ગુજરાત(Gujarat): ગુલાબ વાવાઝોડા(Gulab storm)ને કારણે ગુજરાત પર તેની અત્યંત ભારે અસર થવાની શરુ થઇ ગઈ છે. આગામી 29 તારીખ અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે…
Trishul News Gujarati News સાચવજો ગુજરાતીઓ: રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની અસર શરુ, ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું નીપજ્યું મોતheavy rain
સુરતમાં મેઘરાજાએ માઝા મૂકી: મધરાત્રે વીજળીનાં કડાકા-ભડાકા સાથે એકસાથે ખાબક્યો આટલા ઇંચ વરસાદ…
સુરત(ગુજરાત): ગઈકાલે મોડી રાત્રે સુરત (Surat) ના હવામાનમાં એકાએક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ (Rain) બપોર સુધી યથાવત રહ્યો હતો. શહેરમાં…
Trishul News Gujarati News સુરતમાં મેઘરાજાએ માઝા મૂકી: મધરાત્રે વીજળીનાં કડાકા-ભડાકા સાથે એકસાથે ખાબક્યો આટલા ઇંચ વરસાદ…સેકંડો લોકોની આજીવિકા સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ એક જ સિઝનમાં 24મી વખત ઓવરફલો થવાને આરે
ગુજરાત: ગુજરાત (Gujarat) માં આવેલ રાજકોટ (Rajkot), જેતપુર (Jetpur), ગોંડલ (Gondal) ને પીવાનું પાણી પુરુ પાડતા સૌરાષ્ટ્ર (Saurastra) નાં સૌથી મોટા બીજા નંબરનો ભાદર ડેમ…
Trishul News Gujarati News સેકંડો લોકોની આજીવિકા સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ એક જ સિઝનમાં 24મી વખત ઓવરફલો થવાને આરેમેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
સુરત (ગુજરાત): હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે સુરત (Surat) તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે ત્યારે મોડિરાત્રે વીજળીના…
Trishul News Gujarati News મેઘરાજાની તોફાની બેટિંગ- વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના આ વિસ્તારમાં એક જ રાતમાં ખાબક્યો 5 ઈંચ વરસાદલો-પ્રેશર સક્રિય થતા આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે મેઘરાજા
ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદની માહોલ ધમાકેદાર ચાલી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે(Meteorological Department) વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, હજુ પણ ગુજરાતમાં સારો એવો વરસાદ(Heavy…
Trishul News Gujarati News લો-પ્રેશર સક્રિય થતા આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે મેઘરાજાકાળ બનીને તૂટી પડ્યો વરસાદ, 22 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- બે દિવસ શાળા-કોલેજમાં રજા જાહેર
લખનઉ(Lucknow): ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ભારે વરસાદ(Heavy rain)ના કારણે હાહાકાર મચી ગયો છે. રાજધાની લખનઉ સહિત અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદને જોતા…
Trishul News Gujarati News કાળ બનીને તૂટી પડ્યો વરસાદ, 22 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- બે દિવસ શાળા-કોલેજમાં રજા જાહેરઅતિભારે વરસાદે ખોલી તંત્રની પોલ- ભાવનગરમાં હાઈવે પર ખાડા પડતા સામે આવ્યું મસમોટું કૌભાંડ
ભાવનગર (ગુજરાત): રાજય (Gujarat) માં આવેલ ભાવનગર (Bhavangar) શહેરમાં અનરાધાર વરસી રહેલ વરસાદ (Rain) ને લીધે ધરતીપુત્રો (Farmers) ખુશખુશાલ હોય એવું જોવા મળી રહ્યું છે…
Trishul News Gujarati News અતિભારે વરસાદે ખોલી તંત્રની પોલ- ભાવનગરમાં હાઈવે પર ખાડા પડતા સામે આવ્યું મસમોટું કૌભાંડવડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યું પૂરગ્રસ્ત લોકોની વહારે, અસરગ્રસ્ત લોકોને ફૂડપેકેટ આપીને કરશે સહાય
ગુજરાત(Gujarat): રાજ્યમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદ(Rain)નાં કારણે કેટલાય ગામડા(Villages)ઓ સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા…
Trishul News Gujarati News વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યું પૂરગ્રસ્ત લોકોની વહારે, અસરગ્રસ્ત લોકોને ફૂડપેકેટ આપીને કરશે સહાયગુજરાતમાં બારે મેઘ થયા ખાંગા: આકાશી આફત વરસતા 1 નેશનલ, 18 સ્ટેટ હાઈવે સહીત 201 રસ્તાઓ બંધ
ગુજરાત(Gujarat): રાજ્યમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદ(Rain)નાં કારણે કેટલાય ગામડા(Villages)ઓ સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઘણા…
Trishul News Gujarati News ગુજરાતમાં બારે મેઘ થયા ખાંગા: આકાશી આફત વરસતા 1 નેશનલ, 18 સ્ટેટ હાઈવે સહીત 201 રસ્તાઓ બંધજૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ- સમગ્ર જિલ્લામાં જળબંબાકાર, જુઓ લાઈવ દ્રશ્યો
જુનાગઢ (ગુજરાત): ગત રાત્રિથી જૂનાગઢ (junagdh) જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે કે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો અતિભારે વરસાદ…
Trishul News Gujarati News જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ- સમગ્ર જિલ્લામાં જળબંબાકાર, જુઓ લાઈવ દ્રશ્યો