ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયા સૂચના આપી છે. તેમણે જણાવ્યું છે કે, જો બધા…
Trishul News Gujarati News AIIMS ડાયરેક્ટરે આપી ચેતવણી: જો આવુંને આવું રહ્યું તો બીજી લહેર કરતા પણ ભયંકર આવશે ‘ત્રીજી લહેર’trishul news
નિર્દોષ હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ઈરાનની જેલમાં બંધ છે ભારતીય યુવાનો, PM મોદીએ યુવાનોને વતન પરત લાવવા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈરાનમાં ફસાયેલા 5 ભારતીયે એક વીડિયો મેસેજ મોકલ્યો છે. જેમાં તેમણે વડાપ્રધાનને માંગણી કરી છે કે, તેમને વતન પરત લાવવામાં આવે. ભારતીઓનો…
Trishul News Gujarati News નિર્દોષ હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ઈરાનની જેલમાં બંધ છે ભારતીય યુવાનો, PM મોદીએ યુવાનોને વતન પરત લાવવા…લ્યો બોલો: રાજકોટમાં ડ્રગ્સને પણ ટક્કર મારે તેવો નશાનો ‘ચોકલેટી’ કારોબાર જોઇને પોલીસ પણ ગોટે ચડી
રાજકોટ(ગુજરાત): હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સ અને દારૂ તેમજ નશાના કારોબારને ઝડપી પાડવામાં આવે છે. આ દરમિયાન ફરીવાર સીઆઇડી ક્રાઇમ દ્વારા એક અઠવાડિયામાં બીજી વખત નશાયુક્ત…
Trishul News Gujarati News લ્યો બોલો: રાજકોટમાં ડ્રગ્સને પણ ટક્કર મારે તેવો નશાનો ‘ચોકલેટી’ કારોબાર જોઇને પોલીસ પણ ગોટે ચડીઅમદાવાદમાં ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ: 183 જેટલા જુગારી ઝડપાયા, PI, ડિસ્ટાફ PSI સસ્પેન્ડ
અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી ઘણા જુગારધામ ઝડપી પાડવામાં આવી રહ્યા છે. હવે તો એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં પોલીસ પોતે બુટલેગરો સાથે મળેલી હોય…
Trishul News Gujarati News અમદાવાદમાં ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ: 183 જેટલા જુગારી ઝડપાયા, PI, ડિસ્ટાફ PSI સસ્પેન્ડરાજ્યમાં લાખોનો વિદેશી દારુ ઘુસાડવા બુટલેગરે બટાટાનો એવો ઉપયોગ કર્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયા
રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવામાં આવી રહ્યા છે. બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે ઘણા કીમિયા અપનાવતા હોય છે.…
Trishul News Gujarati News રાજ્યમાં લાખોનો વિદેશી દારુ ઘુસાડવા બુટલેગરે બટાટાનો એવો ઉપયોગ કર્યો કે, પોલીસને ધોળે દિવસે અંધારા આવી ગયારેલ્વે સ્ટેશન બહાર સાઈન બોર્ડ સાથે યુવાનની લટકતી લાશ મળી આવતા મચી ચકચાર
રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સા દરમિયાન રાજકોટમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેરના જંક્શન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના બહારના…
Trishul News Gujarati News રેલ્વે સ્ટેશન બહાર સાઈન બોર્ડ સાથે યુવાનની લટકતી લાશ મળી આવતા મચી ચકચારદેવભૂમિ દ્વારકામાં અસુરી પતિએ પોતાની જ પત્નીને છરીના ઘા જીંકી કરી કરપીણ હત્યા- ત્રણ સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા
દ્રારકા(ગુજરાત): મીઠાપુરમાં સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીને છરીના ઘા મારીને પત્નીનું મોત કર્યું છે. મહિલા મૃત્યુ બાદ 4 થી 10 વર્ષના 3 સંતાનોએ માતાને ગુમાવી છે.…
Trishul News Gujarati News દેવભૂમિ દ્વારકામાં અસુરી પતિએ પોતાની જ પત્નીને છરીના ઘા જીંકી કરી કરપીણ હત્યા- ત્રણ સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયાસુરતમાં નવમાં ધોરણમાં ભણતી ડીમ્પલને કરડ્યો ઝેરી સાપ, થેલીમાં સાપ લઈને પરિવાર હોસ્પિટલ પહોચ્યો
સુરત(ગુજરાત): એક વિદ્યાર્થિનીને ઝેરી સાપે ડંખ મારતાં તાત્કાલિક સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. એટલું જ નહીં, જયારે ડોક્ટરોએ પરિવારને પૂછ્યું કે કયો…
Trishul News Gujarati News સુરતમાં નવમાં ધોરણમાં ભણતી ડીમ્પલને કરડ્યો ઝેરી સાપ, થેલીમાં સાપ લઈને પરિવાર હોસ્પિટલ પહોચ્યોરાજ્યમાં વધુ એક બર્બરતાની ઘટના આવી સામે: પતિએ પત્ની અને તેના પ્રેમીના એવા હાલ કર્યા કે…
દાહોદ(ગુજરાત): હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમીઓને પ્રેમ કરવા બદલ તાલીબાની સજા ફટકારવામાં આવતી હોય છે. આ દરમિયાન, દાહોદ જિલ્લામાં તાલિબાની…
Trishul News Gujarati News રાજ્યમાં વધુ એક બર્બરતાની ઘટના આવી સામે: પતિએ પત્ની અને તેના પ્રેમીના એવા હાલ કર્યા કે…સુરતમાં લજવાણી માનવતા: કાપડના વેપારીને અર્ધનગ્ન કરીને આખા માર્કેટમાં ફેરવ્યો- જાણો કારણ
સુરત(ગુજરાત): માનવતાને લજવતી એક ઘટના સુરતમાંથી સામે આવી છે. એક વેપારીને કાપડ માર્કેટમાં અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવવામાં આવ્યો…
Trishul News Gujarati News સુરતમાં લજવાણી માનવતા: કાપડના વેપારીને અર્ધનગ્ન કરીને આખા માર્કેટમાં ફેરવ્યો- જાણો કારણદારુ પી ને પત્ની બની ચામુંડા: પતિને બચાવવા પોલીસ પહોચી તો પોલીસને ઉભા રોડે દોડાવ્યા
ઉત્તરપ્રદેશ: લલિતપુર જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ દારૂ પીને હોબાળો મચાવી રહેલા પતિને બચાવવા માટે પોલીસથી લડી પડી હતી અને…
Trishul News Gujarati News દારુ પી ને પત્ની બની ચામુંડા: પતિને બચાવવા પોલીસ પહોચી તો પોલીસને ઉભા રોડે દોડાવ્યાસ્વામિનારાયણ મંદિરમાં હાર્ટ એટેકનો LIVE વિડીયો: શ્રીજી ચરણમાં મસ્તક નમાવી બિલ્ડરે લીધા અંતિમ શ્વાસ
વડોદરા(ગુજરાત): તાજેતરમાં વડોદરામાંથી હાર્ટ એટેકનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વલસાડના બિલ્ડરનું હાર્ટ એટેકથી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતાં કરતાં જ મોત નીપજ્યું હતું.…
Trishul News Gujarati News સ્વામિનારાયણ મંદિરમાં હાર્ટ એટેકનો LIVE વિડીયો: શ્રીજી ચરણમાં મસ્તક નમાવી બિલ્ડરે લીધા અંતિમ શ્વાસ