રાજસ્થાન(Rajasthan): પાણીની બોટલ ન આપવાના કારણે એક બદમાશોએ દુકાનદાર પર એક પછી એક ગોળીબાર કર્યો હતો. દુકાનદારે ઝૂકી જતાં ગોળી કાઉન્ટર પર વાગી. રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)ના…
Trishul News Gujarati News પાણીની બોટલ ન આપવા બદલ યુવકે કર્યું ફાયરિંગ: દુકાનદારના માથા પર પિસ્તોલ તાકી અને… – જુઓ વિડીયોrajasthan
લગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાય
રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh)માં એક યુવતી પર એક મહિનામાં ત્રણ વખત લગ્ન કરીને વરને લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો છે. દુલ્હન અને તેનો સાથી એટલા હોશિયાર છે કે,…
Trishul News Gujarati News લગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાયઆકાશમાં દેખાયો અદ્ભુત નજારો: ખરતા તારાની જેમ પડતા અગ્નગોળા કેમેરામાં થયા કેદ, લોકોમાં સર્જાયું કુતુહલ
રાજસ્થાન(Rajasthan)માં પાકિસ્તાન(Pakistan) સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બુધવારે રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જોરદાર ધડાકા સાથે જોવા મળેલ લાઈટના કારણે સનસનાટી…
Trishul News Gujarati News આકાશમાં દેખાયો અદ્ભુત નજારો: ખરતા તારાની જેમ પડતા અગ્નગોળા કેમેરામાં થયા કેદ, લોકોમાં સર્જાયું કુતુહલહવેથી લગ્નમાં ઘોડી પર નહિ આવી શકે વરરાજો, ડીજે પર પણ પ્રતિબંધ- નિયમ તોડ્યો તો થશે દંડ
રાજસ્થાન(Rajasthan)ના મારવાડ(Marwad) વિસ્તારના પાલી જિલ્લામાં જાટ સમુદાય(Jat community) પંચ ખેડાની બેઠકમાં લગ્ન સમારોહમાં સામાજિક સમાનતા જળવાઈ રહે તે વાતને ધ્યાનમાં રાખીને ઘણા મોટા નિર્ણયો લેવામાં…
Trishul News Gujarati News હવેથી લગ્નમાં ઘોડી પર નહિ આવી શકે વરરાજો, ડીજે પર પણ પ્રતિબંધ- નિયમ તોડ્યો તો થશે દંડલોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને આપ્યું દર્દનાક મોત- જુઓ અકસ્માતનો LIVE વિડીયો
માર્ગો પર પુરપાટ ઝડપે દોડતા વાહનો મોતની જેમ દોડી રહ્યા છે. રાજસ્થાન(Rajasthan)માં આવા વાહનોના કારણે સતત અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા…
Trishul News Gujarati News લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને આપ્યું દર્દનાક મોત- જુઓ અકસ્માતનો LIVE વિડીયોઘરે ૨૦૦ મહેમાન રાહ જોતા હતા ને, દીકરાના જન્મદિનનો સામાન લેવા ગયેલા પિતાને ભરખી ગયો કાળ- જુઓ મોતનો LIVE વિડીયો
અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દરરોજ ન જાણે કેટલાય લોકોના અકસ્માતને કારણે અકાળે મૃત્યુ થતા હોય છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતના…
Trishul News Gujarati News ઘરે ૨૦૦ મહેમાન રાહ જોતા હતા ને, દીકરાના જન્મદિનનો સામાન લેવા ગયેલા પિતાને ભરખી ગયો કાળ- જુઓ મોતનો LIVE વિડીયોકાળજું કંપાવી દેતી ઘટના- દર્દનાક અકસ્માતમાં બંને પગ કપાતા તડપતો રહ્યો શખ્સ અને પછી…
રાજસ્થાન(Rajasthan)ના બાડમેર(Barmer) જિલ્લાના ધોરીમન્ના(Dhorimanna) પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે 68 પર મીઠીની બહારના વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે પાછળથી આવી રહેલી એક ટ્રકે રસ્તાની બાજુમાં પાર્ક…
Trishul News Gujarati News કાળજું કંપાવી દેતી ઘટના- દર્દનાક અકસ્માતમાં બંને પગ કપાતા તડપતો રહ્યો શખ્સ અને પછી…અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવત
સેનાની ભરતીની નવી યોજના અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધમાં UP-બિહાર અને રાજસ્થાન(Rajasthan)માં ચોથા દિવસે પણ હિંસક પ્રદર્શનો થયા. બિહાર(Bihar)માં અત્યાર સુધીમાં 700 કરોડથી વધુની સંપત્તિને નુકસાન…
Trishul News Gujarati News અગ્નિપથની આગમાં અધધ.. આટલા કરોડથી વધારેની સંપતિ ફૂંકી મારી- હજુ પણ વિરોધ પ્રદર્શનો યથાવતઅંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…
અંધશ્રદ્ધાના નામે બાળકો પર ક્રૂરતાના કિસ્સાઓ વધી રહ્યા છે. સારવારના નામે મૃત બાળકોને જીવિત કરવા માટે બાળકોને ડેમ બાંધીને મીઠું ઢાંકી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ…
Trishul News Gujarati News અંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…રાતોરાત ૩૦ ટકા અમદાવાદીઓના લાઇસન્સ RTO એ કર્યા રદ- જાણો એવું તો શું કારણ હતું?
અમદાવાદ(Ahmedabad): ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard drinks)ની મજા માણવા માટે રાજસ્થાન (Rajasthan)ના ગોવા(Goa), ઉદયપુર(Udaipur) અને માઉન્ટ આબુ(Mount Abu) જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે…
Trishul News Gujarati News રાતોરાત ૩૦ ટકા અમદાવાદીઓના લાઇસન્સ RTO એ કર્યા રદ- જાણો એવું તો શું કારણ હતું?પાટીદાર બાદ હવે આ સમાજ 12% અનામતની માંગ સાથે ઉતર્યો આંદોલન પર- દુર દુરથી લોકો થઇ રહ્યા છે એકઠા
રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur) જિલ્લાના હંતરા(Hantara) ગામ પાસે જયપુર આગ્રા નેશનલ હાઈવે(Jaipur Agra National Highway) પર 12% અનામતની માંગ સાથે સૈની સમાજ(Saini Community)દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું…
Trishul News Gujarati News પાટીદાર બાદ હવે આ સમાજ 12% અનામતની માંગ સાથે ઉતર્યો આંદોલન પર- દુર દુરથી લોકો થઇ રહ્યા છે એકઠાગમ્ખવાર અકસ્માતથી લોહીથી લથપથ થયો રોડ- ઘરે પરત ફરી રહેલા પરિવારને થયો કાળનો ભેટો- ‘ઓમ શાંતિ’
રાજસ્થાન(Rajasthan)ના ડુંગરપુર(Dungarpur)માં એક ઝડપી ક્રૂઝર જીપે બાઇક સવાર દંપતી અને તેમના પુત્રને કચડી નાખ્યા હતા. આ અકસ્માત(Accident)માં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જીપનો કચ્ચરઘાણ…
Trishul News Gujarati News ગમ્ખવાર અકસ્માતથી લોહીથી લથપથ થયો રોડ- ઘરે પરત ફરી રહેલા પરિવારને થયો કાળનો ભેટો- ‘ઓમ શાંતિ’