Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખના ઘરને વિસ્ફોટકોની મદદથી (Pahalgam Terrorist Attack) ઉડાવી દેવામાં આવ્યું છે.…
Trishul News Gujarati VIDEO: પહેલગામ હુમલા બાદ આતંકીઓ સામે મોટી કાર્યવાહી: કાશ્મીરમાં બે આતંકવાદીઓના ઘરમાં બ્લાસ્ટUttrakhand
રસ્તાઓ પર સન્નાટો, દુકાનો પર તાળા…આતંકવાદી હુમલા બાદ કાશ્મીરની રોનક ગાયબ
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરમાં વર્ષો પછી શાંતિ સ્થપાઈ અને પ્રવાસન ઉદ્યોગ ફરી રહ્યો હતો પરંતુ ગઈ કાલે થયેલા હુમલાએ કાશ્મીરને (Pahalgam Terror Attack)…
Trishul News Gujarati રસ્તાઓ પર સન્નાટો, દુકાનો પર તાળા…આતંકવાદી હુમલા બાદ કાશ્મીરની રોનક ગાયબપરિવાર સાથે કાશ્મીર ફરવા ગયેલા શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત, મૃતદેહને આજ સાંજ સુધીમાં સુરત લવાશે
Attack On Tourist in J&K: જમ્મુ-કાશ્મીરમાં ટૂરિસ્ટ પર આતંકી હુમલાની ઘટનામાં સુરતના વરાછા શૈલેષ કળાઠિયાનું મોત થયું છે. તેમના પત્ની શીતલ, પુત્રી નીતિ (Attack On…
Trishul News Gujarati પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયેલા શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત, મૃતદેહને આજ સાંજ સુધીમાં સુરત લવાશેબારામૂલામાં 2 આતંકીઓ ઠાર, પહેલગામ બાદ વધુ એક હુમલાની તૈયારીમાં હતા આતંકી, જાણો સમગ્ર ઘટના
Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર આતંકી હુમલા થયો હતો. ત્યારબાદ આજે બુધવારે ઉત્તરી કાશ્મીરના ઊરીમાં (Pahalgam Terrorist Attack) આતંકીઓની ઘુસણખોરીને સેનાના…
Trishul News Gujarati બારામૂલામાં 2 આતંકીઓ ઠાર, પહેલગામ બાદ વધુ એક હુમલાની તૈયારીમાં હતા આતંકી, જાણો સમગ્ર ઘટનાપહલગામના આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના 1 યુવકનું મોત, આજે કાશ્મીર બંધનું એલાન
Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ 26 લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં ત્રણ ગુજરાતીઓના મોત (Pahalgam Terror Attack) નિપજ્યા છે.…
Trishul News Gujarati પહલગામના આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના 1 યુવકનું મોત, આજે કાશ્મીર બંધનું એલાનજમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલો: પર્યટકોને બનાવ્યા નિશાન, અનેક ઘાયલ; સુરક્ષાદળોનું સર્ચ-ઓપરેશન શરૂ
Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓના (Jammu Kashmir Terrorist Attack) એક જૂથને નિશાન બનાવ્યું હતું,…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો આતંકી હુમલો: પર્યટકોને બનાવ્યા નિશાન, અનેક ઘાયલ; સુરક્ષાદળોનું સર્ચ-ઓપરેશન શરૂદારુ પીને ટલ્લી થયેલી યુવતીએ અડધી રાતે રસ્તા પર હોબાળો મચાવ્યો, જુઓ વિડીયો
Drunk Woman Video Video: સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે ગુલાબી સૂટ પહેરેલી એક મહિલા નશાની…
Trishul News Gujarati દારુ પીને ટલ્લી થયેલી યુવતીએ અડધી રાતે રસ્તા પર હોબાળો મચાવ્યો, જુઓ વિડીયોજમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા 50 ગુજરાતીએ આખી રાત બસમાં વિતાવી: પ્રવાસી યુવકે જણાવી ડરામણી આપવીતી
Jammu-kashmir Landslide News: 20 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાની દુર્ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં હાહાકાર (Jammu-kashmir Landslide News) મચાવ્યો. આ ઘટનામાં 3 લોકોના મોત…
Trishul News Gujarati જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા 50 ગુજરાતીએ આખી રાત બસમાં વિતાવી: પ્રવાસી યુવકે જણાવી ડરામણી આપવીતીઆ તારીખથી ખુલશે કેદારનાથ ધામના કપાટ: ચારધામની યાત્રાએ જનારા ખાસ વાંચી લેજો નવી ગાઇડલાઇન
Chardham Yatra 2025: કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (Chardham Yatra 2025) ના પ્રવક્તાએ જણાવ્યું હતું…
Trishul News Gujarati આ તારીખથી ખુલશે કેદારનાથ ધામના કપાટ: ચારધામની યાત્રાએ જનારા ખાસ વાંચી લેજો નવી ગાઇડલાઇનઉત્તરકાશીમાં યમુના નદીમાં ખાબકી પીકઅપ: 3 લોકોના મોત
Uttarkashi Accident: ઉત્તરકાશી જિલ્લામાં સોમવારે સવારે થયેલા એક ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માત ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી (Uttarkashi Accident) રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર…
Trishul News Gujarati ઉત્તરકાશીમાં યમુના નદીમાં ખાબકી પીકઅપ: 3 લોકોના મોતવિદેશીઓમાં ચારધામ યાત્રા માટે અનેરો ઉત્સાહ; અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
Chardham 2025 Registration: ભારત તેમજ અન્ય દેશોના ભક્તો ચારધામ યાત્રામાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. ચારધામ યાત્રા માટે અમેરિકાથી 3,200 થી વધુ શ્રદ્ધાળુઓએ…
Trishul News Gujarati વિદેશીઓમાં ચારધામ યાત્રા માટે અનેરો ઉત્સાહ; અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશનબદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર, જાણો ક્યારે ભક્તો કરી શકશે દર્શન?
Chardham Yatra 2025: ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાનોની મુલાકાત લેવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલે (Chardham Yatra 2025) અક્ષય…
Trishul News Gujarati બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર, જાણો ક્યારે ભક્તો કરી શકશે દર્શન?