વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) તેમની માતા હીરા બાના અંતિમ સંસ્કાર કર્યા પછી તરત જ કામ પર પાછા ફર્યા છે. અમદાવાદ (Ahmedabad)માં સવારે…
Trishul News Gujarati માતાના અંતિમ સંસ્કાર બાદ ગણતરીની પળોમાં જ રાજકાર્યમાં જોડાયા PM મોદી – સૌ પ્રથમ કર્યું આ મહત્વનું કામPrime Minister Narendra Modi
PM મોદીની સભામાં ટી-શર્ટ અને ટોપી માટે બાખડી પડ્યા લોકો, વિડીયો જોઈ ખખડી પડશો
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.…
Trishul News Gujarati PM મોદીની સભામાં ટી-શર્ટ અને ટોપી માટે બાખડી પડ્યા લોકો, વિડીયો જોઈ ખખડી પડશોદિલ્હીમાં બેઠા-બેઠા PM મોદીએ યુરોપમાં ચલાવી કાર, વિડીયો જોઈ કહેશો આ કેવી રીતે થયું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ શનિવારે ભારતમાં 5G મોબાઇલ સેવાઓ શરૂ કરી. આ ટેકનિકનો ઉપયોગ કરીને PM મોદીએ નવી દિલ્હીમાં બેઠા-બેઠા…
Trishul News Gujarati દિલ્હીમાં બેઠા-બેઠા PM મોદીએ યુરોપમાં ચલાવી કાર, વિડીયો જોઈ કહેશો આ કેવી રીતે થયું?116 વર્ષમાં છ વખત બદલાયો રાષ્ટ્રધ્વજ, જાણો આઝાદી પહેલાના પાંચ ભારતીય ધ્વજની અજાણી કહાની
આ વર્ષે દેશ આઝાદી(Independence)ના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આ પ્રસંગે સમગ્ર ભારત(India)માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી(Celebrating Amrit Mohotsav) કરવામાં આવી રહી છે. વડાપ્રધાન…
Trishul News Gujarati 116 વર્ષમાં છ વખત બદલાયો રાષ્ટ્રધ્વજ, જાણો આઝાદી પહેલાના પાંચ ભારતીય ધ્વજની અજાણી કહાનીઆઝાદીના અમૃત મહોત્સવે સેકંડો દેશવાસીઓને કેન્દ્ર સરકારની ઐતિહાસિક ભેટ- ૧૦ દિવસ સુધી ફ્રીમાં થશે આ કામ
હાલ સરકાર(government) દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ઐતિહાસિક સ્થળો(Historical places) જોવાના શૌખીન લોકો માટે આ સમાચાર ખુબ જ કામના…
Trishul News Gujarati આઝાદીના અમૃત મહોત્સવે સેકંડો દેશવાસીઓને કેન્દ્ર સરકારની ઐતિહાસિક ભેટ- ૧૦ દિવસ સુધી ફ્રીમાં થશે આ કામવધતી જતી મોંઘવારીને લઈને છ વર્ષની બાળકીએ લખ્યો PM મોદીને પત્ર- વાંચો શું લખ્યું…
દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી (inflation)ને કારણે સામાન્ય જનતા ખુબ જ પરેશાન થઈ રહી છે. ત્યારે આવી સ્થિતિમાં ધોરણ 1માં ભણતી છ વર્ષની બાળકીએ વડાપ્રધાન…
Trishul News Gujarati વધતી જતી મોંઘવારીને લઈને છ વર્ષની બાળકીએ લખ્યો PM મોદીને પત્ર- વાંચો શું લખ્યું…અબજો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો ‘એક્સપ્રેસ વે’ ઉદ્ઘાટનના 5માં દિવસે જ તૂટી પડ્યો- જુઓ વિડીયો
વરસાદ (rain)ને કારણે, બુંદેલખંડ એક્સપ્રેસ વે(Bundelkhand Expressway) તેના ઉદ્ઘાટનના 5 દિવસમાં જ જગ્યાએથી તૂટી ગયો. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું…
Trishul News Gujarati અબજો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો ‘એક્સપ્રેસ વે’ ઉદ્ઘાટનના 5માં દિવસે જ તૂટી પડ્યો- જુઓ વિડીયોહીરાબાના 100માં જન્મદિને PM મોદીએ માતાના પગ ધોઈને આશીર્વાદ લીધા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ શનિવારે તેમના તેમના માતા હીરાબેન મોદી (Hiraben Modi) ના જીવનના 100માં વર્ષમાં પ્રવેશતાં તેમના જન્મદિવસની ઉજવણી…
Trishul News Gujarati હીરાબાના 100માં જન્મદિને PM મોદીએ માતાના પગ ધોઈને આશીર્વાદ લીધાગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ લાવશે PM મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ, જાણો શું છે ભાજપની રણનીતિ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે (28 મે) ગુજરાત (Gujarat) ની મુલાકાતે છે. તેઓ રાજકોટ (Rajkot) ના આટકોટ (Atkot) માં નવનિર્મિત માતુશ્રી કેડીપી…
Trishul News Gujarati ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ લાવશે PM મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ, જાણો શું છે ભાજપની રણનીતિ?બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા ભાવુક થયા PM મોદી- જુઓ વિડીયો
હાલ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 3 દિવસ સુધી ગુજરાત (Gujarat)માં પ્રવાસ કરવાના છે. તેઓ ગઈ કાલથી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.…
Trishul News Gujarati બનાસકાંઠાની બહેનોએ ઓવારણાં લેતા ભાવુક થયા PM મોદી- જુઓ વિડીયોશ્રીકાશી વિશ્વનાથમાં ખુલ્લા હાથે થયો ધનાભિષેક, તૂટ્યા તમામ રેકોર્ડ- એક દિવસની આવક જોઈ આંખો પહોળી થઇ જશે
વારાણસી (Varanasi)માં આવેલ હિંદુ ધર્મનું જાણીતું મંદિર(The famous temple of Hinduism) શ્રીકાશી વિશ્વનાથ(Srikashi Vishwanath) ધામ બન્યા બાદ બાબાના દરબારમાં ધનની વર્ષા થઈ રહી છે અને…
Trishul News Gujarati શ્રીકાશી વિશ્વનાથમાં ખુલ્લા હાથે થયો ધનાભિષેક, તૂટ્યા તમામ રેકોર્ડ- એક દિવસની આવક જોઈ આંખો પહોળી થઇ જશેPM મોદીનો ગુજરાતમાં ભવ્ય શંખનાદ- શું હશે આગળનું મિશન?
કોરોનાકાળ(Coronal period) દરમિયાન બધું જ વેરવિખેર થઈ ગયું હતું. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra…
Trishul News Gujarati PM મોદીનો ગુજરાતમાં ભવ્ય શંખનાદ- શું હશે આગળનું મિશન?