ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટીમાં(AAP)થી રાજીનામું આપનારા લોક ગાયક વિજય સુવાળા(Vijay Suvala) અને સમાજ સેવક તથા ઉદ્યોગપતિ મહેશ સવાણી(Mahesh Savani)ના પાર્ટી છોડવાને લઈને આજ રોજ આમ…
Trishul News Gujarati News મહેશ સવાણી બાદ હવે ગુજરાતના કેજરીવાલ ઈસુદાન પણ છોડશે ‘આપ’નો સાથ?- બપોર સુધીમાં થશે ખુલાસોmahesh savani
AAPમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ સવાણીએ ભાજપમાં જોડાવવા અંગે કર્યો સૌથી મોટો ખુલાસો
ગુજરાત(Gujarat): ગત રોજ વિજય સુવાળા(Vijay Suvala), નિલમ વ્યાસ પછી હવે સમાજ સેવક અને બિઝનેસમેન ગણાતા એવા મહેશ સવાણી(Mahesh Savani) દ્વારા આમ આદમી પાર્ટી(AAP)માંથી રાજીનામું આપી…
Trishul News Gujarati News AAPમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ સવાણીએ ભાજપમાં જોડાવવા અંગે કર્યો સૌથી મોટો ખુલાસોઆમ આદમી પાર્ટી છોડીને હવે Mahesh Savani એ કર્યો મોટો નિર્ણય- જાણો Trishul news સાથે શું કરી એક્સક્લુસીવ વાત
ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિજય સુવાળા બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)ના દિગ્ગજ નેતા મહેશ સવાણીએ પણ રાજીનામું(Mahesh Savani resigns) આપી…
Trishul News Gujarati News આમ આદમી પાર્ટી છોડીને હવે Mahesh Savani એ કર્યો મોટો નિર્ણય- જાણો Trishul news સાથે શું કરી એક્સક્લુસીવ વાતમનાલી હનીમૂન પર ખુશીથી ઝૂમી ઉઠી મહેશ સવાણીની દીકરીઓ- વિડીયો બનાવી કહ્યું એવું કે…
સુરત(Surat): શહેરમાં પીપી સવાણી ગ્રુપ(PP Savani Group) દ્વારા સમૂહલગ્નના દીકરી-કુમારો માટે મનાલી(Manali) પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં ભરનાર દીકરી–જમાઈઓ હાલ…
Trishul News Gujarati News મનાલી હનીમૂન પર ખુશીથી ઝૂમી ઉઠી મહેશ સવાણીની દીકરીઓ- વિડીયો બનાવી કહ્યું એવું કે…અનશનથી આંદોલન તરફ! ઉપવાસ પર ઉતરેલા આપ નેતા મહેશ સવાણીએ કર્યા પારણા- પરંતુ લડત હજુ શરુ
ગુજરાત(Gujarat): રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા(Asit Vora)ના રાજીનામાને અને વિધાર્થીઓના વળતર અને આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓની જેલમુક્તિની માંગને લઈને મહેશ સવાણી આમરણાત ઉપવાસ…
Trishul News Gujarati News અનશનથી આંદોલન તરફ! ઉપવાસ પર ઉતરેલા આપ નેતા મહેશ સવાણીએ કર્યા પારણા- પરંતુ લડત હજુ શરુઅનશનનો આવશે અંત! મહેશ સવાણી આજે ઉપવાસ કરશે પૂર્ણ- AAP નેતા યુવરાજસિંહની સરકારને મોટી ચીમકી
ગુજરાત(Gujarat): એક તરફ જ્યાં યુવરાજ સિંહ(Yuvraj Singh aap) સહિતનાં નેતા અસિત વોરા સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે અને યોગ્ય તપાસ કરીને તેમને પદ પરથી…
Trishul News Gujarati News અનશનનો આવશે અંત! મહેશ સવાણી આજે ઉપવાસ કરશે પૂર્ણ- AAP નેતા યુવરાજસિંહની સરકારને મોટી ચીમકી‘માનવતાથી મોટો કોઈ ધર્મ નથી’ વાક્યને સાર્થક કરતા પી.પી.સવાણી ગ્રુપે તમામ ધર્મના લોકોને સાથે રાખી કરાવ્યા લગ્ન અને નિભાવ્યો માનવતાનો ધર્મ
સુરત(Surat): ઈતિહાસમાં ક્યારે નથી સર્જાય તેવી એક ઘટના ગત રાતે યોજાયેલ ભવ્ય લગ્નોત્સવમાં ‘ચુંદડી મહીયરની’ કાર્યક્રમમાં સર્જાઇ હતી. પી.પી.સવાણી ગ્રુપ(PP Savani Group)ના મહેશ સવાણી(Mahesh Savani)…
Trishul News Gujarati News ‘માનવતાથી મોટો કોઈ ધર્મ નથી’ વાક્યને સાર્થક કરતા પી.પી.સવાણી ગ્રુપે તમામ ધર્મના લોકોને સાથે રાખી કરાવ્યા લગ્ન અને નિભાવ્યો માનવતાનો ધર્મ‘સેવા’ ની સુવાસથી મહેશ સવાણી યુવા સંગઠનોને સાથે રાખી સુરતમાં ચલાવી રહ્યા છે દસથી વધુ કોવીડ કેર સેન્ટર
સુરતના નામાંકિત ઉદ્યોગપતિ અને ભામાશા ગણાતા મહેશભાઈ સવાણીએ ‘સેવા’ નામે (Mahesh Savani Seva) શરુ કરેલા સંગઠનની સેવાથી હાલ સુરતમાં દસથી વધુ કોવીડ અઈસોલેશન સેન્ટરો મ્હેકી…
Trishul News Gujarati News ‘સેવા’ ની સુવાસથી મહેશ સવાણી યુવા સંગઠનોને સાથે રાખી સુરતમાં ચલાવી રહ્યા છે દસથી વધુ કોવીડ કેર સેન્ટરભામાશા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ચાહકોનું સમર્થન: “હા, હું મહેશભાઈ સવાણી સાથે છુ”
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક મહેશ સવાણી સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ૪ જાન્યુઆરીની મોડી રાત્રે થઈ પોલીસ ફરિયાદ થઇ છે. ૧૦ વર્ષ અગાઉ…
Trishul News Gujarati News ભામાશા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ચાહકોનું સમર્થન: “હા, હું મહેશભાઈ સવાણી સાથે છુ”