જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir): શોપિયા જિલ્લા(Shopia District)ના તુર્કુવાંગમ ગામ(Turkuvangam village)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ(Terrorists) વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ: એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીનું ઢીમ ઢાળી દીધુંjammu and kashmir
મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 56 થી વધુ લોકો હતા સવાર
જમ્મુ – કાશ્મીર: રાજૌરી(Rajouri)ના નૌશેરા(Naushera)માં એક મિની બસ ખીણમાં ખાબકતા એક વ્યક્તિનું મોત થયું અને 56 ઘાયલ થયા. નૌશેરાના એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે, સારવાર…
Trishul News Gujarati News મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 56 થી વધુ લોકો હતા સવારગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: છોટાઉદેપુરનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં થયો શહીદ
ગુજરાત(gujarat): આજથી બે દિવસ અગાઉ જ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં આતંકવાદીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં ગુજરાત (Gujarat) ના વીર સપૂતે પોતાના જીવનું બલિદાન…
Trishul News Gujarati News ગુજરાતના સપૂતે ઓઢ્યું તિરંગાનું કફન: છોટાઉદેપુરનો આર્મી જવાન જમ્મુ કાશ્મીરમાં થયો શહીદજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ પુલવામા(Pulwama)માં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે હંદવાડા અને ગાંદરબલમાં…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યાજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- બે આંતકીઓના ઢીમ ઢાળી દીધા, હજુ સર્ચ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ હોઈ શકે…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- બે આંતકીઓના ઢીમ ઢાળી દીધા, હજુ સર્ચ ઓપરેશન શરુભારતીય સેનાથી ફફડી ઉઠ્યા આંતકીઓ- એક સાથે 3 આતંકવાદીઓને વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના બડગામ(Budgam) જિલ્લામાં ગુરુવારે સાંજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ તેમની કાર્યવાહીમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન…
Trishul News Gujarati News ભારતીય સેનાથી ફફડી ઉઠ્યા આંતકીઓ- એક સાથે 3 આતંકવાદીઓને વીંધી નાખ્યાભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે 3 ખૂંખાર આંતકીઓને વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન તેજ થયું છે અને પુલવામામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ પુલવામા(Pulwama) જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં…
Trishul News Gujarati News ભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે 3 ખૂંખાર આંતકીઓને વીંધી નાખ્યાવૈષ્ણોદેવી મંદિરમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ- ભાગદોડ મચતા 12 લોકોનાં મોત, અન્ય 14 ઘાયલ
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં માતા વૈષ્ણો દેવી(Vaishno Devi) મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત(12 deaths) થયા છે અને 14 અન્ય…
Trishul News Gujarati News વૈષ્ણોદેવી મંદિરમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ- ભાગદોડ મચતા 12 લોકોનાં મોત, અન્ય 14 ઘાયલજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- સાત આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં બે અલગ-અલગ એન્કાઉન્ટર(Encounter)માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ(Terrorists)માંથી ચારની ઓળખ થઈ ગઈ છે. સૂત્રોએ…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- સાત આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યાહિમવર્ષાની વચ્ચે બેકાબુ કાર બરફમાં લપસી અને સીધી ખીણમાં ખાબકી- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના ગુલમર્ગ(Gulmarg)માં એક ભયંકર દુર્ઘટનાનો વિડીયો(Video) સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં એક THAR ગાડી બરફમાં લપસીને સીધે સીધી ખીણમાં ખાબકી રહી છે. હિમવર્ષાની…
Trishul News Gujarati News હિમવર્ષાની વચ્ચે બેકાબુ કાર બરફમાં લપસી અને સીધી ખીણમાં ખાબકી- વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશેજમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે બે આંતકીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના શોપિયા(Shopia)ના ચૌગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર(Encounter) શરૂ થયું છે. પોલીસ દ્વારા શનિવારે સવારે આ જાણકારી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- એક સાથે બે આંતકીઓને કર્યા ઠારજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- મુઠભેડમાં એક આંતકીને ઢીમ ઢાળી દીધો
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકવાદીઓના ખાત્મા માટે સુરક્ષા દળો સતત સક્રિય છે. ફરી એકવાર સુરક્ષા દળો મોટા સર્ચ ઓપરેશનમાં લાગેલા છે અને આ દરમિયાન તેઓએ એક…
Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- મુઠભેડમાં એક આંતકીને ઢીમ ઢાળી દીધો