ઉનાળા (Summer)ની શરુવાતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, દિવસે ને દિવસે વધી રહેલા તાપમાનની જેમ જ મોંઘવારી પણ દિવસેને દિવસે વધતી જ જાય…
Trishul News Gujarati મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી, લીંબુ 300ને પાર અને મરચાના ભાવ પણ ડબલPetrol-diesel
ગુજરાતમાં CNGના ભાવમાં ભડકો- એક સાથે 6.45 રૂપિયાનો ઝીંકાયો વધારો, રિક્ષાનું ભાડું પણ વધશે
Gujarat CNG price hike: પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત વધારા બાદ હવે CNGના ભાવમાં વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે CNGના ભાવમાં 6.45નો વધારો કર્યો છે. તેમજ…
Trishul News Gujarati ગુજરાતમાં CNGના ભાવમાં ભડકો- એક સાથે 6.45 રૂપિયાનો ઝીંકાયો વધારો, રિક્ષાનું ભાડું પણ વધશેહાય રે મોંઘવારી! એક લીંબુ 10 રૂપિયાના ભાવે મળી રહ્યું છે- જાણો બીજા શાકભાજીના શું છે ભાવ
પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં ભારે વધારા બાદ હવે શાકભાજી(Vegetables Price Hike)ની વધતી મોંઘવારી(Inflation)એ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ…
Trishul News Gujarati હાય રે મોંઘવારી! એક લીંબુ 10 રૂપિયાના ભાવે મળી રહ્યું છે- જાણો બીજા શાકભાજીના શું છે ભાવપેટ્રોલ-ડીઝલ હોય કે, ગેસ-કેરોસીન હવે મળશે પાણીના ભાવે- ગુજરાતમાં થઇ એવી શોધ કે, વિશ્વભરમાં શરુ થઇ ચર્ચાઓ
ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) સ્થિત રેલવે યુનિવર્સિટી(Railway University) દ્વારા ફેંકી દેવામાં આવતા પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન બનાવવાની શોધ થતાં હવે આગામી દિવસોમાં પ્લાસ્ટિક પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) અને…
Trishul News Gujarati પેટ્રોલ-ડીઝલ હોય કે, ગેસ-કેરોસીન હવે મળશે પાણીના ભાવે- ગુજરાતમાં થઇ એવી શોધ કે, વિશ્વભરમાં શરુ થઇ ચર્ચાઓહસવું નહી રોકી શકો- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને જુઓ કેવી રીતે સરકારની મજાક ઉડાવાઈ
કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ની વધતી કિંમતોને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. એટલું જ નહીં, તેમણે યુવાનોને રોજગાર,…
Trishul News Gujarati હસવું નહી રોકી શકો- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને જુઓ કેવી રીતે સરકારની મજાક ઉડાવાઈભારતના રસ્તા પર દોડતી થશે હાઈડ્રોજન કાર- એકવાર ટાંકી ફૂલ કરાઈ લીધી તો 650 કિમી ચાલશે
દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ સતત વધી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયા છે. આવી સ્થિતિમાં લોકો પેટ્રોલ અને ડીઝલના…
Trishul News Gujarati ભારતના રસ્તા પર દોડતી થશે હાઈડ્રોજન કાર- એકવાર ટાંકી ફૂલ કરાઈ લીધી તો 650 કિમી ચાલશેહવે સાઈકલ પર આવી જઈએ તો નવાઈ નહી! આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે એટલે કે 29 માર્ચે દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની…
Trishul News Gujarati હવે સાઈકલ પર આવી જઈએ તો નવાઈ નહી! આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવઆજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- નવો ભાવ જાણીને ખાવું નહિ ભાવે
Petrol-diesel price hike: હાલમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ની વધતી કિંમતોને કારણે લોકોને રાહતની કોઈ આશા નથી. ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ કંપનીઓએ 5 દિવસમાં 4…
Trishul News Gujarati આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- નવો ભાવ જાણીને ખાવું નહિ ભાવેએક દિવસ રાહત શું મળી કે, આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો- જાણો નવો ભાવ
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) બાદ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની છૂટક કિંમતમાં ફરી એકવાર 80-80 પૈસાનો વધારો થયો છે.…
Trishul News Gujarati એક દિવસ રાહત શું મળી કે, આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો- જાણો નવો ભાવસતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- જાણો તમારા શહેરનો નવો ભાવ
દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આજે ફરી એકવાર ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-diesel price hike)માં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે.…
Trishul News Gujarati સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો- જાણો તમારા શહેરનો નવો ભાવપેટ્રોલ-ડીઝલના ભાવ પરની બ્રેક હટી, જાણો તમારા શહેરમાં કેટલો ભાવવધારો થયો
137 દિવસના વિરામ બાદ આખરે પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આજે સરકારી ઓઈલ કંપનીઓ(Oil companies)એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો કર્યો છે. આજે…
Trishul News Gujarati પેટ્રોલ-ડીઝલના ભાવ પરની બ્રેક હટી, જાણો તમારા શહેરમાં કેટલો ભાવવધારો થયોપેટ્રોલ-ડીઝલના ભાવમાં બ્લાસ્ટ- પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 75 રૂપિયાનો જંગી વધારો
વધતી જતી મોંઘવારી(Inflation)ની વચ્ચે જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની પેટાકંપનીએ પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના છૂટક ભાવમાં વધારો કર્યો છે. પાડોશી…
Trishul News Gujarati પેટ્રોલ-ડીઝલના ભાવમાં બ્લાસ્ટ- પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 75 રૂપિયાનો જંગી વધારો