Ukraine- Russia War: યુક્રેને ફરી એકવાર રશિયન શહેરો પર હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે યુક્રેન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.…
Trishul News Gujarati News યુક્રેને રશિયા પર છોડી એક પછી એક 26 ડ્રોન મિસાઈલ, વિડીયોમાં જુઓ તબાહીનું મંજરRussia Ukraine War
યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને લઈ મુંજવણમાં મુકાયો પરિવાર…
Hemil Mangukiya: રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના રહેવાસી યુવકનું મોત થયું છે તો બીજી તરફ તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચે તે માટે પરિવારજનો ચિંતિત હતા. પરિવારજનોના…
Trishul News Gujarati News યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોતને ભેટેલા યુવકના મૃતદેહને લઈ મુંજવણમાં મુકાયો પરિવાર…‘જલ્દીથી જલ્દી ભારતીયો યુક્રેન છોડી દો…’ ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર- જાણો શું કહ્યું?
રશિયા અને યુક્રેન(Russia-Ukraine War) વચ્ચે છેલ્લા 8 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર તેના હુમલા તેજ કર્યા છે. આવી સ્થિતિમાં…
Trishul News Gujarati News ‘જલ્દીથી જલ્દી ભારતીયો યુક્રેન છોડી દો…’ ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર- જાણો શું કહ્યું?હજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયો
ઘણા સમય સુધી ચાલેલું રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)નો હજુ સંપૂર્ણ અંત આવ્યો નથી, ત્યાં ફરી અઝરબૈજાન(Azerbaijan) અને આર્મેનિયન(Armenian) વચ્ચે ધમાસાણ યુદ્ધ(war) શરૂ થઈ ગયું છે.…
Trishul News Gujarati News હજુ તો રશિયા-યુક્રેનનું યુદ્ધ થમ્યું નથી ત્યાં આ બે દેશ વચ્ચે શરુ થયું ધમાસાણ યુદ્ધ – જુઓ બોમ્બમારાનો LIVE વિડીયોઅમેરિકાના આ એક નિર્ણયે સુરતના હીરા ઉદ્યોગની પથારી ફેરવી નાખી
રશિયા-યુક્રેન(Russia-Ukraine war) વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેના કારણે સમગ્ર વિશ્વને આર્થિક સમસ્યાઓ આવી રહી છે. ખાસ કરીને ભારત (India)ના હીરા ઉદ્યોગ(Diamond…
Trishul News Gujarati News અમેરિકાના આ એક નિર્ણયે સુરતના હીરા ઉદ્યોગની પથારી ફેરવી નાખીરશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આવ્યા મોટા સમાચાર- રશિયાએ જર્મનીને ધમકી આપતા કહી દીધું કે…
Russia-Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે ઘણા સમયથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ જર્મની(Germany)ને ધમકી આપી છે કે, યુક્રેનને મદદ ન કરે નહીં તો…
Trishul News Gujarati News રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આવ્યા મોટા સમાચાર- રશિયાએ જર્મનીને ધમકી આપતા કહી દીધું કે…દુનિયાનો સૌથી મોંઘો LPG ગેસ સિલિન્ડર ભારતમાં! જાણો પેટ્રોલ-ડીઝલમાં ક્યાં નંબરે છે ભારત?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Russia-Ukraine war)ની અસર ભારતમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) હોય, ખાણી-પીણી હોય કે પછી LPG, તમામના ભાવ વધારાથી સામાન્ય…
Trishul News Gujarati News દુનિયાનો સૌથી મોંઘો LPG ગેસ સિલિન્ડર ભારતમાં! જાણો પેટ્રોલ-ડીઝલમાં ક્યાં નંબરે છે ભારત?હવે તો ઘર બનાવવું પણ મોંઘુ થશે! ઈંટ, સરિયા અને સિમેન્ટના ભાવમાં થયો ધરખમ વધારો
એક છે કોરોના (Corona)ના નિયંત્રણો. અને એક રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war). જેના કારણે બજારમાં દરેક ચીજવસ્તુના ભાવ વધી રહ્યા છે. આ સાથે મકાનો બનાવવા સંબંધિત સામગ્રીના…
Trishul News Gujarati News હવે તો ઘર બનાવવું પણ મોંઘુ થશે! ઈંટ, સરિયા અને સિમેન્ટના ભાવમાં થયો ધરખમ વધારોઆ તારીખે પૂરું થશે રશિયા-યુક્રેનનું યુદ્ધ! યુક્રેને કરેલા દાવાથી દુનિયાભરમાં મચ્યો ખળભળાટ
રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ(Russia-Ukraine war) શરૂ થયાને 30 દિવસ થઈ ગયા છે. જો કે, હજુ સુધી બંને પક્ષો યુદ્ધને રોકવા માટે કોઈ…
Trishul News Gujarati News આ તારીખે પૂરું થશે રશિયા-યુક્રેનનું યુદ્ધ! યુક્રેને કરેલા દાવાથી દુનિયાભરમાં મચ્યો ખળભળાટયુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર- સરકારે લીધો મોટો નિર્ણય
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે મેડિકલનો અભ્યાસ(study of medicine) કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. કોઈને ખબર નથી કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે…
Trishul News Gujarati News યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર- સરકારે લીધો મોટો નિર્ણયસોશીયલ મીડિયા પર કેટલી નિર્ભર છે આજની યુવા પેઢી? આ યુવતીની આપવીતી સાંભળી રુવાડા ઉભા થઇ જશે
રશિયા-યુક્રેન યુધ્ધને(Russia-Ukraine war) કારણે થોડા સમયથી રશિયામાં(Russia) ઈન્સ્ટાગ્રામ(Instagram) બ્લોક(Block) કરી દેવામાં આવ્યું છે કારણ કે, રશિયાનો આરોપ છે કે આ એપનો ઉપયોગ તેના સૈનિકો સામે…
Trishul News Gujarati News સોશીયલ મીડિયા પર કેટલી નિર્ભર છે આજની યુવા પેઢી? આ યુવતીની આપવીતી સાંભળી રુવાડા ઉભા થઇ જશેકોણ છે આ 24 વર્ષીય ભારતીય મહિલા જે, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન 800 વિદ્યાર્થીઓના જીવ બચાવી ભારત લાવી
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war) વચ્ચે એક સમય એવો હતો, જ્યારે બધું સમાપ્ત થઈ ગયું હોય તેવું લાગતું હતું. ત્યાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે? શું…
Trishul News Gujarati News કોણ છે આ 24 વર્ષીય ભારતીય મહિલા જે, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન 800 વિદ્યાર્થીઓના જીવ બચાવી ભારત લાવી