Fire in train going to Godhra: ગુજરાતના દાહોદમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદ આણંદ 9350 મેમુ ટ્રેનના એન્જિનમાં જેકોટ રેલવે સ્ટેશન પર ભીષણ…
Trishul News Gujarati દાહોદ અને આણંદ વચ્ચે ચાલતી મેમુ ટ્રેનમાં અચાનક ભભૂકી ઉઠી આગ, એન્જિન સહીત બે કોચ ભડ-ભડ સળગી ઉઠ્યાdahod
જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ: બર્થ ડે પાર્ટી કરીને પરત ફરતાં ઝાલોદ-લીમડી વચ્ચે કાર પલટી, 2 યુવાનોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત
Two youths died in an accident in Dahod: જેમ જેમ રાજ્યમાં વાહનો વધી રહ્યા છે, તેમ તેમ અકસ્માતોના બનાવો પણ વધારો નોધાય રહ્યો છે. ત્યારે…
Trishul News Gujarati જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ: બર્થ ડે પાર્ટી કરીને પરત ફરતાં ઝાલોદ-લીમડી વચ્ચે કાર પલટી, 2 યુવાનોનાં મોત, ત્રણ ઈજાગ્રસ્તમોટર્સના શોરૂમમાં ચોરી કરી ચોર ફરાર- ચિઠ્ઠી મુકીને ગયો અને લખ્યું કે, ‘તેવડ હોય તો પકડીને બતાવો’
Theft in Dahod: ગુજરાત રાજ્યમાં તસ્કરો એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપીને આંતક ફેલાવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં હવે તો પોલીસને ખુલ્લો…
Trishul News Gujarati મોટર્સના શોરૂમમાં ચોરી કરી ચોર ફરાર- ચિઠ્ઠી મુકીને ગયો અને લખ્યું કે, ‘તેવડ હોય તો પકડીને બતાવો’ઘેરથી ભાગી ગયેલા સસરા-પુત્રવધૂના મૃતદેહ એવી હાલતમાં મળ્યા કે, કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય
ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા દાહોદ (Dahod) જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા કંબોઈ ગામમાં સાત વર્ષ પહેલા સસરાને પુત્રવધુ સાથે આંખ મળી આવતા ઘર છોડીને બંને સાથે…
Trishul News Gujarati ઘેરથી ભાગી ગયેલા સસરા-પુત્રવધૂના મૃતદેહ એવી હાલતમાં મળ્યા કે, કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોયસરકારી હોસ્પિટલમાંથી એક માસના બાળકની ચોરી- માતા સેજ આમતેમ થઇ ને… CCTV ચેક કરતા થયો મોટો ઘટસ્ફોટ
ગુજરાત(Gujarat): દાહોદ(Dahod)ના ધાનપુર(Dhanpur) સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ(Child abduction) કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અપહરણની ઘટનાને 24 કલાક…
Trishul News Gujarati સરકારી હોસ્પિટલમાંથી એક માસના બાળકની ચોરી- માતા સેજ આમતેમ થઇ ને… CCTV ચેક કરતા થયો મોટો ઘટસ્ફોટગમખ્વાર અકસ્માતમાં ટ્રકે 2 બાઈક ચાલકોને કચડ્યા, બંનેના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): દાહોદ(dahod) નજીક મધ્યપ્રદેશ(MP)ના બામનિયા(bamniya)માં દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક(Delhi-Mumbai Railway Track) પર ગુરુવારના રોજ સવારે ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હી-મુંબઇ…
Trishul News Gujarati ગમખ્વાર અકસ્માતમાં ટ્રકે 2 બાઈક ચાલકોને કચડ્યા, બંનેના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’PM મોદીની સભામાં ટી-શર્ટ અને ટોપી માટે બાખડી પડ્યા લોકો, વિડીયો જોઈ ખખડી પડશો
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.…
Trishul News Gujarati PM મોદીની સભામાં ટી-શર્ટ અને ટોપી માટે બાખડી પડ્યા લોકો, વિડીયો જોઈ ખખડી પડશોખુશી માતમમાં ફેરવાઈ: રાસ રમતાં-રમતાં ઢળી પડ્યા સમાજના અગ્રણી…કેમેરામાં કેદ થયો મોતનો LIVE વિડીયો
છેલ્લા થોડા સમયથી એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઇપણ વ્યક્તિને ગરબા(Garba) રમતા રમતા જ મોત આંબી ગયું હોય. ત્યારે હાલ આવી વધુ એક…
Trishul News Gujarati ખુશી માતમમાં ફેરવાઈ: રાસ રમતાં-રમતાં ઢળી પડ્યા સમાજના અગ્રણી…કેમેરામાં કેદ થયો મોતનો LIVE વિડીયોનરાધમે બિલ્કીસ બાનુની 3 વર્ષની દીકરીને પણ નહોતી છોડી, ઝોએબ શેખની કલમે વાંચો ઘટનાની રાતની દર્દભરી કહાનીની વાત
ઝોએબ શેખ: હાં… મેં વો બિલ્કીસ હું… ઊંઘપ્રિય હું પરાણે આંખની પાંપણો દાબી, આંખ અને મનને અંધારે લઈ જવાના પ્રયત્નોમાં પડખા ફેરવી રહ્યો હતો. ત્યાં…
Trishul News Gujarati નરાધમે બિલ્કીસ બાનુની 3 વર્ષની દીકરીને પણ નહોતી છોડી, ઝોએબ શેખની કલમે વાંચો ઘટનાની રાતની દર્દભરી કહાનીની વાતવર્ષોના પ્રેમ પ્રકરણનો ખૌફનાક અંત! પરપુરુષની ચાહનામાં પત્ની જ બની પતિની મોતનું કારણ
હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઇ રહી છે. એવામાં વધુ એક કરુણ હત્યાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દાહોદ(Dahod) તાલુકાના કઠલા(Kathala) ગામની…
Trishul News Gujarati વર્ષોના પ્રેમ પ્રકરણનો ખૌફનાક અંત! પરપુરુષની ચાહનામાં પત્ની જ બની પતિની મોતનું કારણભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખ
ઉનાળા (Summer)ની શરૂવાતથી જ ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે પણ તાપમાન ખુબ જ ઊંચું નોંધવામાં આવે છે. આ ઉનાળાએ દર વર્ષનો રેકોર્ડ તોડ્યો…
Trishul News Gujarati ભર ઉનાળે ગુજરાતીઓને મળશે વરસાદનું સુખ, ખેડૂતોને આવશે આસમાની દુખગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો લક્ષ્યાંક 182 બેઠકોમાંથી 150થી વધુ બેઠકો જીતવી
ગુજરાત(Gujarat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ગુજરાતના પ્રવાસે છે અને બુધવારે મધ્ય ગુજરાતમાં આદિવાસી સમુદાયની વચ્ચે હશે. પીએમ મોદી આદિવાસી વિસ્તારના વિકાસ અને આદિવાસી સમુદાયના લોકોને…
Trishul News Gujarati ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો લક્ષ્યાંક 182 બેઠકોમાંથી 150થી વધુ બેઠકો જીતવી