ગુજરાત(Gujarat): સુરત પોલીસ(Surat Police) દ્વારા એક નવી અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા “ભવિષ્ય” કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સુરત પોલીસના…
Trishul News Gujarati News ગૃહમંત્રીની પોલીસ અધિકારીઓને ટકોર, નાગરિકો સાથે સભ્યતાથી વર્તન કરજો, નહિતર…Surat police
વિડીયો: ગાડીઓ રોકવા માણસો ઘટ્યા તો પ્રાઇવેટ ઉઘરાણીવાળા ‘વચેટિયા’ રાખવા લાગ્યા સુરત પોલીસના અધિકારીઓ
વધુ એકવાર સુરત ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) વિવાદોના જાળામાં ફસાઈ છે. આ પહેલા પણ સુરત ટ્રાફિક પોલીસની ઘણી ઘટનાનો સામે આવી હતી. હમણાં થોડા…
Trishul News Gujarati News વિડીયો: ગાડીઓ રોકવા માણસો ઘટ્યા તો પ્રાઇવેટ ઉઘરાણીવાળા ‘વચેટિયા’ રાખવા લાગ્યા સુરત પોલીસના અધિકારીઓપોલીસની SHE ટીમના માર્ગદર્શનને કારણે ત્રણ રાત દુષ્કર્મ કરનાર હવસખોરને 13 વર્ષની બાળકીએ જેલભેગો કરાવ્યો
સુરત(Surat): શહેરના રાંદેર(Rander)માં આવેલ ઉગત કેનાલ રોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારે સગીર દીકરીને પાડોશીના ભરોસે મુકી જવાનું પરિણામ ખુબ જ ગંભીર આવ્યું છે. પ્રાપ્ત માહિતી…
Trishul News Gujarati News પોલીસની SHE ટીમના માર્ગદર્શનને કારણે ત્રણ રાત દુષ્કર્મ કરનાર હવસખોરને 13 વર્ષની બાળકીએ જેલભેગો કરાવ્યોપોલીસ અને મળતિયાઓ વગર યુનિફોર્મએ વહેલી સવારે ઉઘરાવતા હપ્તા, એડવોકેટ મેહુલ બોઘરાએ રેડ કરતા ઊભી પૂંછડીએ ભાગ્યા
સુરત(Surat): પોલીસને કાયદારૂપે મળેલી મળેલી સત્તાઓની રૂએ રસ્તા ઉપર લારી લઈ ઉભા રહેતા વ્યકિત લઈને પોલીસ સ્ટેશનના પગથીયા ચડનાર મોટા ભાગના લોકો પાસેથી પૈસા પડાવવામાં…
Trishul News Gujarati News પોલીસ અને મળતિયાઓ વગર યુનિફોર્મએ વહેલી સવારે ઉઘરાવતા હપ્તા, એડવોકેટ મેહુલ બોઘરાએ રેડ કરતા ઊભી પૂંછડીએ ભાગ્યાઘરમાં ઘુસી વેપારીને પીવડાવ્યો દારુ અને કેસની બીક બતાવી કર્યો તોડ- સુરતની મહિલા PSI અને 2 મળતિયા કોન્સ્ટેબલ થયા ઘર ભેગા
સુરત(Surat): રાજકોટ પોલીસની જેમ હવે સુરત પોલીસ(Surat Police) પણ તોડ કરી રહી છે. ત્યારે હવે સુરતના ઉમરા પોલીસ(Umra police)ના બે કોન્સ્ટેબલ અને એક PSI ઘરમાં…
Trishul News Gujarati News ઘરમાં ઘુસી વેપારીને પીવડાવ્યો દારુ અને કેસની બીક બતાવી કર્યો તોડ- સુરતની મહિલા PSI અને 2 મળતિયા કોન્સ્ટેબલ થયા ઘર ભેગાTrishul News ના સૂચનને ધ્યાને લેતી સુરત પોલીસ- શાળામાં ભણતા વિદ્યાર્થીની તલાશીમાં સ્કૂલબેગમાંથી મળ્યો છરો અને તમંચો
ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) હત્યાકાંડ બાદ સુરત પોલીસે (Surat Police) સતર્કતા દાખવીને સમાજમાંથી અલગ-અલગ સૂચનો અને માર્ગદર્શન માંગ્યા હતા, જેમાં સામાજિક આગેવાનો અને મીડિયાકર્મીઓ પણ…
Trishul News Gujarati News Trishul News ના સૂચનને ધ્યાને લેતી સુરત પોલીસ- શાળામાં ભણતા વિદ્યાર્થીની તલાશીમાં સ્કૂલબેગમાંથી મળ્યો છરો અને તમંચોસુરતમાં શાળા-કોલેજોની બહાર ‘રોકેટ વેડા’ કરતા યુવાનો સુધરી જજો- આજે 37 જેટલા યુવકોને પોલીસ ભરી ગઈ
સુરત(Surat): મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે(Surat Police) શાળા-કોલેજની આસપાસના 50 મીટર સુધીના વિસ્તારમાં લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેર પોલીસે…
Trishul News Gujarati News સુરતમાં શાળા-કોલેજોની બહાર ‘રોકેટ વેડા’ કરતા યુવાનો સુધરી જજો- આજે 37 જેટલા યુવકોને પોલીસ ભરી ગઈસુરતમાં આયુર્વેદિક મસાજના નામે દેહ વ્યાપાર- એકસાથે 20 યુવતીઓ અને 6 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયા
સુરત (Surat) શહેરમાં વધુ એક સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. સુરત શહેરના વેસુ (Vesu) વિસ્તારના વીઆઈપી રોડ (VIP Road) ઉપર આવેલા એક…
Trishul News Gujarati News સુરતમાં આયુર્વેદિક મસાજના નામે દેહ વ્યાપાર- એકસાથે 20 યુવતીઓ અને 6 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાયાઉત્તરાયણને લઈને સુરત પોલીસે બહાર પાડ્યું જાહેરનામું- જાણી લો નિયમો, પછી કહેતા નઈ કીધું નય
ગુજરાત(Gujarat): ઉત્તરાયણ(Uttarayan)નો તહેવાર આવી રહ્યો છે અને તેને કારણે પતંગ રસિકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેટલાય લોકોએ અત્યારથી જ ઉતરાયણની…
Trishul News Gujarati News ઉત્તરાયણને લઈને સુરત પોલીસે બહાર પાડ્યું જાહેરનામું- જાણી લો નિયમો, પછી કહેતા નઈ કીધું નયસુરતમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ- પોલીસ ત્રાટકતા 4 લલનાઓ એવી હાલતમાં…
ગુજરાત(Gujarat): રાજ્યમાં સ્પા(Spa)ની આડમાં ધમધમી રહેલા કુટણખાનાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને સ્પાની…
Trishul News Gujarati News સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ- પોલીસ ત્રાટકતા 4 લલનાઓ એવી હાલતમાં…સુરતમાં દારૂ ઘુસાડવાનો આવો કીમિયો પહેલા ક્યારેય નહિ જોયો હોય- પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારા
સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેકવાર દારુ ઘુસાડવાના કાવતરા રચવામાં આવે છે અને આ કાવતરાને સુરત પોલીસ(Surat Police) નિષ્ફળ બનાવતી હોય છે. ત્યારે 31 ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો…
Trishul News Gujarati News સુરતમાં દારૂ ઘુસાડવાનો આવો કીમિયો પહેલા ક્યારેય નહિ જોયો હોય- પોલીસને પણ ધોળે દિવસે આવી ગયા અંધારાસુરતમાં કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક- જાહેરમાં જ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ
સુરત(Surat): શહેરમાં અવાર નવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી(Birthday celebration) કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે પોલીસ(Surat Police) દ્વારા તેનાં પર કડક…
Trishul News Gujarati News સુરતમાં કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક- જાહેરમાં જ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ