દરિયા કિનારે(Seaside) ફરવા જતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ દરિયા પાસે લગાવવામાં આવેલ સેફટી બેરેકને ક્રોસ કરીને દરિયાના પાણીની મજા માણી…
Trishul News Gujarati બાળકોને ડૂબતા જોઈ પિતાએ પણ લગાવી ગાંડાતૂર દરિયામાં છલાંગ, માતાની નજર સામે ત્રણેય વહી ગયાmaharashtra
’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?
શિવસેના(Shiv Sena)ના નેતા સંજય રાઉતે(Sanjay Raut) મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde) અને શિવસેનાના બળવાખોરો પર નિશાન સાધ્યું છે. નાસિકમાં કાર્યકર્તાઓને સંબોધતા રાઉતે કહ્યું, “જે ભાજપે…
Trishul News Gujarati ’50 કરોડ પચશે નહીં, રસ્તા પર રખડવું પડશે’- એકનાથ શિંદે પર સંજય રાઉતનો ગુસ્સો ફૂટતા જાણો શું-શું કહ્યું?એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ બાદ હવે શાંતિ છે. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) દિલ્હી(Delhi)ના પ્રવાસે છે. પ્રવાસના પહેલા…
Trishul News Gujarati એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત, બેઠકમાં જાણો શું થઇ ચર્ચા?શિંદે જૂથના ધારાસભ્યો પર ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન- કહ્યું કે, મારા દીકરાને ખતમ કરવાનો…
મહારાષ્ટ્ર(Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ શિવસેના(Shiv Sena)ના બળવાખોર ધારાસભ્યોને કહ્યું છે કે, તેઓ તેમને અને તેમના પરિવાર સાથે ખોટું કરનારાઓના ખોળામાં બેઠા છે. આદિત્ય…
Trishul News Gujarati શિંદે જૂથના ધારાસભ્યો પર ઉદ્ધવ ઠાકરેએ સાધ્યું નિશાન- કહ્યું કે, મારા દીકરાને ખતમ કરવાનો…ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવું યુવતીને મોંઘુ પડી ગયું- ભગવાન બની કર્મચારીએ બચાવ્યો મહિલાનો જીવ
મહારાષ્ટ્રના (Maharashtra) ભુસાવલ (Bhusaval) રેલવે સ્ટેશન પર કર્મચારીની તત્પરતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હકીકતમાં, ભુસાવલ રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે એક…
Trishul News Gujarati ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવું યુવતીને મોંઘુ પડી ગયું- ભગવાન બની કર્મચારીએ બચાવ્યો મહિલાનો જીવઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર- કહ્યું જો તમારામાં તેવડ હોય તો…
મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમ એકનાથ શિંદે(Eknath Shinde)એ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. આ દરમિયાન શિવસેના(Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.…
Trishul News Gujarati ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ફેંક્યો ખુલ્લો પડકાર- કહ્યું જો તમારામાં તેવડ હોય તો…સૌથી મોટા સમાચાર- ફડણવીસ નહિ પરંતુ એકનાથ સિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી- જાણો શું ગેમ રમાઈ ગઈ?
મહારાષ્ટ્ર(Maharashtra): રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને એકનાથ શિંદે(Eknath Shinde)એ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે…
Trishul News Gujarati સૌથી મોટા સમાચાર- ફડણવીસ નહિ પરંતુ એકનાથ સિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી- જાણો શું ગેમ રમાઈ ગઈ?ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં શું થશે? શિવસેનાનું શું થશે?- જાણો કોણ બની શકે છે CM અને Dy CM?
મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ડ્રામાનો એક અધ્યાય બુધવારે પૂરો થયો. સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગુરુવારે જ ફ્લોર ટેસ્ટ(Floor test) કરાવવાનો આદેશ આપ્યા બાદ તરત જ મુખ્યમંત્રી…
Trishul News Gujarati ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં શું થશે? શિવસેનાનું શું થશે?- જાણો કોણ બની શકે છે CM અને Dy CM?મહારાષ્ટ્રમાં 9 લોકોના આપઘાત કેસમાં મોટો વળાંક: ખજાના માટે બોલાવેલા તાંત્રિકે આખા પરિવારને…
મહારાષ્ટ્ર(Maharashtra): 20 જૂને સાંગલી(Sangli) જિલ્લામાં એક જ પરિવારના 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મહૈસલ(Mahisal) ગામમાં રહેતા બે ભાઈઓના પરિવારમાં આ મોત નિપજ્યા હતા. શરૂઆતની…
Trishul News Gujarati મહારાષ્ટ્રમાં 9 લોકોના આપઘાત કેસમાં મોટો વળાંક: ખજાના માટે બોલાવેલા તાંત્રિકે આખા પરિવારને…મોદી સરકારે શિવસેનાના આ 15 બળવાખોર ધારાસભ્યોને આપી Y+ કેટેગરીની સુરક્ષા- CRPFની ટીમ તૈનાત
મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્ર સરકારે શિવસેના(Shiv Sena)ના 15 બળવાખોર ધારાસભ્યોને Y+ શ્રેણીની સુરક્ષા આપી છે. આ અંતર્ગત બળવાખોર ધારાસભ્યોની સુરક્ષામાં સેન્ટ્રલ રિઝર્વ…
Trishul News Gujarati મોદી સરકારે શિવસેનાના આ 15 બળવાખોર ધારાસભ્યોને આપી Y+ કેટેગરીની સુરક્ષા- CRPFની ટીમ તૈનાતઅમિત શાહે મધરાતે વડોદરામાં કરેલી ફડણવીસ અને એકનાથની મિટિંગ મહારાષ્ટ્રમાં સરકાર પાડશે?
ગુજરાત(Gujarat): પાંચ દિવસથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે શિવસેના(Shiv Sena)ના બળવાખોર નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મહારાષ્ટ્ર(Maharashtra)માં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને અમિત શાહને મળ્યા…
Trishul News Gujarati અમિત શાહે મધરાતે વડોદરામાં કરેલી ફડણવીસ અને એકનાથની મિટિંગ મહારાષ્ટ્રમાં સરકાર પાડશે?મોટા સમાચાર: અચાનક જ રાજ્યના આ શહેરમાં લાગુ કરાઈ કલમ 144- આખા રાજ્યમાં એલર્ટ જાહેર
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકીય સંકટ વચ્ચે વિરોધ પ્રદર્શન, તોડફોડની કેટલીક ઘટનાઓ વચ્ચે મુંબઈ પોલીસે મુંબઈ શહેરમાં કલમ 144(Section 144) લાગુ કરી છે. જ્યારે મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra Police) રાજ્યમાં…
Trishul News Gujarati મોટા સમાચાર: અચાનક જ રાજ્યના આ શહેરમાં લાગુ કરાઈ કલમ 144- આખા રાજ્યમાં એલર્ટ જાહેર