Bhavani Mata Temple: સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે નામના પ્રાપ્ત મહુવામાં ઐતિહાસિક ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અરબી સમુદ્રના કાંઠે આવેલું ભવાની માતાજીનું મંદિર (Bhavani Mata Temple)…
Trishul News Gujarati મહુવાના ચમત્કારિક ભવાની મંદિરમાં મનગમતા પતિ માટે પુજા કરે છે યુવતીઓ, જાણો ઇતિહાસmahuva
મહુવા નેશનલ હાઇવે પર એસટી-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બસના ચીથરે ચીથરા ઉડી ગયા- જુઓ ખૌફનાક દ્રશ્યો
ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને આરટીઓ વિભાગના નિયમો જાણે નેવે મૂકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે.…
Trishul News Gujarati મહુવા નેશનલ હાઇવે પર એસટી-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બસના ચીથરે ચીથરા ઉડી ગયા- જુઓ ખૌફનાક દ્રશ્યોએક સાથે ત્રણ માસુમ બાળકોની અર્થી ઉઠતા હિબકે ચડ્યું આખું ગામ, બે સગા ભાઇ-બહેનનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’
ગુજરાત(Gujarat): એક કાળજું કંપી ઉઠે તેવી ચકચારી ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટનામાં વાડની ફેન્સીંગનો કરંટ લાગતા 3 બાળકોને કાળ ભરખી ગયો…
Trishul News Gujarati એક સાથે ત્રણ માસુમ બાળકોની અર્થી ઉઠતા હિબકે ચડ્યું આખું ગામ, બે સગા ભાઇ-બહેનનું કરુણ મોત- ‘ઓમ શાંતિ’પોલીસ સ્ટેશનની સામેથી જ ગાયબ થઇ ગયું 154 વર્ષ જુનું પૌરાણિક રામજી મંદિર- ભગવાનની મૂર્તિઓ સહિત… જાણો શું છે મામલો?
સુરત(Surat): જિલ્લાના મહુવા(Mahuva) તાલુકાના પોલીસ સ્ટેશન સામે આવેલ 154 વર્ષ જુનું અને પૌરાણિક રામજી મંદિર(Ramji temple)ને જમીનદોસ્ત કરી લાખો રૂપિયાનો કાટમાળ વેચાઈ ગયો હોવાના ગંભીર…
Trishul News Gujarati પોલીસ સ્ટેશનની સામેથી જ ગાયબ થઇ ગયું 154 વર્ષ જુનું પૌરાણિક રામજી મંદિર- ભગવાનની મૂર્તિઓ સહિત… જાણો શું છે મામલો?દરવાજો લોક થઇ ગયો ને કારમાં ભભૂકી ઉઠી આગ… અંતે મળ્યો યુવકનો કંકાલ- અકસ્માત નજરે જોનારાના બેઠા થઇ ગયા રુવાડા
ભાવનગર(Bhavnagar): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ ભાવનગર જિલ્લામાં મહુવા(Mahuva) પાસે વધુ એક દર્દનાક અકસ્માતની ઘટનાના સમાચાર મળી…
Trishul News Gujarati દરવાજો લોક થઇ ગયો ને કારમાં ભભૂકી ઉઠી આગ… અંતે મળ્યો યુવકનો કંકાલ- અકસ્માત નજરે જોનારાના બેઠા થઇ ગયા રુવાડાએક ઓઢણીથી બે જિંદગીઓ તબાહ- સુરતમાં લીવ ઇનમાં રહેતા પ્રેમી પંખીડાંએ કર્યો આપઘાત
પ્રેમ (love)માં કોઈનો જીવ લેવો કે જીવ આપવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ વધુ…
Trishul News Gujarati એક ઓઢણીથી બે જિંદગીઓ તબાહ- સુરતમાં લીવ ઇનમાં રહેતા પ્રેમી પંખીડાંએ કર્યો આપઘાતસુરતમાં ઘરકંકાસથી કંટાળી માતાએ ત્રણ વર્ષના દીકરા સાથે ભર્યું ખૌફનાક પગલું- ધ્રુજી ઉઠ્યો પરિવાર
સુરત(Surat): શહેરમાં આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક આપઘાતની ચકચારી ઘટનાના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના કતારગામ…
Trishul News Gujarati સુરતમાં ઘરકંકાસથી કંટાળી માતાએ ત્રણ વર્ષના દીકરા સાથે ભર્યું ખૌફનાક પગલું- ધ્રુજી ઉઠ્યો પરિવારશિક્ષણમંત્રીના ભાવનગરમાં શાળાની હાલત એવી કે, માતા-પિતાને ચિંતા કોરી ખાય છે- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશે
ગુજરાત(Gujarat): ‘ઘરેથી જ્યારે બાળકો શાળાએ જવા માટે નીકળે છે ત્યારે માતા-પિતાના મનમાં બસ એક જ ચિંતા હોય છે કે અમારું બાળક સલામત તો હશે ને!…
Trishul News Gujarati શિક્ષણમંત્રીના ભાવનગરમાં શાળાની હાલત એવી કે, માતા-પિતાને ચિંતા કોરી ખાય છે- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશેપરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર યુવતીઓ માટે લાલબતી સામન કિસ્સો: વાંચો સુરતની આ યુવતીની આપવીતી
સુરત(Surat): આજના દરેક યુવાનો સોશિયલ મીડિયા (Social media)નો વપરાશ કરતા જ હોય છે. જેમાંથી કેટલાક લોકો ન કરવાના કામો કરતા હોય છે. આવી જ એક…
Trishul News Gujarati પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર યુવતીઓ માટે લાલબતી સામન કિસ્સો: વાંચો સુરતની આ યુવતીની આપવીતીઆવનારી પેઢીને ધ્યાનમાં રાખી સમાજનું નવું બંધારણ- હવે પ્રી-વેડિંગ કે, સગાઈમાં નહિ કપાય કેક
તાજેતરમાં દક્ષિણ ગુજરાત(Gujarat)ના મહુવા(Mahuva)ના કાછલ ગામ(Kachhal village)ના ચૌધરી આદિવાસી સમાજ દ્વારા જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચવામાં આવ્યું…
Trishul News Gujarati આવનારી પેઢીને ધ્યાનમાં રાખી સમાજનું નવું બંધારણ- હવે પ્રી-વેડિંગ કે, સગાઈમાં નહિ કપાય કેકમૂકબધિર માતા-પિતાએ મોબાઈલના કારણે એકનો એક દીકરો ગુમાવ્યો- ‘સુસાઈડ નોટ’ વાંચી ધ્રુજી ઉઠશો
ગુજરાત(Gujarat): બારડોલી(Bardoli)ના મહુવા(Mahuva) તાલુકાના ધામખડીના(Dhamkhadi) 24 વર્ષના યુવાન અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઈન ગેમ(Online game)ના વ્યસનમાં ડૂબી ગયો હતો. ઓનલાઈન ગેમમાં મોટું દેવું થઇ જવાને કારણે…
Trishul News Gujarati મૂકબધિર માતા-પિતાએ મોબાઈલના કારણે એકનો એક દીકરો ગુમાવ્યો- ‘સુસાઈડ નોટ’ વાંચી ધ્રુજી ઉઠશોજીવનમાં કંઈક કરવા માટે ઘરેથી નીકળું છું કહીને નીકળેલ યુવક લાપતા- પરિવાર પર ઘેરાયા ચિંતાના વાદળો
ગુજરાત(Gujarat): મહુવા(Mahuva) પંથકમાં રહેતો 24 વર્ષીય તેજસ ભરતભાઈ ઓડ જીવનમાં કંઈક કરી છૂટવા ઘર છોડીને ક્યાય ચાલ્યા જતા પરિવારજનો પણ દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે.…
Trishul News Gujarati જીવનમાં કંઈક કરવા માટે ઘરેથી નીકળું છું કહીને નીકળેલ યુવક લાપતા- પરિવાર પર ઘેરાયા ચિંતાના વાદળો