આજકાલનું યુવાધન ફેમસ(famous) થવા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. તેમજ આજના યુવાઓને રીલ(Reels) બનાવવાનું ઘેલું લાગેલું છે. જેના કારણે તેઓ ઘણી વાર પોતાના…
Trishul News Gujarati News ૧૭ સેકન્ડની મોજ-મસ્તીની કિંમત યુવકે પોતાનો જીવ આપી ચૂકવી… વિચલિત કરી શકે છે આ વિડીયોdelhi
દિવાળીના ફટાકડા ભલે લીધા હોય, પણ ફોડી નહિ શકો! સુપ્રીમ કોર્ટે આદેશ કરતા જાણો શું કહ્યું?
જો તમે દિવાળી(Diwali 2022) પર ફટાકડા ફોડવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi) અને…
Trishul News Gujarati News દિવાળીના ફટાકડા ભલે લીધા હોય, પણ ફોડી નહિ શકો! સુપ્રીમ કોર્ટે આદેશ કરતા જાણો શું કહ્યું?દિલ્હી: સરકારી શાળાની જર્જરિત થયેલી છતમાંથી પાણી તો ઠીક વિદ્યાર્થીઓ પર પડ્યો પંખો- લોહીલુહાણ હાલતમાં…
એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત (Aam Aadmi Party, Gujarat) વિધાનસભા જીતવા દિલ્હી (Delhi) માં થયેલા શિક્ષણ અને આરોગ્યમાં આપવામાં આવતી સુવિધાની મોટી મોટી વાતો…
Trishul News Gujarati News દિલ્હી: સરકારી શાળાની જર્જરિત થયેલી છતમાંથી પાણી તો ઠીક વિદ્યાર્થીઓ પર પડ્યો પંખો- લોહીલુહાણ હાલતમાં…દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલના ડોકટરોને મળી રહ્યો છે કીડા-મકોડા વાળો ખોરાક- ફોટા જોઈ ખાવું નહી ભાવે
દિલ્હી (Delhi)ની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA)એ સંસ્થામાં ઉપલબ્ધ ખોરાકને લઈને મોરચો ખોલ્યો છે. એવો દાવો કરવામાં આવે છે…
Trishul News Gujarati News દેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલના ડોકટરોને મળી રહ્યો છે કીડા-મકોડા વાળો ખોરાક- ફોટા જોઈ ખાવું નહી ભાવેકાર ચાલકોને લાગ્યો મોટો ઝટકો! ટોલ ટેક્સમાં થયો મોટો વધારો, 1 સપ્ટેમ્બરથી ચુકવવા પડશે આટલા રૂપિયા
જો તમે પણ વારંવાર કારમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ઓથોરિટીએ દિલ્હી(Delhi)થી આગ્રા(Agra)ને જોડતા યમુના એક્સપ્રેસ વે(Yamuna Expressway) પર ટોલ ટેક્સ(Toll…
Trishul News Gujarati News કાર ચાલકોને લાગ્યો મોટો ઝટકો! ટોલ ટેક્સમાં થયો મોટો વધારો, 1 સપ્ટેમ્બરથી ચુકવવા પડશે આટલા રૂપિયાગુજરાતના લુંલા વિકાસની વાતો કરતા કેજરીવાલ થોડો દિલ્હીનો પણ વિકાસ જોઈ લો…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022)ને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) ‘મિશન ગુજરાત’ કરવા દિનરાત મહેનત કરી રહી છે.…
Trishul News Gujarati News ગુજરાતના લુંલા વિકાસની વાતો કરતા કેજરીવાલ થોડો દિલ્હીનો પણ વિકાસ જોઈ લો…બીજા કિસાન આંદોલનના ભણકારા! આ માંગણીઓને લઈને ફરી એક વખત દિલ્હી બોર્ડર પર એકઠા થવા લાગ્યા ખેડૂતો
દિલ્હી(Delhi)ના જંતર-મંતર(Jantar-Mantar) ખાતે ખેડૂતોની મહાપંચાયતને ધ્યાનમાં રાખીને સિંઘુ અને ગાઝીપુર બોર્ડર(Ghazipur Border) પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી-હરિયાણા અને દિલ્હી-યુપી બોર્ડર(Delhi-UP…
Trishul News Gujarati News બીજા કિસાન આંદોલનના ભણકારા! આ માંગણીઓને લઈને ફરી એક વખત દિલ્હી બોર્ડર પર એકઠા થવા લાગ્યા ખેડૂતોમનીષ સિસોદિયાના એક ટ્વીટથી મચ્યો ખળભળાટ- ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું હું મારું માથું આપી દઈશ પણ…
દિલ્હી(Delhi)ના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia)એ એક ટ્વીટ કરીને કહ્યું કે, તેમને ભાજપ(BJP)માં જોડાવાની ઓફર મળી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘મને ભાજપનો સંદેશ…
Trishul News Gujarati News મનીષ સિસોદિયાના એક ટ્વીટથી મચ્યો ખળભળાટ- ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું હું મારું માથું આપી દઈશ પણ…કોરોનાએ ફરી વધારી ચિંતા: છેલ્લા 24 કલાકમાં 14 હજાર નવા કેસ તેમજ 32 લોકોના મોતથી હાહાકાર
ભારત (India)માં હવે ફરી કોરોના (Corona)એ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 14,917 નવા કેસ નોંધાયા બાદ દેશમાં…
Trishul News Gujarati News કોરોનાએ ફરી વધારી ચિંતા: છેલ્લા 24 કલાકમાં 14 હજાર નવા કેસ તેમજ 32 લોકોના મોતથી હાહાકારદેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી દુઃખી શા માટે હતા, આઝાદીના દિવસે બાપુ ક્યાં હતા? જાણો 15 ઓગસ્ટ 1947ની ન સાંભળેલી વાતો
Independence day 2022: દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. દિલ્હી(Delhi)થી લઈને દેશના દૂર-દૂરના વિસ્તારોમાં તિરંગો ફરકાવવામાં આવ્યો છે. અહિંસાના ઉપાસક અને સ્વાતંત્ર્ય સંગ્રામ(freedom…
Trishul News Gujarati News દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી દુઃખી શા માટે હતા, આઝાદીના દિવસે બાપુ ક્યાં હતા? જાણો 15 ઓગસ્ટ 1947ની ન સાંભળેલી વાતોહત્યાનો LIVE વિડીયો – છડે ચોક છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
દક્ષિણ દિલ્હી (South Delhi)ના માલવિયા નગર(Malviya Nagar) વિસ્તારમાં 22 વર્ષના યુવકની જાહેર રસ્તા પર 4 થી 5 લોકોએ મળીને હત્યા(Murder) કરી હતી. ભરચક બજારમાં રોડ…
Trishul News Gujarati News હત્યાનો LIVE વિડીયો – છડે ચોક છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યોગુજરાતમાં દેવામાં ડૂબેલા ખેડૂતો પર મહેરબાન થયેલ કોંગ્રેસને ઇસુદાન ગઢવીએ લીધી આડેહાથ – જુઓ વિડીયો
ગુજરાત(gujarat): કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ગુજરાતના ખેડૂતો માટે લોભામણી જાહેરાતો કરી તે મુદ્દે આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Garhvi)એ પોતાની પ્રતિક્રિયા…
Trishul News Gujarati News ગુજરાતમાં દેવામાં ડૂબેલા ખેડૂતો પર મહેરબાન થયેલ કોંગ્રેસને ઇસુદાન ગઢવીએ લીધી આડેહાથ – જુઓ વિડીયો