રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટમાંથી આપઘાતનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને હોટલમાં જમવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
Trishul News Gujarati News પતિએ પત્નીને હોટલમાં લઇ જવાની ના પડવા બદલ પત્નીએ એવું જીવલેણ પગલું ભર્યું કે…, જાણીને તમે પણ ચોકી જશોgujarat
સુરત: રામનગરના એક ફ્લેટમાં 6 મહિલાઓ રમી રહી હતી જુગાર, અચાનક પોલીસ ત્રાટકી અને…
સુરત(ગુજરાત): આજકાલ યુવકો તો જુગાર રમતા પકડાય જ છે પરંતુ, હવે તો મહિલાઓને પણ પોલીસ દ્વારા જુગાડ રમતી પકડી પાડવામાં આવી છે. આ દરમિયાન, રાંદેર…
Trishul News Gujarati News સુરત: રામનગરના એક ફ્લેટમાં 6 મહિલાઓ રમી રહી હતી જુગાર, અચાનક પોલીસ ત્રાટકી અને…અંક્લેશ્વર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો: હાથ-પગ, માથુ-ધડના કટકા કર્યા બાદ બેગમાં ભરી રીક્ષામાં ફર્યા, મહિલા સહિત ત્રણ ઝડપાયા
અંકલેશ્વર(ગુજરાત): 2 દિવસ પેહલા અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 અલગ અલગ ટ્રાવેલ બેગમાં હત્યા પછી કાપી નાખેલા હાથ-પગ અને ધડ મળી આવવાના મર્ડર મિસ્ટ્રીનો…
Trishul News Gujarati News અંક્લેશ્વર મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો: હાથ-પગ, માથુ-ધડના કટકા કર્યા બાદ બેગમાં ભરી રીક્ષામાં ફર્યા, મહિલા સહિત ત્રણ ઝડપાયાહવે તો ધોળા દિવસે બેફામ બન્યા લૂંટારૂઓ- 24 લાખ રોકડા સહીત ઘરેણા લઈને ફરાર થયા બે લુંટારા
રાજકોટ(ગુજરાત): રાજકોટમાં પોલીસનો ડર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. હવે માત્ર રાત્રિના સમયે જ નહીં, પણ દિવસોમાં પણ લૂંટારૂઓએ લૂંટ કરી રહ્યા છે. શુક્રવારે શહેરના…
Trishul News Gujarati News હવે તો ધોળા દિવસે બેફામ બન્યા લૂંટારૂઓ- 24 લાખ રોકડા સહીત ઘરેણા લઈને ફરાર થયા બે લુંટારાગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…
ભરૂચ(ગુજરાત): પોલીસે ઝઘડિયાના મુલદ અને તલોદરા ગામ નજીકથી વિદેશી દારૂ સહિત કુલ 23.04 લાખના માલ સાથે 3 વ્યક્તિઓની ધડપકડ કરી હતી, જ્યારે 12 વ્યક્તિઓને વોન્ટેડ…
Trishul News Gujarati News ગુજરાતમાં કેવીરીતે ઘુસી રહ્યો છે ટ્રક ભરી ભરીને દારુ- ભરૂચમાં એટલો વિદેશી દારુ પકડાયો કે…દારુ સંતાડવા સુરતના બુટલેગરોએ ટેમ્પાનો એવો ઉપયોગ કર્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયા
સુરત(ગુજરાત): હાલમાં સુરત પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના ડીંડોલી પોલીસ દ્વારા સીમાડા ચેક પોસ્ટ જાહેર રોડ…
Trishul News Gujarati News દારુ સંતાડવા સુરતના બુટલેગરોએ ટેમ્પાનો એવો ઉપયોગ કર્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયા‘કરે એવું ભોગવે’: અક્સ્માત સર્જી ભાગેલો કાર ચાલક ૪૦ કિમી દુર થાંભલા સાથે ભટકાયો અને…
ડેડિયાપાડા(ગુજરાત): યુવાન મૂરી કામ માટે ભરૂચ આવ્યો હતો. ભરૂચથી પરત જતી વખતે ડેડિયાપાડાના નિંઘટ ગામ પાસે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ કાર ચાલક સ્થળ પરથી ભાગવાની ફિરાકમાં…
Trishul News Gujarati News ‘કરે એવું ભોગવે’: અક્સ્માત સર્જી ભાગેલો કાર ચાલક ૪૦ કિમી દુર થાંભલા સાથે ભટકાયો અને…પિયરમાં રહેતી પત્ની છેલ્લા છ વર્ષથી ઘરે નહોતી આવી- વિફરેલા પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી
ઉમરગામ(ગુજરાત): પતિના ત્રાસથી કાંઠા વિસ્તારના ફણસા ગામે રહેતી મહિલા કંટાળી પિયર ચાલી ગઈ હતી. પછી સાસરે પરત ન ફરતા બંને વચ્ચે ચાલતા વિવાદનો ભયાનક અંત આવ્યો…
Trishul News Gujarati News પિયરમાં રહેતી પત્ની છેલ્લા છ વર્ષથી ઘરે નહોતી આવી- વિફરેલા પતિએ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધીસુરતમાં બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ફટાકડા ફોડીને ધામધૂમથી કરાયું સ્વાગત- વિડીયો થયો વાઈરલ
સુરત(ગુજરાત): સુરતમાં મોટા વરાછાના બૂટલેગર માંગીલાલ ગુજ્જરે પોલીસ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલાના કેસમાં જેલમાંથી છૂટીને આવતા જાહેરમાં…
Trishul News Gujarati News સુરતમાં બૂટલેગર જેલમાંથી છૂટીને આવતા ફટાકડા ફોડીને ધામધૂમથી કરાયું સ્વાગત- વિડીયો થયો વાઈરલનરાધમોએ અબોલ પશુઓ પર એસીડ ફેંકીને પાર કરી હેવાનિયતની તમામ હદો
હળવદ(ગુજરાત): ભૂતકાળમાં ગૌવંશ ઉપર વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જીવલેણ હુમલાઓ થયા હતા. ત્યારે છેલ્લા 1 મહિનામાં હળવદ શહેરની મધ્યમાં આવેલ દંતેશ્વર દરવાજા અને મામાના ચોરા વિસ્તારમાં…
Trishul News Gujarati News નરાધમોએ અબોલ પશુઓ પર એસીડ ફેંકીને પાર કરી હેવાનિયતની તમામ હદોયુટ્યુબ જોઇને ATM લુંટવા પહોચ્યો યુવક, પણ થયું એવું કે ભાઈ સીધા પહોચી ગયા પોલીસ સ્ટેશન
આણંદ(ગુજરાત): 6 દિવસ પહેલા નાવલી ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આણંદ પોલીસે એટીએમ તોડનારા ઉત્તરપ્રદેશના વ્યક્તિની ધડપકડ કરી…
Trishul News Gujarati News યુટ્યુબ જોઇને ATM લુંટવા પહોચ્યો યુવક, પણ થયું એવું કે ભાઈ સીધા પહોચી ગયા પોલીસ સ્ટેશનરીક્ષા સાથે ટકરાઈને બંને મિત્રો નીચે પડ્યા, ઉભા થાય એ પહેલા જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કચડી નાખ્યા
મોરબી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોરબીના જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક સવારે ડબલસવારીમાં બાઇકમાં…
Trishul News Gujarati News રીક્ષા સાથે ટકરાઈને બંને મિત્રો નીચે પડ્યા, ઉભા થાય એ પહેલા જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કચડી નાખ્યા