દ્વારકા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આપઘાત(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા…
Trishul News Gujarati News પ્રેમના તાંતણે બંધાયા બાદ ‘સમાજ એક થવા નહીં દે’ કહી પ્રેમીપંખીડાએ ગટગટાવી ઝેરી દવાDwarka
ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં પ્રૌઢનું કરુણ મૃત્યુ- જાણો ગુજરાતમાં ક્યાં બની આ કાળજું કંપાવતી ઘટના
દ્વારકા(ગુજરાત): દેવભૂમિ દ્વારકા(Dwarka) અને જામજોધપુર(Jamjodhpur) પંથકમાં અલગ-અલગ અકસ્માતમાં એક પ્રૌઢ સહિત બે લોકોના મોત થયા છે. યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણબંદર(Rupenbandar) પાસે એક પુખ્ત અલીભાઇ ઉમરભાઇ…
Trishul News Gujarati News ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં પ્રૌઢનું કરુણ મૃત્યુ- જાણો ગુજરાતમાં ક્યાં બની આ કાળજું કંપાવતી ઘટનાવ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દેવભૂમિ દ્વારકામાં યુવકે કર્યો આપઘાત, મરતા પહેલા કહી આ વાત- સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ
દ્વારકા(ગુજરાત): ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજરોજ ફરીએક વખત દેવભૂમિ દ્વારકાના (Dwarka) એક જિલ્લામાં જામખંભાળિયાના (Jamkhambhaliya) એક યુવાને પોતાના ઘરમાં જ…
Trishul News Gujarati News વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને દેવભૂમિ દ્વારકામાં યુવકે કર્યો આપઘાત, મરતા પહેલા કહી આ વાત- સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલમેલી વિદ્યાએ લીધો માસૂમ પરિણીતાનો જીવ, ભૂવાએ વળગાડ હોવાનું કહીને શરીર પર આપ્યા ડામ
દ્વારકા(ગુજરાત): આજકાલ અંધશ્રધ્ધાના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એવો જ એક અંધશ્રદ્ધા મામલે લોકોના હૃદય દ્રવી ઉઠે તેવો બનાવ બન્યો છે. જેમાં દ્વારકા(Dwarka)ના…
Trishul News Gujarati News મેલી વિદ્યાએ લીધો માસૂમ પરિણીતાનો જીવ, ભૂવાએ વળગાડ હોવાનું કહીને શરીર પર આપ્યા ડામજામનગરમાં સામુહિક આપઘાત: એક જ પરિવારની ત્રણ મહિલાઓએ ઝેરી દવા ગટગટાવીને મોતને કર્યું વ્હાલું- સમગ્ર પંથક શોકમાં થયો ગરકાવ
જામનગર(ગુજરાત): દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) માં આવેલ ભાણવડ (Bhanvad) માં રહેતા એક જ પરિવારની ત્રણ-ત્રણ મહિલાઓએ સામૂહિક આપઘાત (Mass suicide) કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી…
Trishul News Gujarati News જામનગરમાં સામુહિક આપઘાત: એક જ પરિવારની ત્રણ મહિલાઓએ ઝેરી દવા ગટગટાવીને મોતને કર્યું વ્હાલું- સમગ્ર પંથક શોકમાં થયો ગરકાવ‘હું સ્યુસાઈડ કરૂ છું’ એવો વીડિયો ફેસબુક પર શેર કરી દ્વારકાના યુવકે ઝેરી દવા પીધી
દ્વારકા(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યા(Suicide)ના બનાવો દરમિયાન ફરીવાર દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા(Khambhaliya)માં રહેતા એક યુવાને “હુ સ્યુસાઇડ કરૂ છુ” એવો વિડીયો ફેસબુક(Facebook) પર…
Trishul News Gujarati News ‘હું સ્યુસાઈડ કરૂ છું’ એવો વીડિયો ફેસબુક પર શેર કરી દ્વારકાના યુવકે ઝેરી દવા પીધીદ્વારકા: ડેમમાં ભાઈને ડુબતા જોઇને બીજા ભાઈએ જીવના જોખમે માર્યો કુદકો, એકનું કરૂણ મોત
દ્વારકા(ગુજરાત): આજના સમયમાં તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં સંપત્તિ માટે ભાઈ-ભાઈનું નથી રાખતો. આ દરમિયાન, દ્વારકા(Dwarka)માં બે સગા ભાઈના અનોખા પ્રેમની એક કરૂણ…
Trishul News Gujarati News દ્વારકા: ડેમમાં ભાઈને ડુબતા જોઇને બીજા ભાઈએ જીવના જોખમે માર્યો કુદકો, એકનું કરૂણ મોત“શિક્ષક કદાપિ સાધારણ નથી હોતા”: ભાણવડમાં શિક્ષકે કરી બતાવ્યું એવું કામ કે.., ગ્રામજનો બોલી ઉઠ્યા વાહ વાહ!
દ્વારકા(ગુજરાત): શિક્ષકદિન નિમિત્તે એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડની કન્યાશાળાના મુખ્ય શિક્ષકે કન્યા શાળાની કાયાપલટ કરી એક શિક્ષક શું કરી શકે…
Trishul News Gujarati News “શિક્ષક કદાપિ સાધારણ નથી હોતા”: ભાણવડમાં શિક્ષકે કરી બતાવ્યું એવું કામ કે.., ગ્રામજનો બોલી ઉઠ્યા વાહ વાહ!દ્વારકામાં 268 ઇંગ્લીશ દારૂની બોટલ સાથે 1 બુટલેગરની ધડપકડ અને એક ફરાર
દ્વારકા(ગુજરાત): પુર્વબાતમીના આધારે દ્વારકામાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડીને અંગ્રેજી દારૂની 268 બોટલના જથ્થા સાથે એક વ્યક્તિની ધડપકડ કરી હતી. જયારે અન્ય એક વ્યક્તિ…
Trishul News Gujarati News દ્વારકામાં 268 ઇંગ્લીશ દારૂની બોટલ સાથે 1 બુટલેગરની ધડપકડ અને એક ફરારદેવભૂમિ દ્વારકામાં અસુરી પતિએ પોતાની જ પત્નીને છરીના ઘા જીંકી કરી કરપીણ હત્યા- ત્રણ સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા
દ્રારકા(ગુજરાત): મીઠાપુરમાં સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીને છરીના ઘા મારીને પત્નીનું મોત કર્યું છે. મહિલા મૃત્યુ બાદ 4 થી 10 વર્ષના 3 સંતાનોએ માતાને ગુમાવી છે.…
Trishul News Gujarati News દેવભૂમિ દ્વારકામાં અસુરી પતિએ પોતાની જ પત્નીને છરીના ઘા જીંકી કરી કરપીણ હત્યા- ત્રણ સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયાદ્વારકાધીશ મંદિર પર પડી વીજળી, કુદરતી પ્રકોપના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ- જુઓ વિડીયો
દ્વારકા(ગુજરાત): દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ…
Trishul News Gujarati News દ્વારકાધીશ મંદિર પર પડી વીજળી, કુદરતી પ્રકોપના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ- જુઓ વિડીયોઘરના મુખ્ય સભ્યનું નિધન થતા આખા પરિવારે કરી લીધો સામુહિક આપઘાત
કાળ બનેલો કોરોના ઘણા પરિવારોને ભરખી ગયો છે. આ દરમિયાન દેવભૂમી દ્વારકામાંથી ખૂબ જ દુઃખદ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પરિવારના…
Trishul News Gujarati News ઘરના મુખ્ય સભ્યનું નિધન થતા આખા પરિવારે કરી લીધો સામુહિક આપઘાત