ગુજરાત(Gujarat): કચ્છ(Kutch)માં સતત બીજા દિવસે નર્મદા કેનાલ(Narmada Canal)માં ડૂબી જવાથી મોતની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે…
Trishul News Gujarati નર્મદા કેનાલમાં મોઢું ધોવા ગયેલા સગીરનો પગ લપસ્યો, ડૂબી જતા મોત- ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો પરિવારMandvi
‘સાથે જીવીશું, સાથે મરીશું’ પતિના મૃત્યુના આઘાતથી પત્નીનું પણ અકાળે મોત- એક સાથે નીકળી દંપતિની અંતિમ યાત્રા
ગુજરાત(Gujarat): હાલમાં જ એક અતૂટ લાગણીનો કિસ્સો માંડવી(Mandvi) તાલુકાના શેરડી(herdi) ગામે રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે જોવા મળ્યો છે. જો વાત કરવામાં આવે તો શેરડી ગામના…
Trishul News Gujarati ‘સાથે જીવીશું, સાથે મરીશું’ પતિના મૃત્યુના આઘાતથી પત્નીનું પણ અકાળે મોત- એક સાથે નીકળી દંપતિની અંતિમ યાત્રામાતાજીના દર્શનાર્થે જતા લોકોને રસ્તામાં જ આંબી ગયો કાળ, 2 બાળકોના મોત અને 15 ઘાયલ
તાપી(Tapi): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. આ અકસ્માતોને કારણે લાખો લોકોના અકાળે મૃત્યુ નીપજતા હોય છે. ઘણી વાર તો બીજાની…
Trishul News Gujarati માતાજીના દર્શનાર્થે જતા લોકોને રસ્તામાં જ આંબી ગયો કાળ, 2 બાળકોના મોત અને 15 ઘાયલછેલ્લા 48 કલાકથી 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયું છે આ બાળક, દિવસ રાત NDRFની ટીમ જહેમત કરી રહી છે છતાં…
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના બેતુલ (Betul)ના માંડવી(Mandvi) ગામમાં 6 વર્ષીય બાળક બોરવેલ (Borewell)માં પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સતત 2 દિવસથી આ બાળકને…
Trishul News Gujarati છેલ્લા 48 કલાકથી 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયું છે આ બાળક, દિવસ રાત NDRFની ટીમ જહેમત કરી રહી છે છતાં…છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો
અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં…
Trishul News Gujarati છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યોએવી તો શું આપત્તિ આવી પડી કે, વોટ્સએપ પર ‘મને માફ કરજો’ સ્ટેટ્સ મૂકી યુવાને જીવન ટુકાવી લીધું
આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલ આવી જ એક ઘટના માંડવી(Mandvi) તાલુકાના મેરાઉ(Merau) ગામમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર,…
Trishul News Gujarati એવી તો શું આપત્તિ આવી પડી કે, વોટ્સએપ પર ‘મને માફ કરજો’ સ્ટેટ્સ મૂકી યુવાને જીવન ટુકાવી લીધુંલગ્નના ગીતો ગવાતા હતા ત્યાંથી જ નીકળી સ્મશાનયાત્રા, વરરાજાનું હાર્ટ એટેક આવતા નીપજ્યું કરુણ મોત- ‘ઓમ શાંતિ’
સુરત(Surat): શહેર માંડવી(Mandvi)ના અરેઠ(Areth) ગામમા એક અત્યંત દુઃખદ પ્રસંગ બન્યો હતો. અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે નાચતા નાચતા હાર્ટ એટેક(Heart attack) આવતા વરરાજાનું મોત…
Trishul News Gujarati લગ્નના ગીતો ગવાતા હતા ત્યાંથી જ નીકળી સ્મશાનયાત્રા, વરરાજાનું હાર્ટ એટેક આવતા નીપજ્યું કરુણ મોત- ‘ઓમ શાંતિ’આમલી ડેમમાં ડૂબેલા મૃતકોના પરિવારને ગુજરાત સરકારે જાહેર કરી આર્થિક સહાય, મળશે આટલા લાખ રૂપિયા
સુરત(Surat): સુરત જિલ્લાના માંડવી(Mandvi) તાલુકાના દેવગીરી(Devagiri) ગામના આમલી ડેમ(Aamli Dam)માં ગત તારીખ ૧૧ જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના ૧૦ વ્યક્તિઓ અકસ્માતે ડૂબી ગયા હતા. જેમાંથી…
Trishul News Gujarati આમલી ડેમમાં ડૂબેલા મૃતકોના પરિવારને ગુજરાત સરકારે જાહેર કરી આર્થિક સહાય, મળશે આટલા લાખ રૂપિયાવારંવાર હવસનો શિકાર બનાવનાર નરાધમ બાપથી કંટાળીને દીકરીએ કર્યો આપઘાત- માંડવીની આ ઘટના હચમચાવી દેશે
માંડવી(gujarat): આજકાલ વધી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા(Shyamjikrishna Varma)ની જન્મભૂમિ માંડવી(Mandvi)માં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો એક મહિના પછી બહાર આવતાં શરમજનક ઘટનામાં…
Trishul News Gujarati વારંવાર હવસનો શિકાર બનાવનાર નરાધમ બાપથી કંટાળીને દીકરીએ કર્યો આપઘાત- માંડવીની આ ઘટના હચમચાવી દેશેમાંડવી કાર બેકાબુ થતા ઝાડ સાથે ટક્કર થતા એક વ્યક્તિનું નીપજ્યું કરુણ મોત
માંડવી(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર માંડવીમાં ગંભીર અકસ્માત સર્જાયો…
Trishul News Gujarati માંડવી કાર બેકાબુ થતા ઝાડ સાથે ટક્કર થતા એક વ્યક્તિનું નીપજ્યું કરુણ મોત“રામ રાખે તેને કોણ ચાખે”: ત્રાટક્યું મહાકાય વૃક્ષ તે છતાં થયો મહિલાનો આબાદ બચાવ- જુઓ Live વિડીયો
માંડવી, કચ્છ(ગુજરાત): ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગુજરાતીની આ કહેવત ખરેખર આ વીડિયો (Video) માં સાર્થક થતી જોવા મળે છે. આ વીડિયો છે કચ્છના (Kutch)…
Trishul News Gujarati “રામ રાખે તેને કોણ ચાખે”: ત્રાટક્યું મહાકાય વૃક્ષ તે છતાં થયો મહિલાનો આબાદ બચાવ- જુઓ Live વિડીયો