ગુજરાત(Gujarat): હાઇવે માર્ગો પર બેકાબુ ગતિએ દોડી રહેલા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માતના સામે આવતા રહેતા હોય છે. તો ક્યારેક વધુ પડતી…
Trishul News Gujarati કાર અને આઇસર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, કાર ચાલકના શરીરની આરપાર થયો સળીયોJasdan
જુઓ કેવી ચાલાકીથી જસદણની આ મહિલાએ આંખના પલકારામાં સરકાવી લીધા દાગીના- વિડીયો જોઈ અંધારા આવી જશે
રાજકોટ(Rajkot): ચોરી (theft)ના બનાવો શહેરમાં ખુબ જ વધી રહ્યા છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ(Jasdan) તાલુકામાં જ્વેલરી…
Trishul News Gujarati જુઓ કેવી ચાલાકીથી જસદણની આ મહિલાએ આંખના પલકારામાં સરકાવી લીધા દાગીના- વિડીયો જોઈ અંધારા આવી જશેકપાસના ભાવમાં ભારે તેજી… જાણો આજના તમામ બજારોના ભાવ
આ વર્ષે કપાસનું વાવેતર સારું થયું છે. પરંતુ, કમોસમી માવઠાને કારણે રાજ્યમાં કપાસના પાકને ભારે નુકસાન થયું હતું. કપાસના પાકમાં અનેક રોગો થવાથી પાક બગડી…
Trishul News Gujarati કપાસના ભાવમાં ભારે તેજી… જાણો આજના તમામ બજારોના ભાવકાળ બનીને ત્રાટક્યો પત્નીનો પ્રેમી… પ્રેમ પ્રકરણમાં લગ્નના ૨૪ કલાકમાં જ પતિને મળ્યું ધ્રુજાવી દેતું મોત
હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં હત્યા થવી એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું…
Trishul News Gujarati કાળ બનીને ત્રાટક્યો પત્નીનો પ્રેમી… પ્રેમ પ્રકરણમાં લગ્નના ૨૪ કલાકમાં જ પતિને મળ્યું ધ્રુજાવી દેતું મોતવધુ એક લઠ્ઠાકાંડ! જુઓ કેવી રીતે ‘લઠ્ઠા’ઓ જાહેરમાં જ ફિલ્મી ગીતો પર માણી રહ્યા છે દારૂની મહેફિલ
ગુજરાત(Gujarat): એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર(Saurashtra) બરવાળા(Barwala) થયેલ લઠ્ઠાકાંડ(Lattakand)ને કારણે સ્તબ્ધ છે જયારે બીજી બાજુ જસદણ(Jasdan)માં જાણે દારૂબંધીનું નામો નિશાન ન હોય તેવી રીતે ચાર યુવાનોએ…
Trishul News Gujarati વધુ એક લઠ્ઠાકાંડ! જુઓ કેવી રીતે ‘લઠ્ઠા’ઓ જાહેરમાં જ ફિલ્મી ગીતો પર માણી રહ્યા છે દારૂની મહેફિલદારૂની બોટલો લઈને જઈ રહેલ કારને નડ્યો કાળ- અકસ્માતમાં એકનું મોત, તો દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશ
ગુજરાત(Gujarat): જસદણ(Jasdan)ના આટકોટ(Atkot) નજીક કાર અને ટ્રક સામસામી ધડાકાભેર અથડાઈ હતી, અકસ્માત(Accident)માં કાર પડીકુ વળી ગઈ હતી. કારમાં ગંભીર ઇજા સાથે ફસાયેલા ચાલક હરેશ વાસાણીને…
Trishul News Gujarati દારૂની બોટલો લઈને જઈ રહેલ કારને નડ્યો કાળ- અકસ્માતમાં એકનું મોત, તો દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશઅકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોત
રાજકોટ(Rajkot): જસદણ(Jasdan)ના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગૌરી…
Trishul News Gujarati અકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોતપિતાએ રહસ્યમય આપઘાત કરી લેતા હિબકે ચડ્યો પરિવાર- 3 દિવસ બાદ સુસાઈડ નોટ સાથે મળી આવી લાશ
ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના જસદણ(Jasdan)માં રહસ્યમય આપઘાતની ઘટના સામે આવતા પરિવારે સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જસદણના ગંગાભુવન વિસ્તારમાં રહેતાં મૂળ સાજડીયાળી(Sajadiyali) ગામના અને…
Trishul News Gujarati પિતાએ રહસ્યમય આપઘાત કરી લેતા હિબકે ચડ્યો પરિવાર- 3 દિવસ બાદ સુસાઈડ નોટ સાથે મળી આવી લાશસાંજના સુવારે બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે ફૂટબોલના દડાની જેમ બે યુવતીઓને ઉલાળી- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): જસદણ(Jasdan)માં આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક આવેલી પાનેતર હોટલ સામે સાંજના સમયે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરીને પગપાળા ઘરે જઈ રહેલી બે યુવતીઓને એક…
Trishul News Gujarati સાંજના સુવારે બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે ફૂટબોલના દડાની જેમ બે યુવતીઓને ઉલાળી- જુઓ વિડીયોભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફ
ગુજરાત(Gujarat): રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજવામાં આવ્યું હતું, જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જયારે…
Trishul News Gujarati ભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફવાડીએ આટો મારવા ગયેલા બે બાળકો પર પડી મોતરૂપી વીજળી, બંનેના ઘટના સ્થળે જ નીપજ્યા કરુણ મોત
જસદણ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાં વરસાદે ભારે જોર પકડ્યું છે. ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતા બે બાળકોના મોત નીપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આજે…
Trishul News Gujarati વાડીએ આટો મારવા ગયેલા બે બાળકો પર પડી મોતરૂપી વીજળી, બંનેના ઘટના સ્થળે જ નીપજ્યા કરુણ મોતગુજરાત: 65 વર્ષીય વૃદ્ધ નાડાથી હાથ-પગ ખાટલા સાથે બાંધીને મોઢે ડૂમો દઈને કરી નાખી નિર્મમ હત્યા
આજકાલ વધતા હત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં…
Trishul News Gujarati ગુજરાત: 65 વર્ષીય વૃદ્ધ નાડાથી હાથ-પગ ખાટલા સાથે બાંધીને મોઢે ડૂમો દઈને કરી નાખી નિર્મમ હત્યા