ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ(Aligarh) જિલ્લામાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત(accident) થયો હતો. વરસાદ (rain)ના કારણે નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતાં સાત બાળકો કાટમાળ નીચે…
Trishul News Gujarati News નિર્માણ પામી રહેલા મકાનની દીવાલ ધરાસાયી થતા સાત બાળકો કાટમાળમાં દટાયાrain
બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં ઘૂસ્યું વરસાદી પાણી- લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ અને રોકડ… -જુઓ વિડીયો
વડોદરા (Vadodara)માં વિરામ બાદ ફરી રવિવારે દોઢ ઇંચ વરસાદ(rain) ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી…
Trishul News Gujarati News બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં ઘૂસ્યું વરસાદી પાણી- લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ અને રોકડ… -જુઓ વિડીયોઅબજો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો ‘એક્સપ્રેસ વે’ ઉદ્ઘાટનના 5માં દિવસે જ તૂટી પડ્યો- જુઓ વિડીયો
વરસાદ (rain)ને કારણે, બુંદેલખંડ એક્સપ્રેસ વે(Bundelkhand Expressway) તેના ઉદ્ઘાટનના 5 દિવસમાં જ જગ્યાએથી તૂટી ગયો. અબજો રૂપિયા પાણીની જેમ વહાવીને બનાવવામાં આવેલ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું…
Trishul News Gujarati News અબજો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો ‘એક્સપ્રેસ વે’ ઉદ્ઘાટનના 5માં દિવસે જ તૂટી પડ્યો- જુઓ વિડીયોમેઘ મહેર બાદ ‘સ્વિઝરલેન્ડ’ બન્યું સાપુતારા-આહવા, ડ્રોન નજરે માણો ડાંગનાં નયનરમ્ય દૃશ્યો
વરસાદ (rain)ને કારણે ડાંગ(Dang) જીલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં અનેક ધોધ આવ્યાં છે જે પૈકીના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર…
Trishul News Gujarati News મેઘ મહેર બાદ ‘સ્વિઝરલેન્ડ’ બન્યું સાપુતારા-આહવા, ડ્રોન નજરે માણો ડાંગનાં નયનરમ્ય દૃશ્યોચાલુ રીક્ષા પર ધરાશાઈ થયું વિશાલ પીપળાનું ઝાડ- યુવતી સહીત ત્રણ લોકો મોતને ભેટ્યા – ‘ઓમ શાંતિ’
હાલ ગુજરાત (Gujarat)માં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વરસાદ (Rain)ને કારણે ઘણી બધી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. ત્યારે વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી…
Trishul News Gujarati News ચાલુ રીક્ષા પર ધરાશાઈ થયું વિશાલ પીપળાનું ઝાડ- યુવતી સહીત ત્રણ લોકો મોતને ભેટ્યા – ‘ઓમ શાંતિ’ડાંગમાં મેઘરાજાની જમાવટ! સર્જાયા નયનરમણીય દ્રશ્યો, જુઓ સોળે કળાએ ખીલી ઉઠેલા ધોધનો વિડીઓ
હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા દક્ષિણ ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડાંગ(Dang)…
Trishul News Gujarati News ડાંગમાં મેઘરાજાની જમાવટ! સર્જાયા નયનરમણીય દ્રશ્યો, જુઓ સોળે કળાએ ખીલી ઉઠેલા ધોધનો વિડીઓજુલાઈમાં મેઘરાજાની જમાવટ! 24 કલાકમાં 169 તાલુકામાં મન મુકીને વરસ્યો વરસાદ- જાણો સૌથી વધુ ક્યાં પડ્યો?
ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લાં એક-બે દિવસથી સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસાદ(Rain) મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે ભુક્કા…
Trishul News Gujarati News જુલાઈમાં મેઘરાજાની જમાવટ! 24 કલાકમાં 169 તાલુકામાં મન મુકીને વરસ્યો વરસાદ- જાણો સૌથી વધુ ક્યાં પડ્યો?ગીર સોમનાથમાં ફાટ્યું આભ… આ જિલ્લાઓમાં આખીઆખી રાત વરસાદ ખાબકતા બેટમાં ફેરવાયાં ગામ અને ખેતરો
હવે દરેક જગ્યાએ જબરદસ્ત વરસાદ(Rain) જોવા મળી રહ્યો છે. એવામાં ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લામાં આભ ફાટ્યું છે. આ જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય…
Trishul News Gujarati News ગીર સોમનાથમાં ફાટ્યું આભ… આ જિલ્લાઓમાં આખીઆખી રાત વરસાદ ખાબકતા બેટમાં ફેરવાયાં ગામ અને ખેતરોછેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યો
અમદાવાદ(Ahmedabad): હવે વરસાદ (Rain)ની જબરદસ્ત બેટિંગ શરુ થઈ ચુકી છે. ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં…
Trishul News Gujarati News છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ- જાણો ક્યા સૌથી વધુ અને ક્યા હજુ છાંટોય નથી પડ્યોભૂસ્ખલનમાં દેશના કેટલાય જવાનો દટાયા, સાતના મૃતદેહ મળ્યા ‘ઓમ શાંતિ’
બુધવારે રાત્રે અવિરત વરસાદ (Rain)ને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુર (Manipur)માં ભૂસ્ખલન (Landslides)થી સામાન્ય લોકોની સાથે કેટલાક પ્રાદેશિક સૈન્ય (Army)ના જવાનોને પણ અસર થઈ હતી. આ…
Trishul News Gujarati News ભૂસ્ખલનમાં દેશના કેટલાય જવાનો દટાયા, સાતના મૃતદેહ મળ્યા ‘ઓમ શાંતિ’હવામાન વિભાગની આગાહી જાણી લો- સતત 4 દિવસ સુધી આ વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસશે
ગુજરાત(Gujarat): આજે રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ(Rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે.…
Trishul News Gujarati News હવામાન વિભાગની આગાહી જાણી લો- સતત 4 દિવસ સુધી આ વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસશેસૌરાષ્ટ્રના આ ગામોમાં વરસાદ સાથે વંટોળીયા આવતા આકાશમાં અનેરા દ્રશ્યો સર્જાયા – જુઓ વિડીઓ
હવે કાળઝાળ ગરમી (Heat)થી લોકોને રાહત મળી છે, કારણ કે ચોમાસા (Monsoon)નું આગમન થઈ ચુક્યું છે. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ(Rain) પણ પડી રહ્યો છે. જેના…
Trishul News Gujarati News સૌરાષ્ટ્રના આ ગામોમાં વરસાદ સાથે વંટોળીયા આવતા આકાશમાં અનેરા દ્રશ્યો સર્જાયા – જુઓ વિડીઓ