ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) અને ભાજપ(BJP) ચુંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.…
Trishul News Gujarati PM મોદી આ 4 જિલ્લામાં ગજવશે સભા, તો યોગી આદિત્યનાથ સુરતના આ પાટીદાર વિસ્તારમાં કરશે પ્રચારVarachha
દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રીને લાગ્યો આમ આદમી પાર્ટીનો સામે હારવાનો ડર- જુઓ વાઇરલ વિડિયો
ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે આવામાં સુરત(Surat) શહેરમાં આમ આદમી પાર્ટી(AAP)ના વધતા પ્રભાવને કારણે ભારતીય જનતા પાર્ટી(BJP)એ કેન્દ્રીય…
Trishul News Gujarati દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રીને લાગ્યો આમ આદમી પાર્ટીનો સામે હારવાનો ડર- જુઓ વાઇરલ વિડિયોઅંદરની વાત: સુરતની આ કોલેજમાં ડ્રગ્સ લેવાતુ હોવાના નિશાન મળતા ટોયલેટમાં CCTV મૂકવામાં આવતા વિદ્યાર્થીઓનો વિરોધ
સુરત(Surat): શહેરના વરાછા(Varachha)માં ધારુકા કોલેજ(Dharuka College) કેમ્પસમાં આવેલી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ(Atmanand Saraswati Science College)ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. કોલેજના બોયઝ ટોયલેટ(Boys…
Trishul News Gujarati અંદરની વાત: સુરતની આ કોલેજમાં ડ્રગ્સ લેવાતુ હોવાના નિશાન મળતા ટોયલેટમાં CCTV મૂકવામાં આવતા વિદ્યાર્થીઓનો વિરોધસુરતીઓ ફેરિયાઓથી ચેતીને રહેજો! જુઓ કેવી રીતે ચોરીને આપે છે અંજામ?
સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં એક ચોરીની ઘટના(Theft incident) સામે આવી છે. એટલે રસ્તા પર ઉભેલા ફેરિયા પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુઓ, ફળ, શાકભાજી કે અન્ય…
Trishul News Gujarati સુરતીઓ ફેરિયાઓથી ચેતીને રહેજો! જુઓ કેવી રીતે ચોરીને આપે છે અંજામ?સોશિયલ મીડિયાનો કમાલ! એક પોસ્ટથી ગણતરીની કલાકોમાં વહ્યો દાનનો એવો ધોધ કે, દીકરીને મળ્યું નવજીવન
સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં રહેતા વિપુલભાઈ જેતાણી રત્નકલાકાર તરીકે કામ કરે છે ત્યારે તેમની આઠ વર્ષની દીકરી પૂર્વા જેતાણીને સર્વ પ્રથમ ડેન્ગ્યુની અસર થઈ અને…
Trishul News Gujarati સોશિયલ મીડિયાનો કમાલ! એક પોસ્ટથી ગણતરીની કલાકોમાં વહ્યો દાનનો એવો ધોધ કે, દીકરીને મળ્યું નવજીવનસુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યું
સુરત(ગુજરાત): સુરત(Surat)ના વરાછા(Varachha) વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે વીધર્મી યુવકે તેને લગ્નની લાલચ આપી તેને ભગાડીને બે વાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે…
Trishul News Gujarati સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યુંસુરતના વરાછામાં ATM લુંટવા પહોચ્યા તસ્કરો, અચાનક સાયરન વાગતા…
સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે સુરત(Surat)ના વરાછા(Varachha) એલ.એચ. રોડ(L.H. Road)ના વરૂણ કોમ્પ્લેક્ષ(Varun Complex)માં એચડીએફસી બેંક(HDFC Bank)ના એટીએમમાં ઘુસેલા યુવાને…
Trishul News Gujarati સુરતના વરાછામાં ATM લુંટવા પહોચ્યા તસ્કરો, અચાનક સાયરન વાગતા…મળ્યું જન સમર્થન: વરાછામાં પોલીસ દંડ ઉઘરાવશે તો હું સ્થળ પર જઈને કરીશ વિરોધ- પૂર્વ મંત્રી કુમાર કાનાણી
સુરત(Surat): વરાછા(Varachha) વિસ્તારમાં મનસ્વી રીતે દંડ અને દંડ ના નામે ખોટી ઉઘરાણી કરતાની ફરિયાદ મળતાં પૂર્વ મંત્રી કુમાર કાનાણી(Kumar Kanani) સ્થળ પર પહોંચી ગયા હતા…
Trishul News Gujarati મળ્યું જન સમર્થન: વરાછામાં પોલીસ દંડ ઉઘરાવશે તો હું સ્થળ પર જઈને કરીશ વિરોધ- પૂર્વ મંત્રી કુમાર કાનાણીફોન પર મીઠી-મીઠી વાતો કરાવી મળવા બોલાવતી અને… સુરતમાં હનીટ્રેપ કરતા બે ઝડપાયા
સુરત(Surat): હત્યા(Murder), ચોરી(Theft) વગેરે બાદ હવે સુરતમાં હનીટ્રેપ (Honeytrap)ના કિસ્સાઓ પણ વધતા જણાઈ રહ્યા છે. હાલના દિવસોમાં ખાસ કરીને મહિલાઓના કેસમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે…
Trishul News Gujarati ફોન પર મીઠી-મીઠી વાતો કરાવી મળવા બોલાવતી અને… સુરતમાં હનીટ્રેપ કરતા બે ઝડપાયામાતા-પિતાની વિરુદ્ધ જઈને ‘પ્રેમ લગ્ન’ કરનારી સુરતની દીકરી લગ્નના ત્રીજા દિવસે ઘરે પાછી આવી… -યુવતીએ વિડીયો વાયરલ કરીને જુઓ શું કહ્યું
સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતના વરાછા(Varachha) વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી એક…
Trishul News Gujarati માતા-પિતાની વિરુદ્ધ જઈને ‘પ્રેમ લગ્ન’ કરનારી સુરતની દીકરી લગ્નના ત્રીજા દિવસે ઘરે પાછી આવી… -યુવતીએ વિડીયો વાયરલ કરીને જુઓ શું કહ્યુંહનીટ્રેપ: ફ્રેન્ડશીપના નામે યુવતીએ આધેડને ઘરે બોલાવી અન્ડરવિયરમાં નાખ્યો હાથ, ગેંગ મેમ્બરોએ ભેગા થઇ કર્યો તોડ
સુરત(Surat): શહેરમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો(Honeytrap case) સામે આવ્યો છે. શહેરના વરાછા(Varachha)ના ફરસાણના વેપારી ને સિંગણપોર(Singanpore) વિસ્તારમાં હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બે…
Trishul News Gujarati હનીટ્રેપ: ફ્રેન્ડશીપના નામે યુવતીએ આધેડને ઘરે બોલાવી અન્ડરવિયરમાં નાખ્યો હાથ, ગેંગ મેમ્બરોએ ભેગા થઇ કર્યો તોડનાણાવટની ધારીથી લઈને ડુમસના ભાજીયાએ આ વર્ષે સુરતના વેપારીઓને કરાવ્યો 380 કરોડથી વધુનો વેપાર
સુરત (Surat)ની વાત આવે એટલે પહેલા તો ત્યાનું જમવાનું યાદ આવે. આના પરથી તો એક કહેવત પણ ખુબ જ ફેમસ છે, ‘સુરતનું જમણ અને કાશીનું…
Trishul News Gujarati નાણાવટની ધારીથી લઈને ડુમસના ભાજીયાએ આ વર્ષે સુરતના વેપારીઓને કરાવ્યો 380 કરોડથી વધુનો વેપાર