આગના કારણે અત્યાર સુધીમાં સેકંડો લોકોના મોત થયા છે. ત્યારે આવી જ એક ધ્રુજાવી દેતી ઘટના પ્રકાસમાં આવી છે, જેમાં આખેઆખો પરિવાર આગની જ્વાળામાં સમાઈ…
Trishul News Gujarati News આખેખાઓ પરિવાર આગની જ્વાળામાં જીવતો હોમાયો, માતા-પિતા સહીત ચાર બાળકોના દર્દનાક મોતHaryana
શહીદ જવાનના ઘરે સિંહ બનીને જન્મ્યો નાનો બાળક, 10 દિવસ પહેલા જ પિતાએ દેશ માટે આપી દીધી હતી પ્રાણની આહુતિ
થોડા સમય પહેલા જ સિક્કિમ (Sikkim)માં બનેલી દુર્ઘટનામાં 16 જવાનો શહીદ થયા હતા. જેમાં હરિયાણા (Haryana)ના ચરખી દાદરી(Charkhi Dadri) જિલ્લાના ઝોઝુ કલાન ગામના રહેવાસી આર્મી…
Trishul News Gujarati News શહીદ જવાનના ઘરે સિંહ બનીને જન્મ્યો નાનો બાળક, 10 દિવસ પહેલા જ પિતાએ દેશ માટે આપી દીધી હતી પ્રાણની આહુતિનવા વર્ષની ઉજવણી કરવા જઈ રહેલા 5 મિત્રોને નડ્યો કાળમુખો અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા…
હરિયાણા (Haryana)ના અંબાલા કેન્ટમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 1 યુવકનું મોત…
Trishul News Gujarati News નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહેલા 5 મિત્રોને નડ્યો કાળમુખો અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા…સામાન્ય પરિવારની આ દીકરી IAS બની કરે છે દેશની સેવા – UPSC પાસ કરવા માટે સતત 6 મહિના સુધી પોતાને એક રૂમમાં રાખી બંધ
આપણે જાણીએ છીએ કે UPSC પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે અને જેઓ આ પરીક્ષા પાસ કરે છે તેઓને IAS ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં…
Trishul News Gujarati News સામાન્ય પરિવારની આ દીકરી IAS બની કરે છે દેશની સેવા – UPSC પાસ કરવા માટે સતત 6 મહિના સુધી પોતાને એક રૂમમાં રાખી બંધકેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત, હજુ એક વર્ષ પહેલા જ ગયો હતો ત્યાં… જાણો શું ઘટના બની
હાલ કેનેડા (Canada)માંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં સાયકલ (Bicycle)થી રસ્તો પાર કરતા સમયે ભારતીય વિદ્યાર્થી કાર્તિક સૈનીને પુરપાટ ઝડપે આવી રહેલા પિકઅપ…
Trishul News Gujarati News કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત, હજુ એક વર્ષ પહેલા જ ગયો હતો ત્યાં… જાણો શું ઘટના બનીજતા-જતા પણ પાંચ લોકોને નવજીવન આપતી ગઈ 18 મહિનાની બાળકી, ભગવાન દીકરીની આત્માને શાંતિ આપે
હાલ એક ખુબ જ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેવાત (Mewat)માં 18 મહિનાની બાળકી માહિરાનું અંગદાન બે લોકોને નવું જીવન આપશે. માહિરા દિલ્હી(Delhi)-એનસીઆર (NCR)માં…
Trishul News Gujarati News જતા-જતા પણ પાંચ લોકોને નવજીવન આપતી ગઈ 18 મહિનાની બાળકી, ભગવાન દીકરીની આત્માને શાંતિ આપેત્રણ બાળકોને નોંધારા મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની, બાળકોની હાલત જોઈ પતિએ પણ એવું ખૌફનાક પગલું ઉઠાવ્યું કે…
જિલ્લામાંથી એક ખૂબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પોતાના ત્રણ બાળકોને નોંધારા મૂકી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેને લઈને…
Trishul News Gujarati News ત્રણ બાળકોને નોંધારા મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની, બાળકોની હાલત જોઈ પતિએ પણ એવું ખૌફનાક પગલું ઉઠાવ્યું કે…સુરતના બે યુવાનોએ એવી હાઇબ્રિડ કિટ તૈયાર કરી કે, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મોડમાં સ્કુટી ચલાવી શકાશે
હાલ સુરત (Surat)ના બે યુવાનો દ્વારા ખુબ જ અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતમાં શિક્ષક(Teacher) તરીકે ફરજ બજાવતા બે યુવાનોએ એક હાઇબ્રિડ કિટ(Hybrid Kit) બનાવી…
Trishul News Gujarati News સુરતના બે યુવાનોએ એવી હાઇબ્રિડ કિટ તૈયાર કરી કે, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મોડમાં સ્કુટી ચલાવી શકાશેકેનેડા-જર્મની જેવા દેશોમાં ઊંચા પગારની નોકરી છોડી શરુ કરી UPSCની તૈયારી, IPS અધિકારી બની રોશન કર્યું માતા-પિતાનું નામ
Success story: IPS પૂજા યાદવ(IPS Pooja Yadav)નો જન્મ 20 સપ્ટેમ્બર 1988ના રોજ થયો હતો. તેમનું બાળપણ હરિયાણા(Haryana)માં વીત્યું હતું. પૂજા યાદવની ગણના દેશના સૌથી સુંદર…
Trishul News Gujarati News કેનેડા-જર્મની જેવા દેશોમાં ઊંચા પગારની નોકરી છોડી શરુ કરી UPSCની તૈયારી, IPS અધિકારી બની રોશન કર્યું માતા-પિતાનું નામદીકરીને લાડ પ્રેમથી ઉછેરી મોટી કરી અને દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ, પરિણામે માતા-પિતા સહીત આખા પરિવારે કેનાલમાં…
જે માતા-પિતાએ પોતાના દીકરા-દીકરીઓને લાડ, પ્યારથી ઉછેર્યા હોય, તેમના માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હોય, એ જ દીકરા કે દીકરીઓ ઘણી વાર એવા…
Trishul News Gujarati News દીકરીને લાડ પ્રેમથી ઉછેરી મોટી કરી અને દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ, પરિણામે માતા-પિતા સહીત આખા પરિવારે કેનાલમાં…સારવાર દરમિયાન માતાનું થયું મોત, હોસ્પિટલમાં માતાની લાશને છ-છ કલાક સુધી જોતા રહ્યા 2 માસૂમ બાળકો
હાલ રાજસ્થાન (Rajasthan)ના બુંદી(Bundi) જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના નૈનવા (Nainwa)માં શબાના નામની મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. શબાનાની નાની…
Trishul News Gujarati News સારવાર દરમિયાન માતાનું થયું મોત, હોસ્પિટલમાં માતાની લાશને છ-છ કલાક સુધી જોતા રહ્યા 2 માસૂમ બાળકોપતિની લાંબી ઉંમર માટે પત્ની રહી કરવા ચોથનું વ્રત, ઘરે આવતા પતિને રસ્તામાં જ મળ્યું ધ્રુજાવી દેતું મોત
હરિયાણા(Haryana)ના ફરીદાબાદ(Faridabad) સેક્ટર 16 QRG હોસ્પિટલની સામે, સ્ટેરીંગ પરથી સંતુલન ગુમાવવાને કારણે એક કાર પલટી મારી જતા અકસ્માત(Accident) સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકનું દર્દનાક…
Trishul News Gujarati News પતિની લાંબી ઉંમર માટે પત્ની રહી કરવા ચોથનું વ્રત, ઘરે આવતા પતિને રસ્તામાં જ મળ્યું ધ્રુજાવી દેતું મોત