સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…
Trishul News Gujarati રિયાએ 14 વર્ષીય કિશોરી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય- પોલીસે પકડતા થયો મોટો ઘટસ્ફોટgujarat
હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં અગામી 3 દિવસ પડશે વરસાદ, જાણો ક્યાં દિવસે ક્યાં પડશે વરસાદ
હાલ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે વાતાવરણનો પણ કહેર વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરમાં વીજળી…
Trishul News Gujarati હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં અગામી 3 દિવસ પડશે વરસાદ, જાણો ક્યાં દિવસે ક્યાં પડશે વરસાદસુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના મૃતકોના દાગીના ચોરી કરનારા નીકળી એવી વ્યક્તિ કે.., જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાય
19 તારીખના રોજ સુરત ન્યુ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ વૃદ્ધાના શરીર પરથી દાગીના ચોરાયા હોવાની ફરિયાદ સામે આવી હતી. જાણવા મળ્યું છે…
Trishul News Gujarati સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના મૃતકોના દાગીના ચોરી કરનારા નીકળી એવી વ્યક્તિ કે.., જાણીને તમને પણ વિશ્વાસ નહિ થાયદીકરીઓના રક્ષણ કરનાર જ ભક્ષક- જાણો ક્યાં અધિકારીએ સુરતની યુવતીને ઉપાડી લઇ જઈ આચર્યું દુષ્કર્મ
ગુજરાતમાં કોઈને કોઈ જગ્યા ઉપર યુવતી, મહિલા અને હવે તો નાની બાળકીની પણ ઈજ્જત લુંટાતી રહે છે. ત્યાર આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે…
Trishul News Gujarati દીકરીઓના રક્ષણ કરનાર જ ભક્ષક- જાણો ક્યાં અધિકારીએ સુરતની યુવતીને ઉપાડી લઇ જઈ આચર્યું દુષ્કર્મરૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું: 108માં માત્ર 38 મીનિટનું વેઇટિંગ, હોસ્પીટલમાં જગ્યા, ઓક્સિજન, બેડ ન મળતા સિવિલ બહાર જ ઢળી પડ્યો કોરોના દર્દી
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ…
Trishul News Gujarati રૂપાણી સરકારે હાઈકોર્ટમાં કહ્યું: 108માં માત્ર 38 મીનિટનું વેઇટિંગ, હોસ્પીટલમાં જગ્યા, ઓક્સિજન, બેડ ન મળતા સિવિલ બહાર જ ઢળી પડ્યો કોરોના દર્દીજગતની મોહમાયા છોડીને સુરતની 12 વર્ષની દીકરી આજ્ઞા કરશે સાંસારિક જીવનનો ત્યાગ
છેલ્લા ઘણાં સમયથી જૈન સમાજના ઘણાં લોકો સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે. જૈન ધર્મ પ્રેમીઓ માટે સુરત દીક્ષાનગરી બની રહ્યું છે. દીક્ષાના ભાવ…
Trishul News Gujarati જગતની મોહમાયા છોડીને સુરતની 12 વર્ષની દીકરી આજ્ઞા કરશે સાંસારિક જીવનનો ત્યાગસુરતની આયુષ કોરોના હોસ્પીટલમાં મધરાતે આગ- જુઓ જાનહાનીના સમાચાર
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ…
Trishul News Gujarati સુરતની આયુષ કોરોના હોસ્પીટલમાં મધરાતે આગ- જુઓ જાનહાનીના સમાચારપિસ્તોલ સાથે છુટ્ટા હાથે ફાયરિંગની એક્ટિંગ કરતા યુવકનો વાઈરલ વિડીયો
આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત કંઈક નવું કરવાની લાલચમાં કે…
Trishul News Gujarati પિસ્તોલ સાથે છુટ્ટા હાથે ફાયરિંગની એક્ટિંગ કરતા યુવકનો વાઈરલ વિડીયોઅમદાવાદમાં કેમેરા સામે નશામાં ધુત ભાજપ નેતા અશ્લીલ હરકત કરતા ઝડપાયા- પ્રાઇવેટ પાર્ટ પર…
ગુજરાતમાં અવાર-નવાર ભાજપના નેતાઓ પોતાની અશ્લીલ હરકતોને કારણે ચર્ચાઓમાં આવતા રહે છે. ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં મહિલાઓ હોવા છતાં અશ્લીલ વીડિયો અને ફોટો અપલોડ કરવાના કિસ્સાઓ…
Trishul News Gujarati અમદાવાદમાં કેમેરા સામે નશામાં ધુત ભાજપ નેતા અશ્લીલ હરકત કરતા ઝડપાયા- પ્રાઇવેટ પાર્ટ પર…સુરતમાં એક્સપાયરી ડેટના રેમડેસિવિર દર્દીને પધરાવનારો નીકળ્યો ભાજપ કોર્પોરેટરનો દીકરો- નામ જાણી…
ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી…
Trishul News Gujarati સુરતમાં એક્સપાયરી ડેટના રેમડેસિવિર દર્દીને પધરાવનારો નીકળ્યો ભાજપ કોર્પોરેટરનો દીકરો- નામ જાણી…દીકરીને કન્યાદાન આપવાને બદલે પિતાને અગ્નિદાહ આપવાની નોબત- સમગ્ર ઘટના જાણીને આંખમાંથી આંસુ નહિ રોકી શકો
આ કોરોના મહામારીમાં અનેક કોરોના વોરિયર્સ પણ સેવા બજાવતાં બજાવતાં મોતને ભેટી ચુક્યા છ. આ દરમિયાન વાપીની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલી અને મોટાપોંઢામાં…
Trishul News Gujarati દીકરીને કન્યાદાન આપવાને બદલે પિતાને અગ્નિદાહ આપવાની નોબત- સમગ્ર ઘટના જાણીને આંખમાંથી આંસુ નહિ રોકી શકોલ્યો બોલો: ગુજરાતના આ શહેરમાં સ્મશાન ગૃહમાં સગડીના પાર્ટ ચોરી ગયા ચોર
કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…
Trishul News Gujarati લ્યો બોલો: ગુજરાતના આ શહેરમાં સ્મશાન ગૃહમાં સગડીના પાર્ટ ચોરી ગયા ચોર