રામનવમીમાં પૂજા કરવા માટે અઢી કલાકનું શુભ મુહૂર્ત, જાણો રામમંદિરના મુખ્ય પૂજારી પાસેથી પૂજાવિધિની સરળ રીત

Ram Navami 2024: આવતીકાલે 17 એપ્રિલે દેશભરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર…

Trishul News Gujarati News રામનવમીમાં પૂજા કરવા માટે અઢી કલાકનું શુભ મુહૂર્ત, જાણો રામમંદિરના મુખ્ય પૂજારી પાસેથી પૂજાવિધિની સરળ રીત

RCBની ડૂબતી નૈયાને વધુ એક ઝટકો: ગ્લેન મેક્સવેલ IPL 2024માંથી થયો બહાર; જાણો કારણ

Glenn Maxwell break from IPL 2024: IPL 2024માં સતત હારથી પરેશાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું ટેન્શન વધુ વધી ગયું છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે IPL 2024માંથી…

Trishul News Gujarati News RCBની ડૂબતી નૈયાને વધુ એક ઝટકો: ગ્લેન મેક્સવેલ IPL 2024માંથી થયો બહાર; જાણો કારણ

આ 2 બેંકો પર RBIએ લગાવ્યો પ્રતિબંધ; જો તમારું પણ એકાઉન્ટ છે તો આજે જ જાણી લો આ નવો નિયમ…

RBI Action on Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ સમયે સંપૂર્ણ રીતે સતર્ક છે અને કોઈ પણ સંજોગોમાં પગલાં લેવામાં સફળ નીવડી રહી છે.ત્યારે આવી…

Trishul News Gujarati News આ 2 બેંકો પર RBIએ લગાવ્યો પ્રતિબંધ; જો તમારું પણ એકાઉન્ટ છે તો આજે જ જાણી લો આ નવો નિયમ…

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપી કોણ છે? 36 કલાકમાં જ કેવી રીતે પહોચ્યાં ગુજરાત? જાણો વિગતે

Salman Khan Latest News: બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી…

Trishul News Gujarati News બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા બંને આરોપી કોણ છે? 36 કલાકમાં જ કેવી રીતે પહોચ્યાં ગુજરાત? જાણો વિગતે

રૂપાલા વિવાદનો અંત? મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગતે

Parshottam Rupala News: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળ્યો હતો. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક…

Trishul News Gujarati News રૂપાલા વિવાદનો અંત? મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, જાણો વિગતે

રાજકોટમા જંગી જન મેદની વચ્ચે પરશોત્તમ રૂપાલાનો રોડ- શો, વિજય મુહૂર્ત પહેલા જ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

Parshottam Rupala filled Nomination Form: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે.રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ(Parshottam Rupala…

Trishul News Gujarati News રાજકોટમા જંગી જન મેદની વચ્ચે પરશોત્તમ રૂપાલાનો રોડ- શો, વિજય મુહૂર્ત પહેલા જ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

બાબા બર્ફાનીના દર્શન કરવા હોય તો તૈયાર થઈ જાવ, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા; આજથી રજીસ્ટ્રેશન શરુ

Amarnath Yatra 2024: જો તમે આ વર્ષે અમરનાથ જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. બાબા બર્ફાનીના દર્શન કરવા ઈચ્છતા ભક્તો…

Trishul News Gujarati News બાબા બર્ફાનીના દર્શન કરવા હોય તો તૈયાર થઈ જાવ, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા; આજથી રજીસ્ટ્રેશન શરુ

લાઈવ મેચમાં ઋતુરાજનો કેચ પકડવાના ચક્કરમાં રોહિત શર્માનું પેન્ટ ઉતરી ગયું, વિડીયો વાયુવેગે વાયરલ

MI vs CSK Records: મુંબઈ ઈન્ડિયન્સનો ક્રિકેટર રોહિત શર્મા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી હાઈપ્રોફાઈલ મેચમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બન્યો હતો. લાઈવ મેચમાં ફિલ્ડિંગ…

Trishul News Gujarati News લાઈવ મેચમાં ઋતુરાજનો કેચ પકડવાના ચક્કરમાં રોહિત શર્માનું પેન્ટ ઉતરી ગયું, વિડીયો વાયુવેગે વાયરલ

‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન

Rajkot Kshatriya Asmita Maha Sammelan: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. રૂપાલાએ ક્ષત્રિય…

Trishul News Gujarati News ‘BJPને પરષોત્તમ રૂપાલા આટલા રૂપાળા કેમ લાગે છે?’ ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ આપ્યું નિવેદન

બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છને આજે ધમરોળશે વરસાદ: ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદની આગાહી

Unseasonal Rain Forecast: રાજ્યમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી…

Trishul News Gujarati News બનાસકાંઠાથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છને આજે ધમરોળશે વરસાદ: ક્યાંક હળવા ઝાપટા તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદની આગાહી

ચેન્નાઈ-મુંબઈ મેચમાં બન્યા શાનદાર રેકોર્ડ: ધોનીના 5000 રન પુરા તો રોહિતના 500 છગ્ગા…

MI vs CSK Records: ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 અલ ક્લાસિકોમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 રને રોમાંચક જીત મેળવી છે. મેચમાં સીએસકેની ટીમે ટોસ હાર્યા…

Trishul News Gujarati News ચેન્નાઈ-મુંબઈ મેચમાં બન્યા શાનદાર રેકોર્ડ: ધોનીના 5000 રન પુરા તો રોહિતના 500 છગ્ગા…

બાલાજીના દર્શન કરી પરત ફરી રહેલાં પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત; કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકો જીવતા ભુંજાયા

Rajasthan Accident: રાજસ્થાનના સીકર જિલ્લામાંથી દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે.ચુરુ-સાલાસર રાજ્ય ધોરીમાર્ગ પર એક ઝડપી કાર એક ટ્રક સાથે(Rajasthan Accident) અથડાઈ હતી. અથડામણ બાદ…

Trishul News Gujarati News બાલાજીના દર્શન કરી પરત ફરી રહેલાં પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત; કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકો જીવતા ભુંજાયા