કાગવડ માં ખોડલ (Kagwad ma khodal): આજ રોજ 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર(Khodaldham temple) ખાતે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…
Trishul News Gujarati માં ખોડલના ચરણમાં ચડાવાયો 35 મણનો લાડુ- દર્શન કરવા અહિયાં ક્લિક કરોKhodaldham
ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન
ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાના આજ રોજ એટલે કે, 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આજે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ(Patotsav Virtual) યોજવામાં…
Trishul News Gujarati ખોડલધામ પાટોત્સવમાં નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદનનરેશ પટેલ ટૂંક જ સમયમાં કરશે રાજકારણમાં પ્રવેશ- આ પાર્ટીમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ
ગુજરાત(Gujarat): ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel)ને રાજકારણમાં જોડાવવા અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ…
Trishul News Gujarati નરેશ પટેલ ટૂંક જ સમયમાં કરશે રાજકારણમાં પ્રવેશ- આ પાર્ટીમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓખોડલધામમાં યોજાનાર પાટોત્સવ વિશે નરેશ પટેલનું મોટું નિવેદન- રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ખોડલધામના નરેશ પટેલ ઝૂક્યા છે. વધતા કોરોના વચ્ચે પાટીદારોના ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે કે નહીં થાય, તે અંગે…
Trishul News Gujarati ખોડલધામમાં યોજાનાર પાટોત્સવ વિશે નરેશ પટેલનું મોટું નિવેદન- રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો‘અસરદાર પાટીદાર’ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો હુંકાર- રાજનીતિને લઈને આપ્યું મોટું નિવેદન
ગુજરાત(Gujarat): જાન્યુઆરીના ત્રીજા સપ્તાહના અંતે ખોડલધામ(Khodaldham) કાગવડ(Kagwad)માં યોજાનારા માં ખોડલનાં પાંચમા પાટોત્સવમાં આમંત્રણ આપવા અંગે નરેશ પટેલ(Naresh Patel) વાપી પહોચ્યા છે. દક્ષીણ ગુજરાતના છેવાડાના વાપી…
Trishul News Gujarati ‘અસરદાર પાટીદાર’ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો હુંકાર- રાજનીતિને લઈને આપ્યું મોટું નિવેદનસુરતમાં યોજાયો પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યકમ- નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન
સુરત(Surat): ખોડલધામના પંચમ પાટોત્સવ માટે સચિન GIDCના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા આવેલા ખોડલધામ(Khodaldham) ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે(Naresh Patel) મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે, ‘અત્યારે…
Trishul News Gujarati સુરતમાં યોજાયો પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યકમ- નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદનએકમંચ પર આવશે રાજ્યના સેકંડો પાટીદારો- ખોડલધામ ખાતે આ મહિનામાં યોજાશે મહાકુંભ
ગુજરાત(Gujarat): જોવા જઈએ તો રાજ્યમાં પાટીદારો(Patidar)નું વર્ચસ્વ પહેલાથી રહ્યું છે. ત્યારે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી(2022 Assembly elections) પહેલા ફરી એક વખત પાટીદારોને એકત્રિત કરવાની તડામાડ…
Trishul News Gujarati એકમંચ પર આવશે રાજ્યના સેકંડો પાટીદારો- ખોડલધામ ખાતે આ મહિનામાં યોજાશે મહાકુંભહું ક્યારેય રાજકારણમાં જવાની વાત નથી કરતો- જાણો બીજું શું કહ્યું નરેશ પટેલ એ
ગુજરાતમાં વર્ષ 1947માં રાજકોટનાં કેનાલ રોડ પર એક નાનકડા કારખાનાથી શરૂ થયેલી ‘પટેલ બ્રાસ વર્ક્સ’ની સફરને વિશ્વ સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે નરેશભાઈ પટેલ (Nareshbhai Patel).…
Trishul News Gujarati હું ક્યારેય રાજકારણમાં જવાની વાત નથી કરતો- જાણો બીજું શું કહ્યું નરેશ પટેલ એ