Rajkot Stunt Video: સ્ટંટ કરતા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોઈ છે.જેમાં અમુક વાર બાઈક પર જતા ઇસમો છુટા હાથે બાઈક હંકારતા હોઈ છે,જેમાં…
Trishul News Gujarati News 6 યુવાનોએ એક બાઇક પર ચઢીને કર્યા ખતરનાક સ્ટંટ- રાજકોટનો જોખમી સ્ટંટનો વિડીયો થયો વાયરલrajkot
રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોત
Rajkot News: રાજકોટના ઉપલેટાના(Rajkot News) ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.…
Trishul News Gujarati News રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોતરાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજૂરને લાગ્યો વીજશોક- એકનું ઘટનાસ્થળે જ મોત
laborer died due to electrocution in Rajkot: રાજકોટમાં અફરાતફરી મચી જાય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. જેમાં શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા ગોકુલનગર…
Trishul News Gujarati News રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજૂરને લાગ્યો વીજશોક- એકનું ઘટનાસ્થળે જ મોત‘સાંભળેલું સાકાર થયું’ ગુજરાતમાં સૌપ્રથમ વાર ડ્રોન દ્વારા 40 કિમી દુર દવા પહોચી
Emergency medicine delivered by drone in Rajkot: ઘણીવાર મોટા ઓપરેશનમાં અથવા તો સર્જરીમાં અમુક ઇમરજન્સી દવાઓની જરૂર પડતી હોઈ છે.તો ક્યારેક અમુક કેસમાં તે પ્રકારની…
Trishul News Gujarati News ‘સાંભળેલું સાકાર થયું’ ગુજરાતમાં સૌપ્રથમ વાર ડ્રોન દ્વારા 40 કિમી દુર દવા પહોચી‘બાપુ’ની શાહી સવારી, રવિન્દ્ર જાડેજાની બળદ ગાડામાં અનોખી સવારીનો વિડીયો થયો વાયરલ
Ravindra Jadeja: ભારતના સ્ટાર ઓલરાઉન્ડર, જે દક્ષિણ આફ્રિકાના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક જીતમાં ભારતની પ્લેઈંગ 11નો ભાગ હતા, તે સ્વદેશ પરત…
Trishul News Gujarati News ‘બાપુ’ની શાહી સવારી, રવિન્દ્ર જાડેજાની બળદ ગાડામાં અનોખી સવારીનો વિડીયો થયો વાયરલબે મુખવાળા મેલડી માતાજીના પરચા છે અપરંપાર- તેના દર્શન માત્રથી પૂરી થશે તમામ મનોકામનાઓ
Rajkot Meldi Mataji: આજે આપણાં સુરાષ્ટ્રમા વિવિધ પ્રકારના લોકો વસવાટ કરે છે.જેમની શ્રદ્ધા અનેક પુરાણો મંદિરો સાથે જોડાયેલી હોઈ છે ત્યારે આજે અમે તમને રાજકોટમાં…
Trishul News Gujarati News બે મુખવાળા મેલડી માતાજીના પરચા છે અપરંપાર- તેના દર્શન માત્રથી પૂરી થશે તમામ મનોકામનાઓરાજકોટમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી ટીકડા ખાઇ ટૂંકાવી જિંદગી- દહેજને લઈને મેણાંટોણાં મારી કરતા હતા હેરાન
Wife dies due to torture by in-laws in Rajkot: રાજકોટમાં પરિણીતાએ ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં…
Trishul News Gujarati News રાજકોટમાં સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી ટીકડા ખાઇ ટૂંકાવી જિંદગી- દહેજને લઈને મેણાંટોણાં મારી કરતા હતા હેરાનરાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું આજી ડેમમાં ડૂબવાથી મોત- મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો થયો વાઈરલ
Rajkot Ajidam Accident: ગણપતિ વિસર્જન વખતે તંત્રએ નક્કી કરેલા ધારાધોરણનું પાલન નહીં કરીને પોતાની જાતે જ ઊંડા પાણીમાં જઇ ગણપતિનું વિસર્જન કરવાની ઘેલછા અગાઉ અનેક…
Trishul News Gujarati News રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન મામા-ભાણેજનું આજી ડેમમાં ડૂબવાથી મોત- મૃત્યુ પહેલાનો અંતિમ વીડિયો થયો વાઈરલચોધાર આંસુએ રડી પડ્યો રાજકોટનો પરિવાર: યુવકને CCTV કેમેરાના કેબલમાંથી કરંટ લાગતાં ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું
Rajkot youth dies of electrocution: હાલ રાજ્યભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. મંગળવારે ગણેશ ચતુર્થીના અનુસંધાને ગામેગામ ગણપતિ સ્થાપનની જોરદાર તૈયારી ચાલી રહી હતી.…
Trishul News Gujarati News ચોધાર આંસુએ રડી પડ્યો રાજકોટનો પરિવાર: યુવકને CCTV કેમેરાના કેબલમાંથી કરંટ લાગતાં ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડુંહાર્ટ એટેકએ લીધો વધુ એક યુવકનો ભોગ- રાજકોટમાં કારખાનામાં કામ કરતા યુવકને 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળ
One more died of heart attack in rajkot: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ…
Trishul News Gujarati News હાર્ટ એટેકએ લીધો વધુ એક યુવકનો ભોગ- રાજકોટમાં કારખાનામાં કામ કરતા યુવકને 2 સેકન્ડમાં જ આંબી ગયો કાળરાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ-એટેકથી મોત, લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ
Trustee of Khodaldham dies of heart attack: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટએટેકના પ્રમાણમાં ચોંકાવનારો વધારો થયો છે. રાજકોટમાં ખોડલધામના 46 વર્ષના ટ્રસ્ટી કલ્પેશ તંતી…
Trishul News Gujarati News રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ-એટેકથી મોત, લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ‘ફ્યુચર તો મારું છે ને તેથી… સોરી સોરી…’ લખીને યુવતીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચીને તમે પણ રડી પડશો
18-year-old student commits dies: હાલ રાજ્યમાં વિધાર્થીઓના આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કારણ માત્ર એટલું હોય છે કે તેમને ગમતું કાર્ય ન થતું એટલે…
Trishul News Gujarati News ‘ફ્યુચર તો મારું છે ને તેથી… સોરી સોરી…’ લખીને યુવતીએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન- સુસાઈડ નોટ વાંચીને તમે પણ રડી પડશો