ક્યાંક ભૂજાની તો ક્યાંક જટાની થાય છે પૂજા, જાણો પંચકેદારનું રહસ્ય

Panch Kedar: કેદારનાથધામ તે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તમે કેદારનાથ મંદિર વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે પંચકેદાર વિશે જાણો છો? ભગવાન…

Trishul News Gujarati ક્યાંક ભૂજાની તો ક્યાંક જટાની થાય છે પૂજા, જાણો પંચકેદારનું રહસ્ય

અદ્ભુત! આવી ગઇ બાબા બર્ફાનીની પહેલી તસવીર, જાણો કઇ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા

Amarnath Yatra 2025: કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ વખતે બરફનું શિવલિંગ (Amarnath Yatra 2025) આશરે 7…

Trishul News Gujarati અદ્ભુત! આવી ગઇ બાબા બર્ફાનીની પહેલી તસવીર, જાણો કઇ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા

પહાડોની વચ્ચે આવેલું છે રહસ્યમય વાસુકી તાલ, જાણો તેનું ધાર્મિક મહત્વ

Vasuki Tal Uttarakhand: ઉત્તરાખંડ શબ્દ આવતા જ દેવભૂમિ, મંદિરો, પર્વતો, ઘાસના મેદાનો, સુંદર અને ગાઢ પર્વતો, નદીઓ, ધોધ યાદ આવે છે. તેમની સુંદરતા, રચના, ધાર્મિક…

Trishul News Gujarati પહાડોની વચ્ચે આવેલું છે રહસ્યમય વાસુકી તાલ, જાણો તેનું ધાર્મિક મહત્વ

ચારધામ યાત્રા પર પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતથી 50% બુકિંગ રદ, જાણો વિગતે

Chardham Yatra News: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા હતા. કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ચારધામની યાત્રાએ (Chardham Yatra News) જતા ગુજરાતીઓ સાવચેત…

Trishul News Gujarati ચારધામ યાત્રા પર પહલગામ આતંકી હુમલાની અસર: ગુજરાતથી 50% બુકિંગ રદ, જાણો વિગતે

વિદેશીઓમાં ચારધામ યાત્રા માટે અનેરો ઉત્સાહ; અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

Chardham 2025 Registration: ભારત તેમજ અન્ય દેશોના ભક્તો ચારધામ યાત્રામાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. ચારધામ યાત્રા માટે અમેરિકાથી 3,200 થી વધુ શ્રદ્ધાળુઓએ…

Trishul News Gujarati વિદેશીઓમાં ચારધામ યાત્રા માટે અનેરો ઉત્સાહ; અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

આવી ગઈ ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ; એક ક્લિક પર જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

Chardham Yatra 2025 Opening Date: વર્ષ 2025માં પવિત્ર ચારધામ યાત્રા શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પ્રવાસ માટે રજીસ્ટ્રેશન પણ ટૂંક…

Trishul News Gujarati આવી ગઈ ચારધામ યાત્રા શરૂ થવાની તારીખ; એક ક્લિક પર જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

શા માટે કેદારનાથને ‘જાગૃત મહાદેવ’ કેમ કહેવામાં આવે છે? જાણો તેની રૂંવાડા ઉભા કરી દેતી કથા

Kedarnath: ઉત્તરાખંડના હિમાલયમાં સ્થિત કેદારનાથ, ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંની યાત્રા પોતાનામાં એક અદ્ભુત અનુભવ છે જ્યાં કુદરતની ભવ્યતાની (Kedarnath) સાથે સાથે, દૈવી…

Trishul News Gujarati શા માટે કેદારનાથને ‘જાગૃત મહાદેવ’ કેમ કહેવામાં આવે છે? જાણો તેની રૂંવાડા ઉભા કરી દેતી કથા

કરોડો હિન્દુઓની આસ્થાના ધામ કેદારનાથમાં બુટ પહેરી ઘૂસ્યો મજૂર, મૂર્તિ સાથે જે કર્યું તે જુઓ વીડિયોમાં

Kedarnath: ઉતરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામમાં બુટ પહેરી આંટા મારવા અને મંદિરની મૂર્તિઓ સાથે છેડછાડ કરનાર એક મજૂર વિરુદ્ધ (Kedarnath) કેસ નોંધવામાં આવ્યો છે. આ…

Trishul News Gujarati કરોડો હિન્દુઓની આસ્થાના ધામ કેદારનાથમાં બુટ પહેરી ઘૂસ્યો મજૂર, મૂર્તિ સાથે જે કર્યું તે જુઓ વીડિયોમાં

કેદારનાથ: ભૂસ્ખલનમાં સુરતના 1 શ્રદ્ધાળુ સહીત કુલ 5 લોકો મોતને ભેટ્યા, જાણો સમગ્ર ઘટના

Kedarnath Landslide: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. તમામ મૃતકો ભગવાનના દર્શન કરવા ગયેલા ભક્તો હતા.…

Trishul News Gujarati કેદારનાથ: ભૂસ્ખલનમાં સુરતના 1 શ્રદ્ધાળુ સહીત કુલ 5 લોકો મોતને ભેટ્યા, જાણો સમગ્ર ઘટના

કેદારનાથમાં ફરીએકવાર હેલિકોપ્ટર ક્રેશ: MI-17 હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, જુઓ ખૌફનાક વિડીયો

Kedarnath Helicopter Crash: દેવભૂમિ ઉત્તરાખંડના કેદારનાથથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક હેલિકોપ્ટર ઉપરથી પડતું જોઈ શકાય છે. જો કે, એવું કહેવામાં…

Trishul News Gujarati કેદારનાથમાં ફરીએકવાર હેલિકોપ્ટર ક્રેશ: MI-17 હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, જુઓ ખૌફનાક વિડીયો

VIDEO: કેદારનાથમાં 2200 ભક્તો ફસાયા: રેસ્ક્યૂ માટે આર્મી અને MI-17 હેલિકોપ્ટર તૈનાત; 16નાં મોત

Kedarnath Landslide: કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અટવાયા હતા. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. વરસાદી પાણીની સાથે ભૂસ્ખલનનો…

Trishul News Gujarati VIDEO: કેદારનાથમાં 2200 ભક્તો ફસાયા: રેસ્ક્યૂ માટે આર્મી અને MI-17 હેલિકોપ્ટર તૈનાત; 16નાં મોત

કેદારનાથ ભૂસ્ખલનમાં ફસાયેલાં 17 ગુજરાતીઓનું CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યૂ

Kedarnath Heavy Rainfall: કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.…

Trishul News Gujarati કેદારનાથ ભૂસ્ખલનમાં ફસાયેલાં 17 ગુજરાતીઓનું CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યૂ