણો આ રાજ્ય સરકારની જાહેરાત
દેશમાં lockdown ને લઈને રોજ મદાર નું કામ કરતા મજૂરો અને ગરીબ લોકોને ભોજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેવામાં સરકાર તરફથી સતત પ્રયત્નો…
Trishul News Gujarati News ગરીબોને ભોજન આપતી વખતે સેલ્ફી પાડી તો હવે જશો જેલ- જાણો આ રાજ્ય સરકારની જાહેરાતકોરોના વોરીયર્સ બનીને કામ કરી રહેલા ત્રણ પત્રકારો આવ્યા કોરોનાની ઝપેટમાં- જાણો વિગતો
કોરોના વોરિયર્સ બનીને પોલીસ ડોક્ટર ની સાથે સાથે પત્રકારો પણ બહાર કામ કરી રહ્યા છે. ત્યારે હવે એક સાથે ત્રણ પત્રકારોને પોઝિટિવ આવતા મીડિયા જગતમાં…
Trishul News Gujarati News કોરોના વોરીયર્સ બનીને કામ કરી રહેલા ત્રણ પત્રકારો આવ્યા કોરોનાની ઝપેટમાં- જાણો વિગતોઆ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએ
બિહારના જહાનાદાબાદમાં એક 3 વર્ષના બાળકનું એમ્યુલન્સ ન મળવાને કારણે મૃત્યુ પામ્યું હતું. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને કથીથિત રીતે એમ્બ્યુલન્સ સેવા સેવા આપવાનો ઇનકાર કરી દીધો. બાળકના…
Trishul News Gujarati News આ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએજે ટ્રમ્પને પ્રધાનમંત્રી મોદીએ માથે બેસાડીને ભારતભ્રમણ કરાવ્યું તેણે જ હવે ભારતને આપી દીધી આવી ધમકી
અમેરિકા અમેરિકા માં કોરોનાવાયરસ નો કહેર ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યાં અત્યાર સુધી કોરોનાવાયરસ થી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી ગઈ છે. આ…
Trishul News Gujarati News જે ટ્રમ્પને પ્રધાનમંત્રી મોદીએ માથે બેસાડીને ભારતભ્રમણ કરાવ્યું તેણે જ હવે ભારતને આપી દીધી આવી ધમકીએવા પોલીસ કર્મીઓ, જે સુખ દુખ જોયા વગર કરી રહ્યા છે ગુજરાતીઓની સેવા અને સુરક્ષા
હાલમાં કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓ ૨૪ કલાક ગુજરાત અને દેશની જનતા માટે જ્જુમી રહ્યા છે. પોતાના પરિવાર ની ખુશી કે દુખ માં…
Trishul News Gujarati News એવા પોલીસ કર્મીઓ, જે સુખ દુખ જોયા વગર કરી રહ્યા છે ગુજરાતીઓની સેવા અને સુરક્ષા“જો મહામારી કો ભી ઉત્સવ બના દે, ઉસે નરેન્દ્ર દામોદર દાસ મોદી કહેતે હૈ”- દેશની ખરાબ હાલતમાં પણ કોંગ્રેસની રાજનીતિ
કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા મોટા યુદ્ધમાં લોકોનું મનોબળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે દીપ સળગાવવાની અપીલ કરી છે. આ અગાઉ જનતા કરફ્યૂ…
Trishul News Gujarati News “જો મહામારી કો ભી ઉત્સવ બના દે, ઉસે નરેન્દ્ર દામોદર દાસ મોદી કહેતે હૈ”- દેશની ખરાબ હાલતમાં પણ કોંગ્રેસની રાજનીતિકોરોના અપડેટ- સુરતમાં સ્થિતિ સુધરી, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કેસ- જાણો વિગતે
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 3 એપ્રિલના રોજ જાહેર કરેલી અખબારી યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 95 કેસ નોંધાય ચુક્યા છે. છેલ્લા ૨૪…
Trishul News Gujarati News કોરોના અપડેટ- સુરતમાં સ્થિતિ સુધરી, અમદાવાદમાં સતત વધી રહ્યા છે કેસ- જાણો વિગતેવિશ્વ બેંકે ભારતને કોરોના સામે લડવા 100 કરોડ ડોલરની સહાય મંજૂર કરી, પાકિસ્તાનને મળ્યા માત્ર…
કોરોનાવાયરસ સામે લડવા માટે વિશ્વ બેંકે સહાયતા યોજનાઓના પ્રથમ પગલે ૧૯૦ કરોડ ડોલર સાથે 25 દેશોની મદદ જાહેર કરી છે. પહેલા ચરણમાં સહાયતા મેળવવા વાળા…
Trishul News Gujarati News વિશ્વ બેંકે ભારતને કોરોના સામે લડવા 100 કરોડ ડોલરની સહાય મંજૂર કરી, પાકિસ્તાનને મળ્યા માત્ર…સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો
દેશભરમાં કોરોના સામે લડત ચાલી રહી છે. કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ, નર્સ, પોલીસ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા થતી કડક…
Trishul News Gujarati News સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરએ જરૂરીયાતમંદ લોકોને રાહતકીટ આપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યોહજારોની સંખ્યામાં ભેગા થયા હતા મુસ્લિમો, કેન્દ્રએ ગુજરાત સરકારને યાદી મોકલી કર્યો ઘટસ્ફોટ. જાણો વિગતે
ભારતમાં લોકડાઉન હોવા છતાં દિલ્હીમાં તબલિગી જમાતના નિઝામુદ્દિન મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ભારત સહિત વિવિધ 15 દેશના હજારો લોકો ભેગા થયા હતાં. જેમાંથી 1033 લોકો…
Trishul News Gujarati News હજારોની સંખ્યામાં ભેગા થયા હતા મુસ્લિમો, કેન્દ્રએ ગુજરાત સરકારને યાદી મોકલી કર્યો ઘટસ્ફોટ. જાણો વિગતે