દુનિયા (world)ના દરેક દેશોમાં પોતાના ઘણા વિચિત્ર કાયદાઓ હોય છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં પણ ઘણા આવા વિચિત્ર કાયદા(Laws)…
Trishul News Gujarati News પાકિસ્તાનના પાંચ અજીબો-ગરીબ કાયદા કાનુન, જાણી આંખો પહોળી થઇ જશે આંખોpakistan
રેલો આવતા ભારતના ગુણ ગાવા લાગ્યા ‘ઇમરાન ખાન’ કહ્યું- ‘દુનિયાની કોઈ તાકાત ભારતનો વાળ વાંકી નહિ કરી શકે’
પાકિસ્તાન(Pakistan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે સંસદને પુનઃસ્થાપિત કરવા અને અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવાના સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના નિર્ણય પછી વડા પ્રધાન ઇમરાન ખાને(Prime Minister…
Trishul News Gujarati News રેલો આવતા ભારતના ગુણ ગાવા લાગ્યા ‘ઇમરાન ખાન’ કહ્યું- ‘દુનિયાની કોઈ તાકાત ભારતનો વાળ વાંકી નહિ કરી શકે’મોટા સમાચાર: થોડી જ વારમાં પ્રધાનમંત્રી આપી શકે છે રાજીનામું- સત્તા પર રાજ કરશે દેશની સેના
શું આજે પ્રધાનમંત્રી ઈમરાન ખાન(Imran Khan) પોતાની ખુરશી છોડી દેશે અને પાકિસ્તાન(Pakistan)ની કાયા પલટ થઇ જશે? આજે આ અંગે જવાબ મળવાની પૂરી સંભાવના છે કારણ…
Trishul News Gujarati News મોટા સમાચાર: થોડી જ વારમાં પ્રધાનમંત્રી આપી શકે છે રાજીનામું- સત્તા પર રાજ કરશે દેશની સેનાપાકિસ્તાનમાં વધુ એક હિંદુ યુવતીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ સાથે લગ્ન કરાવ્યા
પાકિસ્તાન (Pakistan) લઘુમતીઓ પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. ઘણા બધા વિરોધ કરવા છતાં આવા કેસોમાં કોઈ પણ સુધારો આવ્યો નથી. હિન્દુ સમુદાય (Pakistan Hindu…
Trishul News Gujarati News પાકિસ્તાનમાં વધુ એક હિંદુ યુવતીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ સાથે લગ્ન કરાવ્યાહિંદુ યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડી તો પાકિસ્તાનીએ જાહેરમાં રોડ પર કર્યું હેવાની કૃત્ય
પાકિસ્તાન (Pakistan)માં લઘુમતી હિંદુ (Hindu)ઓ પર અત્યાચાર (Atrocities)ના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા જ રહે છે. ત્યારે હવે ફરી એકવાર પાકિસ્તાનમાં સોમવારે એક 18 વર્ષની હિંદુ યુવતીને અપહરણ…
Trishul News Gujarati News હિંદુ યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડી તો પાકિસ્તાનીએ જાહેરમાં રોડ પર કર્યું હેવાની કૃત્યભારતને વળતો જવાબ આપવાના ચક્કરમાં પાકિસ્તાનનું ફૂસ્સ! લોન્ચ કરતાં જ મિસાઈલનું થયું સુરસુરિયું
પાકિસ્તાને(Pakistan) ગુરુવારે ‘મિસાઈલ પરીક્ષણ(Missile test)’ કર્યું હતું જે નિષ્ફળ ગયું હતું. હકીકતમાં, પાકિસ્તાનમાં સિંધ(Sindh)ના જામશોરો(Jamshoro)ના રહેવાસીઓએ ગુરુવારે બપોરે 12 વાગ્યે એક અજાણી વસ્તુ જોઈ. આ…
Trishul News Gujarati News ભારતને વળતો જવાબ આપવાના ચક્કરમાં પાકિસ્તાનનું ફૂસ્સ! લોન્ચ કરતાં જ મિસાઈલનું થયું સુરસુરિયુંભારતની એક મિસાઈલે પાકિસ્તાનને હચમચાવી દીધું, અમેરિકાએ આપ્યું સૌથી મોટું નિવેદન- જાણો શું કહ્યું?
આપણે સૌ જાણીએ છીએ કે, પાકિસ્તાને(Pakistan) તાજેતરમાં ભારત પર તેની એરસ્પેસનું ઉલ્લંઘન(Airspace violation) કરવાનો આરોપ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત તરફથી…
Trishul News Gujarati News ભારતની એક મિસાઈલે પાકિસ્તાનને હચમચાવી દીધું, અમેરિકાએ આપ્યું સૌથી મોટું નિવેદન- જાણો શું કહ્યું?‘ગલતી સે મિસ્ટેક હો ગઈ!’ ઇન્ડિયન આર્મીની મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી- તો ભારતે જાણો શું કહ્યું?
ભારત-પાકિસ્તાન(India-Pakistan): ભારતીય રક્ષા મંત્રાલયે(Ministry of Defense of India) સ્વીકાર્યું છે કે, 9 માર્ચે એક ભારતીય મિસાઈલ(Indian missiles) પાકિસ્તાની ક્ષેત્રમાં 124 કિમી અંદર પડી હતી. રક્ષા…
Trishul News Gujarati News ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ!’ ઇન્ડિયન આર્મીની મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી- તો ભારતે જાણો શું કહ્યું?યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ રઝળતા થયા, મદદે પહોચ્યું ભારત – યુવતીએ હાથ જોડી PM મોદીનો માન્યો આભાર
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે સતત 14 દિવસથી યુદ્ધ ચાલુ છે. રુસો-યુક્રેન યુદ્ધના(Russia-Ukraine war) કારણે ભારત(India) સહીત અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ ફસાયા હતા. મળતી…
Trishul News Gujarati News યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ રઝળતા થયા, મદદે પહોચ્યું ભારત – યુવતીએ હાથ જોડી PM મોદીનો માન્યો આભારનરાધમ પિતાએ સાત દિવસની દીકરીને ગોળીઓથી વીંધી નાખી- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે
હત્યાના કેસો અવાર-નવાર આવતા જ રહે છે. પરંતુ, પાકિસ્તાનમાં(Pakistan) બનેલ આ ઘટનાએ તો હદ જ પર કરી દીધી છે. મળતી માહિતી અનુસાર એક પિતાએ પોતાની…
Trishul News Gujarati News નરાધમ પિતાએ સાત દિવસની દીકરીને ગોળીઓથી વીંધી નાખી- કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશેયુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે અહિયાં મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ – 30 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ – જુઓ વિડીયો
પાકિસ્તાન(Pakistan): એક મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો છે. 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જિયો…
Trishul News Gujarati News યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે અહિયાં મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ – 30 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ – જુઓ વિડીયોહરિયાણાના અંકિતની દરિયાદિલી: બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીને 25 કિમી ચાલીને જીવ બચાવ્યો
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): પાકિસ્તાની અધિકારીઓ પણ યુક્રેન-રશિયા યુદ્ધમાં હરિયાણાના અંકિતના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, રશિયન હુમલા દરમિયાન અંકિતે પાકિસ્તાની યુવતીનો જીવ બચાવ્યો અને તેને…
Trishul News Gujarati News હરિયાણાના અંકિતની દરિયાદિલી: બોમ્બ ધડાકા વચ્ચે યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીને 25 કિમી ચાલીને જીવ બચાવ્યો