રાજકોટ(ગુજરાત): પવિત્ર શ્રાવણ માસના છેલ્લો સોમવારે હોવાથી રાજકોટ શહેરના પંચનાથ મહાદેવ મંદીરમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. એ દરમિયાન બે વ્યક્તિએ ભાવિકોના ખિસ્સામાં હાથ નાખી…
Trishul News Gujarati News શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવના મંદિરે ઉમટેલી ભીડમાં લોકોના ખિસ્સામાંથી ચોરી કરતા ઈસમો ઝડપાયાcrime
ઘરકંકાસ બાદ દારૂના નશામાં ધૂત આર્મી જવાને પત્ની સહિત ત્રણ મહિલાઓને મારી ગોળી, હોસ્પિટલમાં દાખલ
બિહાર: એક ચોંકાવનારી ઘટના બિહારના બેતિયાથી નજરે ચડી છે. બેતિયામાં એક આર્મીના જવાને પોતાની પત્ની સહિત ત્રણ મહિલાઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આર્મીના…
Trishul News Gujarati News ઘરકંકાસ બાદ દારૂના નશામાં ધૂત આર્મી જવાને પત્ની સહિત ત્રણ મહિલાઓને મારી ગોળી, હોસ્પિટલમાં દાખલસોશિયલ મીડિયામાં યુવકો સાથે ફ્રેન્ડશીપ કરનાર યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો- અમદાવાદની સગીરાને…
અમદાવાદ(ગુજરાત): સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી સમાન બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા બાદ…
Trishul News Gujarati News સોશિયલ મીડિયામાં યુવકો સાથે ફ્રેન્ડશીપ કરનાર યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો- અમદાવાદની સગીરાને…ગુજરાત: પોલીસના નાક નીચેથી બુટલેગર લાખોનો વિદેશી દારૂનો જથ્થો શહેરમાં લઇ જતો ઝડપાયો
ગાંધીનગર(ગુજરાત): ગાંધીના ગુજરાતમા દારૂબંધી હોવા છતા બુટલેગરો વધુ પ્રમાણમાં દારૂ વેચી રહ્યા છે. દહેગામ પાસે નિલકંઠ મહાદેવના છાપરા વિસ્તારમાંથી ખુલ્લે આમ વિદેશી દારૂનું વેચાણ થતા…
Trishul News Gujarati News ગુજરાત: પોલીસના નાક નીચેથી બુટલેગર લાખોનો વિદેશી દારૂનો જથ્થો શહેરમાં લઇ જતો ઝડપાયોપ્રેમસંબંધનો કરુણ અંત: બ્લેડથી ગળું કાપીને શરીરના ટુકડે ટુકડા કરીને પ્રેમીએ નિર્દયતાથી કરી પ્રેમિકાની હત્યા
સમગ્ર દેશમાંથી હત્યાની અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક અન્ય ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં આવેલ નંદુરબાર…
Trishul News Gujarati News પ્રેમસંબંધનો કરુણ અંત: બ્લેડથી ગળું કાપીને શરીરના ટુકડે ટુકડા કરીને પ્રેમીએ નિર્દયતાથી કરી પ્રેમિકાની હત્યાનજીવી બાબતે બોલાચાલી થતા ચાર શખ્સોએ યુવકને માથાના ભાગે છરીના ઘા મારી કેનાલમાં ફેંકી દીધો
હળવદ(ગુજરાત): ઘણી વખત નજીવી બાબત માટે લોકો બીજાનો જીવ લેવા માટે તૈયાર થઇ જાય છે. આવો જ એક બનાવ હળવદના નર્મદા કેનાલ પાસે હળવદ જીઆઇડીસીના…
Trishul News Gujarati News નજીવી બાબતે બોલાચાલી થતા ચાર શખ્સોએ યુવકને માથાના ભાગે છરીના ઘા મારી કેનાલમાં ફેંકી દીધોઉછીના આપેલા 6 લાખ રૂપિયા કઢાવવા બોગસ PSIએ વેપારીને થાંભલો પકડાવી પાઇપથી માર્યો- પત્ની કરગરતી રહી પણ…
વડોદરા(ગુજરાત): વડોદરામાં બોગસ PSI એ એક વ્યક્તિને થાંભલો પકડીને પ્લાસ્ટિકની પાઇપથી ઢોરમાર માર્યો હોવાનો બનાવો સામે આવ્યો છે. બોગસ PSI એ પત્ની સામે જ વેપારી…
Trishul News Gujarati News ઉછીના આપેલા 6 લાખ રૂપિયા કઢાવવા બોગસ PSIએ વેપારીને થાંભલો પકડાવી પાઇપથી માર્યો- પત્ની કરગરતી રહી પણ…PI અને PSI 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ભાઈ-બહેનની તકરારનો લાભ લેતા પકડાયા
તાપી(ગુજરાત): પોલીસ વિભાગએ સતત લોકો પાસેથી પૈસા લઈને તેમને પાસેથી લાંચ લેતા હોવાની ફરિયાદ સામે આવી છે. તેવામાં એસીબીએ તાપી જિલ્લાના વ્યારામાં પોલીસ અધીક્ષકની કચેરીમાં ફરજ…
Trishul News Gujarati News PI અને PSI 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ભાઈ-બહેનની તકરારનો લાભ લેતા પકડાયાદારૂ સંતાડવા રાજકોટના બૂટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે, જોઇને પોલીસ પણ ખંજવાળવા લાગી માથું
રાજકોટ(ગુજરાત): ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતમાં અવારનવાર દારૂનો જથ્થો ઝડપાય છે. બૂટલેગરો પણ ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક નવા નવા કીમિયાઓ અપનાવે છે. તો પોલીસ…
Trishul News Gujarati News દારૂ સંતાડવા રાજકોટના બૂટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે, જોઇને પોલીસ પણ ખંજવાળવા લાગી માથુંજુવાનજોધ દીકરાની માતાએ પ્રેમી સાથે કરી લીધા લગ્ન- દીકરાનો બાટલો ફાટતા ‘ખેલાયો ખૂની ખેલ’ -જુઓ વિડીયો
અમદાવાદ(ગુજરાત): અમદાવાદ જિલ્લામાં હત્યાની એક ઘટના જોવા મળી છે. આ બનાવમાં પુત્રએ માતાના પ્રેમીની હત્યા કરી નાખી છે. એક વ્યક્તિ એક મહિલાને પ્રેમ લગ્ન કરીને…
Trishul News Gujarati News જુવાનજોધ દીકરાની માતાએ પ્રેમી સાથે કરી લીધા લગ્ન- દીકરાનો બાટલો ફાટતા ‘ખેલાયો ખૂની ખેલ’ -જુઓ વિડીયોગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ગાંધીનગરમાં એવી જગ્યાએથી દારૂ પકડાયો કે.., ગોતવામાં પોલીસને પણ છુટી ગયો પરસેવો
ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન એક એકસેસ મોપેડની ડેકી અને આગળના ભાગને મોડીફાય કરતા 90 વિદેશી દારૂ સાથે એક બુટલેગરની અટકાયત…
Trishul News Gujarati News ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ગાંધીનગરમાં એવી જગ્યાએથી દારૂ પકડાયો કે.., ગોતવામાં પોલીસને પણ છુટી ગયો પરસેવોગાંધીનગર સિવિલના ડોકટરે મજુરી કરી ગુજરાન ચલાવતી મહિલાને 50 ફૂટ ઘસડી અમાનવીય વર્તન આચર્યું
ગાંધીનગર(ગુજરાત): મહિલા સશક્તીકરણની રાજ્ય સરકાર ખુબ જ વાતો કરતી હોય છે. તે દરમિયાન ગાંધીનગરમાં જ એક ડોકટરે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાને 50 ફૂટ…
Trishul News Gujarati News ગાંધીનગર સિવિલના ડોકટરે મજુરી કરી ગુજરાન ચલાવતી મહિલાને 50 ફૂટ ઘસડી અમાનવીય વર્તન આચર્યું