ગુજરાતીઓ માટે હજુ બે દિવસ ભારે; આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર

Rain Forecast in Gujarat: ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ…

Trishul News Gujarati ગુજરાતીઓ માટે હજુ બે દિવસ ભારે; આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર

અગામી 7 દિવસ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા; બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી

Rain Forecast in Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસે…

Trishul News Gujarati અગામી 7 દિવસ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા; બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં વરસાદ ભુક્કા બોલાવશે: હવામાન વિભાગે અગામી બે દિવસ આ જીલ્લાઓમાં ભારે વરસાદની કરી આગાહી

Rain Forecast In Gujarat: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ઘણા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે આવનાર 3 કલાકને લઇ…

Trishul News Gujarati સૌરાષ્ટ્રમાં વરસાદ ભુક્કા બોલાવશે: હવામાન વિભાગે અગામી બે દિવસ આ જીલ્લાઓમાં ભારે વરસાદની કરી આગાહી

અંબાલાલ પટેલની નવી મોટી આગાહી- વીજળીના કડાકા ભડાકા સાથે જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ambalal Patel’s prediction in Gujarat: ગુજરાતમાં ઘણા સમયથી વરસાદે આરામ લેતા ખેડૂતો હવે મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કારણ કે મગફળી, કપાસ, સહિતના પાકમાં…

Trishul News Gujarati અંબાલાલ પટેલની નવી મોટી આગાહી- વીજળીના કડાકા ભડાકા સાથે જાણો ક્યાં ખાબકશે વરસાદ

અંબાલાલ પટેલની ‘અતિભારે’ આગાહી: ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં આવશે પરિવર્તન, અનેક વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

Ambalal Patel rain forecast: રાજ્યભરમાં મેઘરાજાએ થોડા દિવસથી આરામ લીધો છે. અત્યારે હવે ફરી એક વખત વરસાદના ચોથા રાઉન્ડને લઈને વરસાદની આગાહી કરવામાં આવી રહી…

Trishul News Gujarati અંબાલાલ પટેલની ‘અતિભારે’ આગાહી: ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં આવશે પરિવર્તન, અનેક વિસ્તારોને ધમરોળશે મેઘરાજા

તહેવારોની મજા બગાડશે મેઘરાજા: ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં પડશે વરસાદ

Prediction of Ambalal Patel in Gujarat: થોડા દિવસના આરામ પછી ફરી એક વખત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને એક…

Trishul News Gujarati તહેવારોની મજા બગાડશે મેઘરાજા: ગ્રહોના બદલાવને પગલે આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં પડશે વરસાદ

ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: ઓગસ્ટમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel rain forecast in gujarat: ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. કેટલાક શહેરોમાંતો મેઘતાંડવ જોવા મળ્યુ તો કેટલાક શહેરોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે…

Trishul News Gujarati ગુજરાતભરમાં બારે મેઘ થશે ખાંગા: ઓગસ્ટમાં મેઘરાજા બતાવશે રૌદ્રસ્વરૂપ- અંબાલાલ પટેલની મોટી આગાહી

આશ્લેષા નક્ષત્રમાં વરસાદ સર્જશે તારાજી- અંબાલાલની ‘ભારે’ આગાહી, આ તારીખોમાં વરસાદ ભૂકકા કાઢશે

Ambalal Patel Rain Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ આજે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ…

Trishul News Gujarati આશ્લેષા નક્ષત્રમાં વરસાદ સર્જશે તારાજી- અંબાલાલની ‘ભારે’ આગાહી, આ તારીખોમાં વરસાદ ભૂકકા કાઢશે

ચોમાસાના ચોથા રાઉન્ડ માટે રહો તૈયાર, હવે આ જિલ્લાઓનો ધમરોળશે મેઘરાજા- અંબાલાલ પટેલની વધુ એક આગાહી

Ambalal Patel Rain Forecast: આ વર્ષ જાણે એમ બેઠું છે કે વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતું.જયારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો…

Trishul News Gujarati ચોમાસાના ચોથા રાઉન્ડ માટે રહો તૈયાર, હવે આ જિલ્લાઓનો ધમરોળશે મેઘરાજા- અંબાલાલ પટેલની વધુ એક આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી- ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ ખાબકશે વરસાદ

Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (Gujarat Meteorological Department) દ્વારા ફરી…

Trishul News Gujarati હવામાન વિભાગની મોટી આગાહી- ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ ખાબકશે વરસાદ

અચાનક જ પલટાયું ગુજરાતનું વાતાવરણ- બુધ, ગુરુ અને શુક્રવારે જાણો ક્યાં કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ

Rain Forecast in Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી (Mawtha forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના અપડેટ મુજબ, આજથી 3…

Trishul News Gujarati અચાનક જ પલટાયું ગુજરાતનું વાતાવરણ- બુધ, ગુરુ અને શુક્રવારે જાણો ક્યાં કડાકા ભડાકા સાથે ખાબકશે વરસાદ