ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા…
Trishul News Gujarati News હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવીdelhi
ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાં
ગુજરાત(GUJARAT): ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે-દિવસે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. દરેક સમાજના અને ધર્મના લોકોની સાથે સાથે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો…
Trishul News Gujarati News ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાંAIIMSના ડોક્ટરનું મોટું નિવેદન- ‘મંકીપોક્સથી બચવા માટે…’
મંકીપોક્સ(Monkeypox) વાયરસને લઈને વિશ્વના વિવિધ દેશો સહિત ભારતમાં લોકોની ચિંતામાં વધારો થવા લાગ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi)માં, રવિવારે એક 34 વર્ષીય વ્યક્તિ મંકીપોક્સ સંક્રમિત સામે…
Trishul News Gujarati News AIIMSના ડોક્ટરનું મોટું નિવેદન- ‘મંકીપોક્સથી બચવા માટે…’દેશમાં મંકીપોક્સના કેસોમાં સતત વધારો થતા સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા- વાંચો વિગતવાર
મંકીપોક્સે (Monkeypox) એક મહિના પહેલા ભારત (India)માં દસ્તક આપી હતી. કેરળ (Kerala)માં પ્રથમ કેસ સામે આવ્યા બાદ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં…
Trishul News Gujarati News દેશમાં મંકીપોક્સના કેસોમાં સતત વધારો થતા સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા- વાંચો વિગતવારકોરોના-મંકીપોક્સની સાથે આ ખતરનાક વાયરસથી પણ બચીને રહેજો! રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર
કોરોના(Corona) અને મંકીપોક્સ(Monkeypox)ની સાથે હવે સ્વાઈન ફ્લૂ(Swine flu)થી બચવું પડશે, આ રાજ્ય હાઈ એલર્ટ(High alert) પર છેદેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા…
Trishul News Gujarati News કોરોના-મંકીપોક્સની સાથે આ ખતરનાક વાયરસથી પણ બચીને રહેજો! રાજ્યમાં હાઈ એલર્ટ જાહેરકેરળ બાદ આ રાજ્યમાં મંકીપોક્સનો ચોથો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ- આ લક્ષણોને સહેજે પણ નકારતા નહિ
દેશની રાજધાની દિલ્હી(Delhi)માં મંકીપોક્સ(Monkeypox)નો પહેલો કેસ નોંધાયો છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી(Travel history) નથી. અગાઉ કેરળ(Kerala)માં મંકીપોક્સના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આ ત્રણેય…
Trishul News Gujarati News કેરળ બાદ આ રાજ્યમાં મંકીપોક્સનો ચોથો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ- આ લક્ષણોને સહેજે પણ નકારતા નહિકેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને ભેટ આપતા જાણો શું કર્યું મોટું એલાન? ગરીબ સહીત તમામ લોકોને…
દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે દિલ્હી…
Trishul News Gujarati News કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓને ભેટ આપતા જાણો શું કર્યું મોટું એલાન? ગરીબ સહીત તમામ લોકોને…બોલીવુડના અજય દેવગણ અને સાઉથના સુર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યા છે અને દેશભરના કલાકારોને સન્માનિત કરતા આજે દિલ્હીમાં 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.…
Trishul News Gujarati News બોલીવુડના અજય દેવગણ અને સાઉથના સુર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબ
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન પર ટ્વીટરના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું…
Trishul News Gujarati News ‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબઅરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપી ગેરેંટી, જો આપની સરકાર બનશે તો ગુજરાતમાં…
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) ગુરુવારે ગુજરાત(Gujarat) પહોંચ્યા છે. અહીં તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની પ્રથમ ગેરંટી…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપી ગેરેંટી, જો આપની સરકાર બનશે તો ગુજરાતમાં…અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે- ગુજરાતની જનતા માટે કરી શકે છે મોટી જાહેરાત- જાણો શું છે કાર્યક્રમ?
ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે…
Trishul News Gujarati News અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે- ગુજરાતની જનતા માટે કરી શકે છે મોટી જાહેરાત- જાણો શું છે કાર્યક્રમ?ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી
ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ…
Trishul News Gujarati News ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી